વેપારજગતમાં ઉત્સાહ/ આ વર્ષે ભારતીયોએ દિવાળી ધામધૂમથી ઉજવી, એક જ દિવસમાં ખરીદીનો નવો રેકોર્ડ સર્જ્યો
કોરોનાને કારણે ૨૦૨૦ની દિવાળી ફિક્કી રહ્યા બાદ વર્તમાન વર્ષ એટલે કે ૨૦૨૧ની દિવાળી વેપારજગત માટે પ્રોત્સાહક રહી હોવાના અહેવાલો મળી રહ્યા છે. વર્તમાન વર્ષની દિવાળીમાં...