અગત્યનું/ ગિલોય સમજીને તમે ક્યાંક આ વસ્તુનું સેવન તો નથી કરી રહ્યા ને? આ રીતે કરો અસલી-નકલીની ઓળખ
મોટાભાગના લોકો ગિલોયનો રસ, ગિલોયનો ઉકાળો અને તેમાંથી બનેલી અન્ય પ્રોડક્ટ્સનું સેવન કરે છે, પરંતુ આયુષ મંત્રાલયે ચેતવણી આપી છે કે ગિલોયનું સેવન કરતા પહેલા...