GSTV
Home » Today

Tag : Today

આજે બાબરી મસ્જિદ ધ્વંસની વરસી, અયોધ્યામાં પોલીસ હાઈએલર્ટ પર

Mayur
છ ડિસેમ્બર એટલે કે શુક્રવારે બાબરી ધ્વંસની 27મી વરસી છે, ત્યારે તેને ધ્યાનમાં રાખીને અયોધ્યામાં પોલીસને હાઈએલર્ટ પર રાખવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે 9 નવેમ્બરે...

આર્ટિકલ 370 હટાવ્યા બાદ આજે વડાપ્રધાન મોદી કરશે સંબોધન, આ મુદ્દાઓ પર કરી શકે છે વાત

Arohi
જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાના નિર્ણય બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રજોગ સંબોધન કરી શકે છે. સંભાવના છે કે તેઓ પોતાના સંબોધનમાં જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાના...

મેઘરાજા ફરીથી મુંબઇને ધમરોળશે, આજે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

Dharika Jansari
હવામાન વિભાગે મુંબઈમાં આજે ભારે વરસાદની આગાહી કરી છે. મુંબઈમાં અત્યાર સુધીમાં સીઝનનો સૌથી સારો વરસાદ પડ્યો છે. જેથી ફરીવાર મેઘરાજા મુંબઈને ધમરોળી શકે છે....

ચંદ્રયાન-2નું કાઉન્ટડાઉન શરૂ આજે બપોરે 2:43 કલાકે લોન્ચિંગ

Mayur
ચંદ્રયાન-2નું કાઉન્ટડાઉન રવિવારે સાંજે 6:43 કલાકે શરૂ થયું છે. 22 જુલાઇના રોજ 2:43 કલાકે તેને લોન્ચ કરવામાં આવશે. આંધ્રપ્રધેશના શ્રી હરિકોટા સ્પેસ સેન્ટર પરથી લોન્ચ...

આજે અયોધ્યા જમીન વિવાદ કેસની સુપ્રીમમાં થશે સુનાવણી

Dharika Jansari
અયોધ્યા જમીન વિવાદ કેસમાં સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવશે.. અયોધ્યા વિવાદમાં એક પક્ષકારે અરજી દાખલ કરીને કોર્ટમાં વહેલી સુનાવણી કરવાની માગણી કરી હતી....

આજે ભારત માટે ‘ફેંસલે કી ઘડી’, ન્યુઝિલેન્ડ સામે જંગ

Dharika Jansari
ભારતે જે રીતે લીગ મેચોમાં માત્ર એક જ પરાજય સાથેનો ધમાકેદાર દેખાવ કર્યો છે તે જોતા ન્યુઝીલેન્ડ તો ઠીક ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ જેવી ટીમ પણ...

મૃત્યુ પંચકમાં ભૂલથી પણ ન કરો આ કામ થઈ શકે છે મુશ્કેલી

Dharika Jansari
શનિવારના દિવસથી મૃત્યુ પંચક લાગી ગયું છે. શનિવારના દિવસે શરૂ થાય છે, પંચક જેને મૃત્યુ પંચક કહે છે. હિન્દુ ધર્મમાં માન્યતા છે કે ગ્રહ-નક્ષત્રોની દશા...

મેટ્રોની અગત્યતા વધી, મુસાફરોના ધસારાને જોતાં તેના સમય અને ફેરામાં કરાયો વધારો

Dharika Jansari
અમદાવાદ શહેરમાં મેટ્રો ટ્રેનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. મુસાફરોના સારા પ્રતિસાદને જોતા તેમજ તેઓની માંગણીને ધ્યાને લઇને તા.૧૭ જૂનથી મેટ્રો ટ્રેનને સવારે ૯ વાગ્યાથી...

આજે દેશભરના તબીબોની હડતાળ, પહેલીવાર આ હોસ્પિટલ પણ સામેલ

Dharika Jansari
પશ્ચિમ બંગાળમાં ડોક્ટરોની સાથે મારા-મારીની ઘટનાના પડઘા દેશભરમાં પડ્યા છે.. પશ્ચિમ બંગાળમાં તબીબોની હડતાળની સાથે સાથે આજે દેશભરમાં તબીબોએ હડતાળનું એલાન કર્યું છે.. ઇન્ડિયન મેડિકલ...

જમ્મુ કાશ્મીરના કઠુઆ દુષ્કર્મ કેસ મામલે આજે પંજાબ કોર્ટ આપશે ચુકાદો

Dharika Jansari
જમ્મુ કાશ્મીરના કઠુઆ દુષ્કર્મ કેસ મામલે આજે પંજાબની કોર્ટ ચુકાદો આપશે. કઠુઆમાં આઠ વર્ષની બાળકીનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ ગુજારવામાં આવ્યુ હતુ. જે બાદ...

