GSTV

Tag : Thief

અધિર રંજને જોરથી બોલવામાં બાફી માર્યું, પોતાના જ સાંસદોને ચોર કહી નાખ્યા

Mayur
દિલ્હીમાં થયેલી હિંસાને લઇને સંસદમાં વિપક્ષે ભારે હંગામો મચાવ્યો હતો. આ સ્થિતિ વચ્ચે સ્પીકરના ટેબલ પરથી કાગળ છીનવી લેવા અને બાદમાં તેને ફાડી નાખવા મામલે...

ચોરને મકાન માલિકે સીડીઓમાં જ પકડ્યો તેણે એવું બહાનું કાઢ્યું કે તેને જવા દીધો, ઘરે પહોંચીને જોયું તો…

Arohi
ફતેગંજના એપાર્ટમેન્ટમાં પાંચમા માળે ફ્લેટમાંથી રોકડ અને સોનું ચોરી નીચે ઉતરેલા ચોરને ફ્લેટના માલિકે પકડ્યો હતો. પરંતુ ફ્લેટ માલિક સાથે જુઠ્ઠુ બોલીને ચોર ભાગી છુટવામાં...

ઘરમાં ચોરી કરવા ગયેલો ચોર સોફા પર જ ઘોડા વેચીને સુઈ ગયો, ઉઠીને જોયું તો સામે… થઈ જોવા જેવી

Arohi
કર્ણાટકના દક્ષિણ કન્નડથી અજીબોગરીબ ઘટના સામે આવી છે જેને જાણીને તમે ચોંકી ઉઠશો અને સાથે હસવું પણ આવી જશે. હકીકતે અહીં એક ઘરમાં ચોરી કરવાના...

આર્મી ઓફિસરના ઘરે ઘુસતા જ ચોરમાં જાગી ‘દેશભક્તિ’, દિવાલ પર એવું કંઈક લખી ગયો કે થઈ ગયું વાયરલ

Arohi
દેશમાં ચોરીની ઘટનાઓ તો જાણે સામાન્ય બની ગઈ છે. રોજ ચોર કોઈને કોઈ ઘટનાને અંજામ આપતા જોવા મળે છે. પરંતુ શું ક્યારેય એવું જોયું છે...

ભાવનગર ST ડેપોના કેશ રૂમમાંથી 8 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, ચોકીદાર જ નીકળ્યો ચોર

Mayur
ભાવનગરમાં ગઈકાલે એસટી ડેપોના કેશ રાખવાના રૂમમાં અંદાજીત 8 લાખની ચોરીનો બનાવ બન્યો હતો. આ મામલે પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ આરંભી હતી. અને...

સાબરકાંઠા : ટાબરિયો વેપારીનું પાકિટ મારી ભાગ્યો, લોકોએ દોડી પકડ્યો, બાંધ્યો અને…

Mayur
સાંબરકાંઠાના પ્રાતિંજ એપ્રોચરોડ ઉપર આવેલા નિર્માણ શોપીંગ સેન્ટરમાં એક ટાબરીયો વેપારીનું પાકીટ મારીને ભાગ્યો હતો. જોકે વેપારીએ તેજ સમયે બૂમાબૂમ કરી તો રોડ પર અવર...

સુરતમાં ફરી હીરાની ચોરી : માલિકે 1200 કેરેટ હીરા બોઈલ કરવા આપેલા તે લઈ કારીગર રફુચક્કર થઈ ગયો

Mayur
ડાયમંડ સિટી સુરતમાં ફરી એક વખત કરોડોના હીરાની ચોરીથી ચકચાર મચી જવા પામી છે. કતારગામની એચ.વી.કે ઇન્ટરનેશનલ ડાયમંડમાંથી ફેક્ટરીમાં હીરા કંપનીમાં સાઈનિંગ પ્રોસેસ પર ફરજ...

તસ્કરોએ મચાવ્યો તરખાટ : ગોગા મહારાજ, શંકર ભગવાન અને રામદેવપીરના મંદિરોમાંથી લાખોની ચોરી

Mayur
દિયોદરના સરદારપુર ગામમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો છે. જેમા તસ્કરોએ અહીયા મોટા ભાગે મંદિરોને ટાર્ગેટ કર્યા છે. જેમા ગોગા મહારાજ અને શિવ મંદિરમાં તસ્કરોએ ચાંદી...

સુરતમાં ઉતરાયણના દિવસે 6 ઘરને નિશાન બનાવી ચોરોએ ઉજવી ધનતેરસ, લાખો રૂપિયા ઉઠાવી રફુચક્કર

Mayur
સુરતના અમરોલી વિસ્તારમાં તસ્કરોને ઉત્તરાયણ ફળી છે. રાત્રી દરમિયાન મારુતિ ધામ સોસાયટીમાં ચોરોએ 6 જેટલા ઘરને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો. લાખો રૂપિયાની ચોરી...

