સાગર ધનખડ હત્યા કેસ/ તિહાર જેલમાં બંધ સુશીલ કુમારની પ્રશાસન પાસે માંગ, TV આપો, મન નથી લાગતું
પહેલવાન સાગર ધનખડની હત્યાનો આરોપી ઓલમ્પિયન સુશીલકુમાર તિહાર જેલમાં છે ત્યારે એણે ફરી એકવાર અજીબોગરીબ માગણી કરી છે. અધિકારીઓના જણાવ્યાનુસાર એણે જેલ મેનેજમેન્ટને પત્ર લખીને...