સુરતમાં શિક્ષણ કાર્યની શરૂઆત આગની ઘટનાથી થઈ, આગને લેવાઈ કાબૂમાં

Dharika Jansari
એક તરફ આજથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે..ત્યારે સુરતમાં ગોપીપુરા વિસ્તારમાં આવેલી એક શાળાની વીજ મીટર પેટીમાં આગ લાગ્યાનો બનાવ બન્યો..ગોપીપુરાની રાયચંદ દિપચંદ શાળામાં આગની...

ગરમીના પ્રકોપના કારણે આજે રાજ્યમાં રેડ એલર્ટ, ગરમીના કારણે લોકો બેહાલ

Dharika Jansari
ઉત્તર ભારતમાં ભંયકર ગરમીના કારણે હવામાન વિભાગે આજે અનેક રાજ્યમાં રેડ એલર્ટ આપ્યુ છે. દિલ્હીમાં સતત ગરમીના કારણે રવિવારે 43.8 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યુ.. ગરમીના...

આજથી વિધિવત ચોમાસાનો પ્રારંભ, કયા રાજ્યોમાં ક્યારે પડશે વરસાદ ક્લિક કરી જાણી લો…

Mayur
કેરળમાં આજે ચોમાસાનુ વિધિવત રીતે આગમન થવાનું છે. આ સાથે હવામાન વિભાગે કેરળમાં ભારે વરસાદની આગાહી પણ કરી છે. જ્યારે અન્ય રાજ્યોમાં પણ ચોમાસાના આગમન...

આજે વિશ્વ પર્યાવરણ દિવસ: સ્વનો વિચાર કરી કરીએ પર્યાવરણની જાળવણી

Dharika Jansari
ડિજિટલ યુગમાં પર્યાવરણ સંરક્ષણ સામે પણ ડિજિટલ સમસ્યા આવી છે. પહેલી નજરે ન દેખાય એવી મુશ્કેલી એ છે કે ઈન્ટરનેટનો વધુ વપરાશ પણ પર્યાવરણનો ભોગ...

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પહોંચ્યા સિયાચીન, યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલી અર્પણ કરી

Dharika Jansari
સંરક્ષણ પ્રધાન તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ રાજનાથ સિંહ પ્રથમ વખત સિચાયીનની મુલાકાતે છે. જ્યાં તેમણે સિયાચીન યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ પણ અર્પણ કરી.. અને ફિલ્ડ...

આજે વડાપ્રધાન મોદી 53મી વખત મન કી બાત કાર્યક્રમમાં દેશને કરશે સંબોધીત

Yugal Shrivastava
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 53મી વખત મન કી બાત કાર્યક્રમમાં સંબોધન કરવાના છે.  જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ પીએમ મોદી પહેલીવાર મન કી...

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિહાર અને ઝારખંડની મુલાકાતે, અનેક યોજનાઓનો શિલાન્યાસ તેમજ લોકાર્પણ કરશે

Yugal Shrivastava
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બિહાર અને ઝારખંડની મુલાકાતે છે. પીએમ બેગુસરાયમાં આયોજીત એક સરકારી કાર્યક્રમમાં ભાગ લેશે અને અનેક યોજનાઓનો શિલાન્યાસ તેમજ લોકાર્પણ કરશે. પીએમ...

આજે નાણાપ્રધાન પિયૂષ ગોયલ મોદી સરકારનું અંતિમ બજેટ કરશે રજૂ

Yugal Shrivastava
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પાંચ વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યા છે. અને તેનું અંતિમ બજેટ આજે નાણાપ્રધાન પિયૂષ ગોયલ રજૂ કરવાના છે.  આ બજેટને વચગાળાનું...

આજે મકરસક્રાંતિના પર્વ પર દાનપૂણ્યની પરંપરા સાથે પતંગોનો આકાશી જંગ જામશે

Yugal Shrivastava
ગાંધીનગરના પતંગરસિયાઓમાં ઉત્તરાયણનો અકબંધ રહેલો ઉત્સાહ જોતા સમગ્ર આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું છે. પોતાના ધાબે પતંગોના યુદ્ધ ખેલવા માટે સજ્જ થયેલા પતંગરરિકોએ હર્ષોલ્લાસથી ઉત્તરાયણ...

આજે મકરસંક્રાન્તિ, ઉતરાયણનું પર્વ એટલે મોજ મસ્તી અને ઉમંગનું પર્વ, જાણો તેનું મહત્વ વિગતે

Yugal Shrivastava
ખગોળ વિદ્યા પ્રમાણે મકરસંક્રાન્તિ એટલે સૂર્યનું મકરરાશિમાં જવું. આ પર્વ ! આયુર્વેદની દૃષ્ટિએ ઋતુચર્યા તથા દિનચર્યા માટે જાગૃત કરે છે. પ્રાચીન ઋષિઓ પ્રણીત ગ્રંથોમાં ઋતુચર્યા,...

