GSTV

Tag : Thief

તસ્કરોનો તરખાટ : ઘરમાં ચોરી કર્યા બાદ માલિકનું જ એક્ટિવા લઈ રફુચક્કર થઈ ગયા

Yugal Shrivastava
પાદરા તાલુકાના લુણા ગામમા તસ્કરોએ તરખાટ મચાવી દીધો. તસ્કરો ઘરની તિજોરીમાં મૂકેલા રોકડ રૂપીયા મંગળસૂત્ર સહિત સોનાના છ તોલાના દાગીનાની સાથેસાથે મકાન માલિકનું જ એક્ટિવા...

ચોરીના ધંધામાં એટલી બાઈક ઉઠાવી કે આ બંને શો-રૂમના માલિક બની શકે છે

Karan
બનાસકાંઠામાંથી બાઇક ચોરીનું નેટર્વક ઝડપાતા પોલિસે રાહતનો દમ લીધો. છેલ્લા કેટલાક સમયથી બાઇકોની ચોરીની બૂમ ઉઠી રહી હતી. પોલીસે બાતમીના આધારે બે બાઇક ચોરોને ઝડપી...

137 રૂપિયાની દહીંના ચોરને પકડવા પોલીસે 42,000 રૂપિયાનો કર્યો ખર્ચ

Yugal Shrivastava
તાઈવાનમાં સ્ટુડન્ટ હોમમાં રહેલી એક મહિલાએ પોતાના ફ્રિઝમાંથી દહીં ચોરાવાની ફરિયાદ લઈને પોલીસ પાસે પહોંચી હતી. એ પછી પોલીસે ચોર શોધવા કરેલી કવાયત અંગે તમે...

પાવર બેંકમાં સોનુ ચોરી કરીને જતો હતો અને જે રીતે પોલિસે પકડ્યો એ જોવા જેવુ હતુ

Yugal Shrivastava
કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટે ચેન્નઈ એરપોર્ટ પરથી રવિવારે છ મહિલા મુસાફરો પાસેથી આશરે બે કિલોગ્રામ સોનાની ધરપકડ કરી હતી. તેની કિંમત 63 લાખ રૂપિયા છે. આ મહિલા...

પાલનપુરઃ તસ્કરો બન્યા બેફામ રોકડ અને દાગીના સહિત 5 લાખની ચોરી

Arohi
પાલનપુરની રાજ કમલ સોસાયટીમાં વીતી રાતે તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો. રોકડ દાગીના સહિત 5 લાખ ઉપરાંતની ચોરી કરી હતી. ચોરીની જાણ થતાં સવારે પોલીસે...

આ ગામના લોકોએ ચોરને આપી તાલીબાની સજા, વીડિયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ

Arohi
બનાસકાંઠાના થરાદના વળાદર ગામે સ્થાનિક લોકોએ એક ચોરને તાલીબાની સજા કરી હતી અને દોરડાથી બાંધીને માર માર્યો હતો. જેની વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે....

અમદાવાદમાં તસ્કરો પૈસા સાથે બેન્કનું એટીએમ પણ ઉઠાવી ગયા

Mayur
ચોર લોકો માટે સ્થાન કે સમયની કોઇ પાબંદી હોતી નથી  તેમના માટે તો રામ રામ જપના પરાયા માલ અપના નો નિયમ સર્વદા લાગુ રહે છે....

રાહુલ ગાંધીનો મોટો અારોપ, મોદીના મંત્રીની દીકરીને મેહુલ ચોકસી મોકલતો હતો રૂપિયા

Karan
પીએનબી કૌભાંડ મામલે કોંગ્રેસે નાણા પ્રધાન અરૂણ જેટલીના પુત્રી અને જમાઈ પર નિશાન સાધ્યુ છે. કોંગ્રેસ નેતા સચિન પાયલોટે કહ્યું કે દેશનું સંપૂર્ણ માળખુ આર્થિક...

વડોદરામાં તસ્કરો બેફામ, હાર્ડવેરની દુકાનમાંથી કરી 20 લાખની ચોરી

Mayur
વડોદરાના વાડી વિસ્તારમાં તસ્કર બેફામ બન્યા છે. અહીં આવેલી એક હાર્ડવેરની દુકાનમાંથી તસ્કરોએ રોકડ અને દાગીના સહિત કુલ 20 લાખની ચોરી કરી છે. મહત્વની વાત...

