GSTV
Home » TMC

Tag : TMC

બંગાળમાં મમતા હવે નહીં રહે ચૂપ, ભાજપ કોઈ ખેલ કરે તે પહેલાં રાજ્યવ્યાપી શરૂ કર્યું આ પ્રદર્શન

Bansari
પશ્ચિમ બંગાળમાં તૃણુમૂલ કોંગ્રેસે એનઆરસી એટલે કે નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન મુદ્દે કેન્દ્ર સરકાર વિરૂદ્ધ રાજ્યવ્યાપી પ્રદર્શન કરશે. એનઆરસીના વિરોધમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની...

ભાજપ અને ટીએમસીના કાર્યકરો વચ્ચે અથડામણમાં એકનું મોત, બીજેપીના કાર્યકરોએ કર્યો ચક્કાજામ

Nilesh Jethva
પશ્ચિમ બંગાળમાં ફરીથી ભાજપ અને ટીએમસીના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ. જેમાં ભાજપના એક કાર્યકરનું મોત થયું. બાદમાં રોષે ભરાયેલા કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કરીને ચક્કાજામ કર્યા....

શારદા ચીટ ફંડ મામલે BJPએ કર્યા TMC પર પ્રહાર, આ કૌભાંડનાં આરોપી બચી શકશે નહી

Mansi Patel
શારદા ચીટ ફંડ મામલે સીબીઆઈની ધરપકડથી બચી રહેલા કોલકત્તાના પૂર્વ પોલીસ કમિશનર રાજીવ કુમારને લઈને ભાજપે ટીએમસી પર પ્રહાર કર્યા છે. ભાજપ નેતા અર્જુન સિંહે...

પશ્વિમ બંગાળના બીરભૂમમાં BJP અને TMC કાર્યકરો વચ્ચે અથડામણ

Mansi Patel
પશ્વિમ બંગાળના બીરભૂમમાં મોડી રાત્રે ભાજપ અને ટીએમસીના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હતી. જે દરમ્યાન બે ઘરને આગ લવાગી દેવામાં આવી હતી. અથડામણની ઘટના બાદ...

મોદી બાદ મમતાની શાહ સાથે બેઠક, દેખાડ્યો આ ડર

Mayur
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત બાદ ગુરૂવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી, જેમાં તેમણે આસામમાં એનઆરસીમાંથી કાઢી...

મમતાએ મોદી બાદ અમિત શાહ સાથે કરી મુલાકાત, દેખાડ્યો આ ડર

Mayur
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી હાલ દિલ્હીની મુલાકાતે છે. બુધવારે પીએમ મોદી સાથે કરેલી મુલાકાત બાદ તેમણે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી....

મમતા બેનર્જીએ બોલાવી કટોકટીની બેઠક, સરકારની નીતિનો વિરોધ કરવા બનાવી રણનીતિ

Arohi
પશ્વિમ બંગાળમાં સત્તાધારી પાર્ટી ટીએમસી આસામમાં જાહેર કરવામાં આવેલા એનઆરસીનો ઉગ્ર વિરોધ કરશે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે પશ્વિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ આ મામલે કટોકટીની...

પશ્ચિમ બંગાળમાં ભાજપના બંધ વચ્ચે પોલીસ સાથે ઘર્ષણ, અનેક ઘવાયા

Arohi
પશ્ચિમ બંગાળમાં ભાજપ કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. ભાજપ દ્વારા આરોપ લગાવાઇ રહ્યા છે કે અમારા નેતાઓ પર હુમલા થઇ રહ્યા છે. આ...

પશ્ચિમ બંગાળમાં ભાજપ અને ટીએમસીના કાર્યકરો વચ્ચે ઘમાસાણ, ભાજપના સાંસદની કારનો બુકળો બોલાવ્યો

Mayur
પશ્ચિમ બંગાળમાં ફરી એક વખત ભાજપ અને ટીએમસીના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું. રાજ્યના ઉત્તર 24 પરગણામાં ભાજપના સાંસદ અર્જુન સિંહ પક્ષના કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરવા...

TMC, NCP અને CPI પાસેથી છીનવાઈ શકે છે રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો, EC સંભળાવશે નિર્ણય

Mansi Patel
દેશની ત્રણ મોટી પાર્ટી તૃણમુલ કોંગ્રેસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, અને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા પાસેથી રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો છીનવાઈ શકે છે. ચૂંટણી પંચ આજે આ...

દુર્ગા પૂજા કમિટીના માધ્યમથી મમતાના પક્ષના નેતાઓ કાળા નાંણાંની હેરફેર કરે છે : ભાજપ

Arohi
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ માગણી કરી છે કે દુર્ગા પૂજાને ટેક્સમાંથી મુક્તી આપવી જોઇએ. જોકે બીજી તરફ ભાજપે દાવો કર્યો છે કે દુર્ગા...

