GSTV

Tag : Trader

રાજ્યમાં પાણીપુરીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો વતન જાવા બન્યા મજબુર

Nilesh Jethva
દ્વારાકાના જામખંભાળિયામાં પાણીપુરીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો તેમના વતન જવા માટે મજબુર બન્યા છે. 50થી વધારે લોક જે અહીયા ગુજરાતમાં રહીને ધંધો કરતા હતા તેમની...

જૂનાગઢમાં વેપારીઓએ ધંધા રોજગારના કર્યા શ્રીગણેશ એસટી સેવા નહી થાય શરૂ, અમરેલીમાં ઓડ ઈવન રીતે દુકાનો ખોલવાનો નિર્ણય

Nilesh Jethva
ગ્રીન ઝોનમાં આવેલા જૂનાગઢમાં મોટાભાગના ધંધા રોજગાર શરૂ થયા છે. અને બજારની રોનક વધી છે. 41 દિવસ બાદ લોકોએ પોતાની દુકાનોની સાફ સફાઈ કરીને ધંધા...

રાજકોટમાં 45 વર્ષીય વેપારીએ કર્યો આપઘાત, આર્થિક ભીંસથી કંટાળીને ભર્યુ આ પગલું

Mansi Patel
આર્થિક ભીંસથી કંટાળી રાજકોટમાં એક વેપારીએ વહેલી સવારે આપઘાત કર્યો છે. સાધુ વાસવાણી રોડ પર રહેતાં પૂર્વેશ વસોયા નામના ૪૫ વર્ષીય વેપારીએ વહેલી સવારે એપાર્ટમેન્ટના...

અજાણી યુવતીને કારમાં લીફ્ટ આપવી વેપારીને પડી ભારે, ફસાયો હનીટ્રેપની જાળમાં

Nilesh Jethva
રાધનપુરમાં બનેલા હનીટ્રેપનો ભેદ પોલીસે ઉકેલ્યો છે. વેપારીએ પોલીસનો સંપર્ક કરી છટકું ગોઠવી મહિલા અને તેના પતિ સહિત 2 યુવકોને ઝડપી પાડયા હતા. રાધનપુરના એક...

તેલ માફિયાઓની નફાખોરી, સિંગતેલના ભાવ વઘવાનું કારણ છે પામતેલના ગણિતો

Nilesh Jethva
એક બાજુ ખેડૂતોને મગફળીના પૂરા ભાવ મળતા નથી તો બીજી બીજુ સિંગતેલના ભાવ રાજાની કુંવરીની માફક વધે છે. તેલ માફિયાના આ પ્રકારના જાદુ સામે રાજ્ય...

અમદાવાદમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત, વેપારીએ સ્યૂસાઈડ નોટ લખી કરી આત્મહત્યા

Nilesh Jethva
અમદાવાદમાં બે દિવસમાં વ્યાજખોરોના ત્રાસની 7 જેટલી ઘટના સામે આવી છે. ત્યારે શહેરના ચાંદખેડામાં વેપારીએ વ્યાજખોરના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો. વેપારીએ ધંધા માટે વ્યાજે નાણાં...

લગ્નસરામાં દરરોજ 70 કરોડનો ફટકો, 250 કરોડનું આ ઉદ્યોગને જશે નુક્સાન

Nilesh Jethva
છેલ્લા કેટલાક મહિનાથી મંદીનો માર સહન કરી રહેલા સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગને આશા હતી કે લગ્નસરાની સિઝનમાં દેશભરથી ઓર્ડર મળશે. પરંતુ આ અપેક્ષા ઠગારી નિવડી છે....

આ વેપારીની ડુંગળીનો ઉપયોગ કરશો તો ભાવનું નહિં રહે ટેન્શન, એક કિલોના ભાવમાં મળશે પાંચ થી છ કિલો

Nilesh Jethva
હાલ છુટક બજારમાં ડુંગળીના ભાવ 120 રૂપિયાથી વધુ પહોંચતા ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો છે. ઉંચા ભાવના કારણે ગૃહિણીઓ ઘરમાં ડુંગળી વાપરતી બંધ થઇ ગઈ છે....

જૂનાગઢના 84 વેપારીઓ બન્યા બેકાર, વર્ષો થયા છતા નથી મળ્યો ન્યાય

Nilesh Jethva
જૂનાગઢ મહાનગરપાલિકાની ભૂલના કારણે જોષીપરા વિસ્તારના વેપારીઓને પાંચ-પાંચ વર્ષ થવા છતાં હજુ પોતાના ખર્ચે બનાવેલી દુકાન મળી શકી નથી. ધંધા-રોજગાર વગરના 84 વેપારીઓ બેરોજગાર થઈ...

શાકભાજી વેહેંચીને પેટીયું રળતા ફેરિયાઓએ પાલિકાના અધિકારીઓ સામે લગાવ્યો ગંભીર આરોપ

Nilesh Jethva
સુરતના વરાછા વિસ્તારમાં આવેલા શાકમાર્કેટના ફેરિયા પાસેથી પાલિકા દંડ વસુલતી હોવાનો આક્ષેપ લાગ્યો છે. શાકભાજી વેચીને પરિવારને પેટિયું રળતા ફેરિયાઓને પાલિકા અધકારીઓ કનડગત કરતા હોય...

