હિરોપંતી-2 માટે દિગ્દર્શક-નિર્માતાની તડામાર તૈયારી, ફિલ્મમાં જોવા મળશે અદ્ભૂત એક્શન દ્રશ્યો
નિર્માતા સાજિદ નડિયાદવાળા, દિગ્દર્શક અહમદ ખાન અને એકશન હીરો ટાઇગર શ્રોફની ત્રિપુટી આગામી ફિલ્મ માટે તડામાર તૈયારી કરી રહ્યા છે. આ ફિલ્મમાં એકશન દ્રશ્યોની ભરમાર...