ફેસબૂકની લોકપ્રિયતા ઘટી/ દૈનિક યુઝર્સમાં ત્રિમાસિક પાંચ લાખનો ઘટાડો, 18 વર્ષમાં પહેલી વખત થયું આવું
દુનિયામાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો પાયો નાંખનાર કંપનીઓમાંની એક ફેસબૂકે હવે ટિકટોક અને યુટયૂબ દ્વારા આકરી સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે. પરિણામે ફેસબૂકના ૧8 વર્ષના...