સુરત ટેક્સટાઈલ માર્કેટના વેપારીએ બન્યા ચિંતાતૂર, આ કરાર ન કરાવા મોદીને કરી અપીલ

Nilesh Jethva
આગામી 3 નવેમ્બરથી કેન્દ્ર સરકાર 10 એશિયાઈ દેશો અને 6 યુરોપીયન દેશો વચ્ચે ડ્યુટી ફ્રી વેપાર કરાર કરવા જઈ રહી છે. ત્યારે આ કરારને લઈને...

રાજકોટમાં આરોગ્ય વિભાગે મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં સામે દંડનીય કાર્યવાહી કરી

Nilesh Jethva
રાજકોટ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં સામે દંડનીય કાર્યવાહી કરી છે. થોડા દિવસો પહેલા કેટલીક દુકાનોમાં દરોડા પાડીને વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂના લીધા...

દુકાનમાં કામ કરતો યુવક જ બન્યો હત્યારો, દુકાન માલિકનું ઢીમ ઢાળી ફરાર

Nilesh Jethva
સુરતના સલાબતપુરા વિસ્તારમાં મોટી બેગમવાડી ખાતે આવેલી શુભમ ટેક્સટાઈલ માર્કેટના વેપારી પર દુકાનમાં જ કામ કરતા કર્મચારીએ ચપ્પુથી જીવલેણ હુમલો કરીને ભાગી ગયો હતો. વેપારીને...

મોંઘવારી મુદ્દે ચારે બાજુથી ઘેરાયેલી સરકાર આખરે જાગી, ડુંગળીના ભાવ નિયંત્રણમાં લેવા કર્યો આ નિર્ણય

Nilesh Jethva
ડુંગળીના ભાવ હાલ લોકોને રડાવી રહ્યાં છે. મોંઘવારીના મુદ્દે સરકારને લોકોના રોષનું ભોગ બનવું પડી રહ્યું છે. તેને જોતા હવે રાજ્ય સરકાર હવે ડુંગળીના ભાવ...

પ્લાસ્ટિક પર લાગેલા પ્રતિબંધને લઈને અમદવાદમાં વેપારીઓએ રેલી કાઢી વિરોધ કર્યો

Nilesh Jethva
અમદાવાદના કાલુપુર ખાતે વેપારીઓએ મહાપાલિકાના પ્લાસ્ટિક હટાવો ઝુંબેશ સામે રોષ વ્યક્ત કર્યો છે. આજે કાલુપુરથી એક રેલી યોજાઈ હતી. જેમાં 400 જેટલા વેપારીઓ જોડાયા હતા....

દ્વારકામાં વ્યાજખોરોનો આતંક, સોની વેપારી ઘર છોડીને ભાગવા થયો મજબૂર

Nilesh Jethva
ફરી એકવખત દ્વારકામાં વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે. જેમાં દ્વારકા જિલ્લાના ખંભાળીયાના એક સોની વેપારીનો પુત્ર વ્યાજખોરોના વિષચક્રમાં ફસાઇ જતા તેણે ઘર છોડવા મજબૂર થવું...

VIDEO : ચિલોડાના વેપારીને પાન ખાવું પડ્યું ભારે, પાંચ લાખનો લાગ્યો ચૂનો

Nilesh Jethva
ગાંધીનગર પાસેના નાના ચિલોડામાં વેપારી પાસેથી પાંચ લાખની ચીલઝડપ થઈ છે. નાના ચિલોડાના ગીરીશભાઇ ગોપલાણી માધવપુરા માર્કેટમાં ડ્રાય ફ્રુટની દુકાન ધરાવે છે. ધંધાના વકરાના 5.23...

અમદાવાદમાં વ્યાજખોરોનો આતંક, પઠાણી ઉઘરાણી કરતા વેપારીએ ભર્યું આ પગલું

Nilesh Jethva
અમદાવાદમાં વ્યાજ ખોરોનો ત્રાસ દિવસેને દિવસે વધતો જાય છે. લોકો દ્વારા વ્યાજ સહિત રકમ ચુકતે કરી આપવા છતા વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરી લોકોને હેરાન કરતા...

ભાવનગરમાં તમાકુના વેપારીઓને ત્યાં દરોડા, 15થી વધુને ફટકારાયો દંડ

Mayur
ભાવનગરમાં જિલ્લા પંચાયતના તમાકુ નિયંત્રણ વિભાગ દ્વારા દરોડાનો દૌર શરૂ કરાયો. તંત્રએ પોલીસ કાફલા સહિત જીએસટી આરોગ્ય શિક્ષણ સહિતના વિભાગોને સાથે રાખીને તમાકુના વેચાણ કરતાં...
Do NOT follow this link or you will be banned from the site!