બંગાળનાં હુગલીમાં BJP કાર્યકર્તાની થઈ હત્યા, TMC પર લાગ્યો આરોપ

Mansi Patel
પશ્વિમ બંગાળમાં વધુ એક બીજેપી કાર્યકર્તાની હત્યા કરી દેવામાં આવી છે. રવિવારે સવારે હુગલીનાં ગોઘાટની નહેર પાસે બીજેપી કાર્યકર્તા કાશીનાથ ઘોષની લાશ મળી હતી. ઘોષ...

‘મમતા બેનર્જી જિંદાબાદ’ન બોલતા પશ્વિમ બંગાળમાં કોલેજના પ્રોફેસર સાથે ટીએમસીના નેતાઓએ કરી મારામારી

Arohi
પશ્વિમ બંગાળના હુગલીમાં આવેલી એક કોલેજના પ્રોફેસર સાથે ટીએમસીના નેતાઓએ મારામારી કરી. ટીએમસીના વિદ્યાર્થી નેતાઓએ પ્રોફેસરને ટીએમસી જિંદાબાદ અને મમતા બેનર્જી જિંદાબાદના નારા લગાવવા મજબૂર...

પાંચ વિધેયકોને રાજ્યસભામાં રોકવા માટે સંયુક્ત રણનીતિ બનાવી રહ્યુ છે વિપક્ષ

Mansi Patel
સંસદનાં બજેટ સત્રમાં સરકાર 10 વિધેયક પાસ કરાવવા માંગે છે. તો બીજી તરફ વિપક્ષમાં 10માંથી 5 પર વિરોધ કરવાની તૈયારી કરી રહ્યુ છે. સરકારને લોકસભામાં...

TMC નેતાનો ઝાડ પર લટકતો મૃતદેહ મળ્યો, છેલ્લા ત્રણ મહિનામાં છઠ્ઠા તૃણમૂૂલ પાર્ટી નેતાની મોત

pratik shah
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના ડોમકલ વિસ્તારમાં સ્થાનિક તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી) ના નેતાના મૃતદેહને વૃક્ષમાંથી લટકતો મળ્યો હતો. પોલીસે રવિવારે જણાવ્યું હતું કે ધુલોડી ગામ પંચાયત...

પશ્વિમ બંગાળમાં TMC અને ભાજપ કાર્યકર્તાઓ વચ્ચે મારા-મારી, પાંચ લોકો ઘાયલ

Mansi Patel
પશ્વિમ બંગાળના વર્ધમાનમાં તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) કાર્યકર્તાઓની વચ્ચે થયેલી મારામારીમાં પાંચ લોકો ઘાયલ થયા છે. આ ઘટના શનિવારે ઘટી હતી....

ટીએમસીને વધુ એક ઝટકો, એક ધારાસભ્ય સહિત દિનાજપુર જિલ્લા પંચાયતના સભ્યો ભાજપમાં જોડાયા

Nilesh Jethva
ભાજપ પશ્ચિમ બંગાળની સત્તાધારી પાર્ટી ટીએમસીને એક પછી એક ઝટકા આપી રહી છે. ત્યારે સોમવારે ટીએમસીના વધુ એક ધારાસભ્ય ભાજપમાં જોડાઇ ગયા છે. તેમની સાથે...

પશ્ચિમ બંગાળના વર્ધમાનમાં વધુ એક ભાજપના કાર્યકર્તાની હત્યા, ટીએમસી પર લાગ્યા આરોપ

Mayur
પશ્વિમ બંગાળના બર્ધમાનમાં વધુ એક ભાજપના કાર્યકર્તાની હત્યા કરી દેવામાં આવતા તણાવની સ્થિતિ પેદા થઈ છે. ઘટના અંગેની જાણ થતા પોલીસ દોડી આવી હતી. ભાજપનો...

પહેલા ટીએમસી અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે દંગલ હતું, હવે કોંગ્રેસ પર બોમ્બ ફોડ્યાનો આક્ષેપ

Kaushik Bavishi
પશ્વિમ બંગાળના મુર્શીદાબાદમાં ટીએમસીના કાર્યકરના ઘર પર બોમ્બ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ટીએમસીના ત્રણ કાર્યકર્તાઓના મોત થયા હતા જ્યારે બે જેટલા કાર્યકર્તાઓ ઘાયલ...

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી વિરુદ્ધ ઉતર્યા ભાજપના કાર્યકર્તા, પોલિસે લાઠી ચાર્જ કરી ટીયરગેસ છોડ્યા

pratik shah
પશ્ચિમ બંગાળમાં ભાજપ અને તૃણમૂલ કૉંગ્રેસ વચ્ચેનો રાજકીય જંગ ખત્મ થવાનું નામ નથી લઈ રહ્યો. આજે ભાજપના કાર્યકરો કોલકતામાં તૃણમૂલ સરકાર સામે પ્રદર્શન કરી રહ્યા...

પશ્ચિમ બંગાળમાં ત્રણનાં મોત, મૃતકોમાં ટીએમસીના બે અને ભાજપનો એક કાર્યકર્તા હોવાનો દાવો

Mayur
પશ્ચિમ બંગાળમાં લોકસભાની ચૂંટણી બાદ પણ હિંસા જારી છે, સૌથી વધુ અસર ૨૪ પરગણામાં જોવા મળી રહી છે. અહીં વધુ એક સ્થાનિકોની હત્યા કરી દેવામાં...

