સંત તિરૂવલ્લુવરને ભગવા વસ્ત્રો પહેરાવનારે મને પણ ભગવા રંગમાં રંગવાનો કર્યો હતો પ્રયાસ
તમિલ કવિ અને સંત તિરૂવલ્લુવરને ભાજપ દ્વારા ભગવા વસ્ત્રોમાં બતાવવાના મામલાએ દક્ષિણ ભારતમાં રાજકીય રંગ પકડ્યો છે. ત્યારે સુપરસ્ટાર રજનીકાંતે પણ ભાજપને આ મુદ્દે નિશાને...