Viral : ચોરે કાચ પર પત્થર ફેંક્યો, થયાં એવા હાલ કે ઘોળા દિવસે તારા દેખાઇ ગયાં

Bansari
હાલ સોશિયલ મીડિયા પર એક ચોરનો એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઇને તમે હસીહસીને લોટપોટ થઇ જશો. અમેરિકામાં એક ચોર ચોરી કરવાના ઇરાદાથી...

અંકલેશ્વમાં થયેલી 2.80 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો

Mayur
અંકલેશ્વરની નારાયણ ઓર્ગેનિક કંપનનીમાં સુપરવાઈઝર દ્વારા 2.80 લાખની કેમિકલની ચોરી  થઇ હોવાનું સામે આવ્યું હતું.  કંપનીમાં થયેલી આ ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા હાથ લાગી...

સુરતમાં પેટ્રોલિંગ શોભાના ગાંઠિયા સમાન, વધુ બે દુકાનના તાળા તૂટ્યા

Mayur
સુરતના ડીંડોલી ખાતે વધુ બે દુકાનના તાળા તૂટતા પોલીસ પેટ્રોલિંગની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. ડીડોલીમાં આવેલી આશાપરા સિરામીક્ અને નામદેવ કન્ટ્રકશન નામની દુકાનમાં તસ્કરોએ...

બહુચરાજીમાં દોઢ લાખ રોકડ ભરેલા પર્સની તડફંચી

Mayur
મહેસાણાના બહુચરાજીમાં એક દુકાન કાઉન્ટર પરથી રોકડ ભરેલા પર્સની તફડંચી થઈ છે. બહુચરાજી માં મેઈન હાઈવે ઉપર પેટ્રોલ પંપ સામે બહુચર ઓટો પાર્ટ્સ નામની દુકાન...

સુરતના કતારગામમાં આ કારણે ફેલાઇ રહ્યો છે ડરનો માહોલ

Mayur
સુરતના કતારગામ વિસ્તારમાં ચોરીની ઘટના સામે આવી છે. શહેરના વિજયનગરમાં એક કાર્યાલયમાં હીરાની ચોરી થઇ છે. ચોરાયેલ હીરાની કિંમત લાખો રૂપિયાની થવા જાય છે. પરંતુ...

નસવાડીમાં ચોર મચાયે શોર, ફરી એકવાર ઘરફોડ ચોરીની ઘટના બની

Mayur
નસવાડીમાં એકવાર ફરી ચોરોએ પોતાની હાજરી દર્શાવી છે. થોડા દિવસ પહેલાજ નગરમાં ચોરી થયાની વાતો પર પૂર્ણવિરામ મુકાયુ નથી ત્યાં ફરી ચોરીની ઘટનાઓ બનવા પામી...

બનાસકાંઠા : 35 વર્ષ પહેલા ચોરે કરી હતી ચોરી, માલિકને ચોરની ખબર પડતા કર્યું સન્માન

Mayur
કોઈ વસ્તુ ચોર ચોરી જાય અને તે ચોરની ત્રીજી પેઢીનો વ્યક્તિ ચોરેલી વસ્તુ મુલ માલિક સુધી પહોંચાડે. આ વાત કદાચ આ કળિયુગમાં સાચી ન લાગે...

અમદાવાદ : બસની ભીડનો લાભ ઉઠાવી, ચોરી કરતી મહિલા અને આરોપી ઝડપાયા

Mayur
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એએમટીએસ તેમજ બીઆરટીએસ બસમાં ભીડનો લાભ ઉઠાવી ચોરી કરતી એક મહિલા તેમજ અન્ય એક આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે ૧ લાખ ૪૩ હજારનો...

હવે ચોરોને કંઇ કામ નથી, સુરતના માંગરોળમાં 30 વૃક્ષો કાપી ગયા

Mayur
સુરત જિલ્લાના માંગરોળના મોટી નરોલી ગામે  નેશનલ હાઇવે નંબર 8 નજીક 30 જેટલા વૃક્ષો ચોર કાપી ગયા હતા. વીજ કંપનીના માણસો હોવાનું કહીને કેટલાક ઈસમો ઘટાદાર વૃક્ષો કાપી...