મમતા બેનર્જીનો BJP ઉપર હુમલો, બંગાળને ગુજરાત બનાવવાનું કાવતરું

Mansi Patel
પશ્વિમ બંગાળની સીએમ મમતા બેનર્જીએ કહ્યુ છેકે, હું રાજ્યપાલનું સન્માન કરુ છુ. પરંતુ દરેક પદની સંવિધાનિક સીમા હોય છે. બંગાળને બદનામ કરાઈ રહ્યુ છે. જો...

પશ્ચિમ બંગાળમાં ભાજપ અને TMCના કાર્યકરો વચ્ચે અથડામણ: ચારની હત્યા, અનેક લાપતા

Mayur
પશ્ચિમ બંગાળમાં દિવસેને દિવસે રાજકીય હત્યાઓના પ્રમાણમાં ભારે મોટો વધારો થઈ રહ્યો છે. ઉત્તર ૨૪ પરગનામાં શનિવારે રાતે ભાજપના ઝંડા અને પોસ્ટરોને ઉખાડી નાખવાના કારણે...

પશ્ચિમ બંગાળના બાશિરહાટમાં ભાજપના ત્રણ કાર્યકર્તાઓની હત્યા બાદ કોલકત્તામાં વિરોધ પ્રદર્શન

Mayur
પશ્વિમ બંગાળના બાશિરહાટમાં ભાજપના ત્રણ કાર્યકર્તાની હત્યા બાદ ભાજપના યુવામોરચાએ કોલકત્તામાં વિરોધ પ્રદર્શન કર્યુ. ભાજપના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન દરમ્યાન ટીએમસી અને મમતા બેનર્જી વિરૂદ્ધ સૂત્રોચ્ચાર...

પશ્વિમ બંગાળમાં ફરી ભાજપ અને TMCના કાર્યકર્તાઓ વચ્ચે હિંસા, ચારના મોત

Arohi
પશ્વિમ બંગાળમાં ફરીવાર હિંસાની ઘટના બની છે. બાશિરહાટમાં ભાજપના ચાર કાર્યરર્તાની હત્યા કરી દેવામાં આવી. જેથી આ મામલે ભાજપે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને ફરિયાદ...

મમતા પર ગિરીરાજ સિંહના આકરા પ્રહાર, ‘ભાજપનુ વિજય સરઘસ અટકાવનારનું જનતા શ્રાદ્ધ સરઘસ કાઢશે’

Mayur
કેન્દ્રીય પ્રધાન ગિરિરાજસિંહે પશ્વિમ બંગાળના સીએમ મમતા બેનર્જી પર આકરા પ્રહાર કર્યા. તેમણે જણાવ્યુ કે, ભાજપનુ વિજય સરઘસ અટકાવનારનું જનતા શ્રાદ્ધ સરઘસ કાઢશે. મમતા ભાજપથી...

મમતાએ બંગાળમાં ભાજપના વિજય સરઘસ કાઢવા પર લગાવ્યો પ્રતિબંધ

Mayur
પશ્વિમ બંગાળમાં બીજેપી અને ટીએમસી વચ્ચે લડાઈ પુરી થવાનું નામ લેતું નથી. નોર્થ ૨૪ પરગના જીલ્લાના નિમતામાં માર્યા ગયેલાં ટીએમસીના નેતાનાં ઘરે પહોંચેલી મમતાએ કહ્યુ...

નીતિ આયોગ પાસે કોઇ અધિકારી નથી તો બેઠકમાં હાજરી આપવાનો શું ફાયદો: મમતા

Mayur
પશ્ચિમ બંગાળના મુખ્યામંત્રી મમતા બેનર્જી અને કેન્દ્ર સરકાર વચ્ચે સમાધાનના કોઇ આસાર નજર આવી રહ્યાં નથી. 15 જૂનના રોજ યોજાનારી નીતિ આયોગની બેઠક માટે વડાપ્રધાન...

બંગાળમાં નેતાઓની હત્યાનો સિલસિલો યથાવત્ત, ટીએમસીના કાર્યકર્તાની હત્યા બાદ ભાજપ પર લાગ્યા આરોપ

Mayur
પશ્વિમ બંગાળના કૂચબિહારમાં ટીએમસીના કાર્યકર્તાની હત્યા બાદ તણાવ વધ્યો છે. કાર્યકર્તાની હત્યા પાછળ ટીએમસીએ ભાજપનો હાથ હોવાનો આરોપ લગાવ્યો. કૂચબિહાર બાદ ઉત્તરી ડમડમમાં પણ ટીએમસીના...

ઈદ પર મમતા બેનર્જીનો BJP માટે સંદેશ! જો હમસે ટકરાયેગા વો ચૂર ચૂર હો જાયેગા

Mansi Patel
પશ્વિમ બંગાળના સીએમ  અને તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ મમતા બેનર્જીએ ભાજપને ધમકી આપી છે. તેમણે જણાવ્યુ કે, જે અમારી સાથે ટકરાશે તેમને ચૂર-ચૂક કરી દેવામાં આવશે....
Do NOT follow this link or you will be banned from the site!