૨૦૨૧-૨૨ના પ્રથમ ૯ મહિનામાં ટ્રેનોમાં ટિકિટ વગરના ૧.૭૮ કરોડ યાત્રીઓ પકડાયા, અધધ કરોડનો વસુલ્યો દંડ
રેલવેએ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ના પ્રથમ ૯ મહિનામાં ૧.૭૮ કરોડથી વધારે ટિકિટ વગરના યાત્રીઓ અને સામાનની બુકિંગ કરાવ્યા વગર યાત્રા કરનારાઓને પકડયા હતાં. ઉલ્લેખનીય છે કે...