આશ્રમમાં તસ્કરો ત્રાટકી દાનપેટીમાં રહેલ 50 હજાર ઉઠાવી ગયા

Mayur
અમદાવાદ-બગોદરા હાઈવે પર મંગલ મંદિર માનવ સેવા પરિવાર આશ્રમમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. તસ્કરો ઓફીસમાંથી 22 હજાર રોકડ તેમજ દાનપેટીમાં રહેલી અંદાજિત 50 હજાર રૂપિયાની...

વડોદરામાં ચોરોનો તરખાટ, એક રાતમાં ત્રણ દુકાનોના તાળા તુટ્યા

Mayur
વડોદરાના માંજલપુરમાં એક રાતમાં ત્રણ દુકાનના તાળા તુટતા ચકચાર મચી છે. અહીં આવેલા સરસ્વતી કોમ્પલેક્ષની ત્રણ દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી. મહત્વની વાત એ છે...

એવું તો શું થયું કે ચોરી કર્યાના બે દિવસ બાદ જ ચોર પરત કરી ગયો ઘરેણા!

Bansari
કેરળના અંબાલાપુઝામાં એક ચોરને ચોરી કર્ય બાદ પોતાની ભૂલ સમજાઇ અને તેણે બે દિવસબાદ માફી પત્ર સાથે ચોરી કરેલા ઘરેણા પરત કરી દીધાં. તકાજહી પંચાયત...

રાજસ્થાનના બાડમેરમાં ચોરોનું પરાક્રમ, 10 ફૂટ ઉંડા ખાડામાં છુપાવી ચોરેલી કાર

Bansari
રાજસ્થાનના બાડમેરમાં ચોરોનું પરાક્રમ સામે આવ્યુ છે.તસ્કરોએ ચોરેલી બોલેરો કારને જમીનમાં દાટી દીધી હતી.તસ્કરોની આ કરતૂતના સીસીટીવી ફુટેજ સામે આવતા ભાંડો ફૂટ્યો હતો.અને બાદમાં જીપને...

વેકેશન મનાવવા ગયેલા પરિવારને ત્યાં તસ્કરોના ધામા

Mayur
સુરતના રાંદેર વિસ્તારમાં આવેલ બંધ બંગલાને તસ્કરોએ નિશાન બનાવ્યું છે. તસ્કરોએ બંગલામાં પ્રવેશ કરી ચાલીસ લાખથી વધુની ચોરીની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા છે....

જામનગર : ટ્રાન્સફોર્મરની ચોરી કરતા ત્રણ શખ્સો ઝડપાયા

Mayur
જામનગર એલસીબીએ પીજીવીસીએલના વીજથાંભલા પરથી ટ્રાન્સફોર્મરની ચોરી કરનાર ત્રણ શખ્સોને ઝડપીને 37 ટીસી ચોરીનો ભેદ ઉકેલ્યો હતો. શખ્સો ભૂતકાળમાં પીજીવીસીએલમાં કોન્ટ્રાક્ટમાં વીજથાંભલા ઉભા કરવામા અને...

ભાવનગર : 10 લાખના હિરાની ચોરીનો ભેદ ઉકેલાયો

Yugal Shrivastava
ભાવનગરમાં 10 લાખના હિરાની ચોરીનો ભેદ ઉકેલાયો, પોલીસે હીરાના કારખાનામાં જ કામ કરતા એક શખ્સની આકરી પૂછપરછ કરતા તેણે ચોરી કર્યાની કબુલાત કરી. ભાવનગરના વિઠ્ઠલવાડી...

ભાવનગરના સિહોરમાં તસ્કરોએ બે લાખનો હાથફેરો કર્યો

GSTV Web News Desk
ભાવનગર જિલ્લાના સિહોરના ગુંદાળા વિસ્તારમાં આવેલા એક મકાનમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. બંધ મકાનનું તાળુ તોડી તસ્કર સોના- ચાંદી સહિત દોઢથી બે લાખની ચોરી કરી...
Do NOT follow this link or you will be banned from the site!