ટ્રાફિકના નિયમોનું કરો પાલન અને લઈ જાવ 100 રૂપિયાનું પેટ્રોલ, વડોદરા પોલીસે શરૂ કરી સરાહનીય પહેલ
લોકો ટ્રાફિકના નિયમોને અનુસરે તે માટે આકર્ષક યોજના શરૂ કરવામાં આવી છે. વડોદરા પોલીસ કમિશનરે કહ્યું કે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્રાફિક ચેમ્પ અભિયાન...