Torturing Pet Monkey / પોતાના પાલતુ વાંદરાને ટોર્ચર કરીને મહિલાને આવતી હતી માજા, કોર્ટે આપી જિંદગી ભરની સજા
બ્રિટનની એક સ્થાનિક અદાલતે એક મહિલા પર પ્રતિબંધ મૂક્યો છે, જેના હેઠળ તે હવે કોઈ જાનવર રાખી શકશે નહીં. મહિલાને સેડિસ્ટ પ્લેઝર માટે તેના પાલતુ...