31 ડિસેમ્બરને કારણે રાજ્યના આ શહેરોમાં પોલીસે હાથ ધર્યુ મેગા ચેકિંગ, ક્યાંક તમારા શહેરનું નામ તો નથી ?

Yugal Shrivastava
31 ડિસેમ્બરને લઈને વલસાડ પોલીસે મેગા ચેકિંગ હાથ ધર્યુ છે. વલસાડ બહારથી આવતા વાહનોનું ચેકિંગ હાથ ધરાયુ હતું. ટ્રાન્સપોર્ટના વાહનો, ખાનગી લક્ઝરી બસ અને કારમાં...

મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપ વચ્ચે તિરાડ વધી, મોદીના આ કાર્યક્રમથી દૂર રખાઈ

Yugal Shrivastava
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક દિવસ મહારાષ્ટ્રની મુલાકાત લેશે. તેઓ થાને અને પૂના જશે. જ્યાં તેઓ લગભગ 41 હજાર કરોડ રૂપિયાના આવાસ અને પરિવહન પરિયોજનાઓનો...

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીની મત ગણતરી, કોંગ્રેસ શરૂઅાતમાં અાગળ

Yugal Shrivastava
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીની મત ગણતરી માટે તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે.મત ગણતરીની પ્રક્રિયામાં આશરે 20 હજાર કર્મચારીઓને કામે લગાડાયા છે. જ્યારે કે મતગણતરી માટે...

લોકસભા ચૂંટણીના સેમિફાઈનલ સમાન પાંચ રાજ્યોના આજે પરિણામો થશે જાહેર

Yugal Shrivastava
લોકસભા ચૂંટણીના સેમિફાઈનલ સમાન પાંચ રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગણા અને મિઝોરમ વિધાનસભા ચૂંટણીના આજે પરિણામો જાહેર થવાના છે ત્યારે રાજકીય ઉત્તેજના તીવ્ર બની છે....

કર્ણાટકમાં ત્રણ લોકસભા અને બે વિધાનસભા બેઠકોની મતગણતરી શરૂ

Yugal Shrivastava
કર્ણાટકમાં ત્રણ લોકસભા અને બે વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીની મતગણતરી શરૂ થઈ છે. સવારે આઠ વાગ્યાથી શરૂ થયેલી મતગણતરીમાં બેલ્લારી, શિવમોગા અને માંડ્યા લોકસભા...

પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારાનો સિલસિલો યથાવત્

Yugal Shrivastava
પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારાનો સિલસિલો સતત દશમા દિવસે પણ યથાવત છે. ઓઈલ કંપનીઓએ આજે પેટ્રોલમાં છ પૈસા અને ડીઝલમાં 19 પૈસાનો વધારો કર્યો છે....

શું ચિદમ્બરમ, સિબ્બલ અને તુલસીઅે છોડવી પડશે વકીલાત ? : અાજે સુપ્રીમ અાપશે મોટો ચૂકાદો

Karan
સંસદસભ્યો અને ધારાસભ્યો કે એમએલસી તરીકે ચૂંટાયેલી વ્યક્તિ વકીલાતની પ્રેક્ટિસ કરી શકશે કે નહીં તેનો ફેસલો નામદાર સુપ્રીમ કોર્ટ આપનાર છે. 25મી સપ્ટેમ્બરે સુપ્રીમના સીજેઆઇ...

અમદાવાદમાં બિસ્માર રસ્તા મામલે HCમાં થઇ સુનાવણી, 7 દિવસમાં અાપો જવાબ

Karan
અમદાવાદમાં પાર્કિંગ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં આજે સુનાવણી હતી. હાઈકોર્ટે ટ્રાફિકની વકરી રહેલી સમસ્યાને પગલે  લઈને  કડક અાદેશો કરતાં અાજે કોર્ટમાં અમદાવાદના ડીસીપી ટ્રાફિક સુધિર મહેતા...

જાણો જીઓની નવી મોન્સુન સીઝન ઓફર વિશે એક જ ક્લિક પર

Yugal Shrivastava
જીઓ કંપનીએ જ્યારથી સીમકાર્ડ અને મોબાઈલ લોન્ચ કર્યા છે ત્યારથી ગ્રાહકો માટે અવનવી ઓફર લઈને આવી રહ્યું છે. મોન્સુન સીઝન આવતા જ હવે દેશની જનતા...
Do NOT follow this link or you will be banned from the site!