Video: ખેડૂતોના તાબડતોબ હુમલા બાદ લાલ કિલ્લા પરથી ધડાધડ નીચે પડ્યાં પોલીસકર્મીઓ,વીડિયો જોઇને હચમચી જશો
ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હીની સરહદો પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ ગણતંત્ર દિવસના અવસરે રાજધાનીમાં ઘુસીને જોરદાર બબાલ કરી. તોડફોડ અને ઉપદ્રવ કરતાં હજારો ખેડૂતો...