વાસી ઉતરાયણને તાજી કરવા ચોરો ATM તોડી રહ્યા હતા, પોલીસે ત્યાંજ ‘લંગર’ નાખી પકડી લીધા

Mayur
અમદાવાદ પોલીસની પ્રશસનિય કામગીરી સામે આવી છે. શહેરના પાંજરાપોળ ચાર રસ્તા પાસે ATM તોડતાં બે શખ્સ રંગેહાથ ઝડપાયા. બન્ને શખ્સ એટીએમ તોડી લુંટ ચલાવી રહ્યા...

સમગ્ર ગુજરાતમાં ખનીજ ચોરીને રાજકીય રક્ષણ મળી રહ્યું છે : કોંગ્રેસનો સરકાર પર ગંભીર આક્ષેપ

Mayur
કોંગ્રેસ નેતા મનિષ દોશીએ ખનીજ ચોરી મામલે સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે. જેમા તેમણે કહ્યું છે કે સરકારી રેલ્વેના કામમાં બેફામ રીતે ચોરી કરેલી...

રૂપિયા આઠ હજાર કરોડની GST ચોરીનો પર્દાફાશ : 70 જગ્યાએ દરોડા

Mayur
ઉત્તરાખંડમાં જીએસટીની મોટાપાયે ચોરી થઇ હોવાનો મોટો ઘટસ્ફોટ થયો હતો. નાણા સચિવ અમીત નેગીના આદેશથી જીએસટી દેહરાદૂનની 55 ટીમોએ 70 વેપારી સ્થળોએ એક સામટા દરોડા...

42 લાખના પાઠ્ય પુસ્તકોની ચોરી, સ્ટોર મેનેજર સહિત 3 કર્મચારી સસ્પેન્ડ

Mayur
ગુજરાત રાજ્ય શાળા પાઠય પુસ્તક મંડળના ગોડાઉનમાંથી મોટા પાયે પાઠય પુસ્તકોની ચોરી થઈ છે. ધો.૧૧ અને ધો.૧૨ના લગભગ ૪૨ લાખથી વધુની કિંમતના ૪૧ હજારથી વધારે...

મુંબઈમાં ચોરો ડુંગળી પર ત્રાટક્યા : 21,660 રૂપિયાના કાંદાની ચોરી કરી વેપારીઓને ચોધાર આંસુએ રડાવ્યા

Mayur
ડુંગળીના ભાવ શું વધ્યા કે હવે તેની ચોરી પણ થવા લાગી છે. આવો જ એક મામલો મુંબઈથી સામે આવ્યો છે, જેના સીસીટીવી પણ જાહેર થયા...

કારમાં સેક્સ માણી રહ્યું હતું કપલ, વિચારી પણ નહી હોય મળી એવી ખતરનાક સજા

Bansari
કારમાં સેક્સ કરી રહેલા એક કપલને તેની ખતરનાક સજા મળી. કારમાં સંબંધ બાંધી રહેલા આ કપલને ગોળીઓથી વીંધી નાંખવામાં આવ્યાં અને ચોર તેની SUV લઇને...

ઘરમાં કશું ન મળ્યું તો ચોર ‘તું બહું કંજૂસ છે ‘ લખીને ભાગી ગયો

Bansari
મધ્ય પ્રદેશના શાજાપુરમાં સરકારી એન્જિનિયરના ઘરે રાતના સમયે ચોરીનો પ્રયત્ન થયો હતો. પરંતુ ચોરનેે ખાલી હાથે પાછા જવું પડયું હતું જેથી તેણે ઘર માલિકને કંજૂસ...

ચોર સમજી 7 શખ્સોએ વૃક્ષ સાથે બાંધીને માર મારતા યુવાનનું મોત

Mayur
મોરબીના રફાળેશ્વર ગામ નજીક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યા બાદ પોલીસે તપાસ ચલાવી હતી. જેમાં સાત શખ્શોએ વૃક્ષ સાથે બાંધીને માર મારતા યુવાનનું મોત થયાનો ખુલાસો...

VIDEO : ચોરીના ગુનાની શંકા રાખી પોલીસે યુવાનને માર્યો ઢોર માર, પણ પછી જે કહ્યું તે સાંભળવા જેવું છે

Mayur
સુરત શહેર પોલીસ આરોપી કે નિર્દોષ કોઇને પણ એક વખત તેમની ઝપટમાં આવે એટલે કાંઇ પણ વિચાર કર્યા વગર અમાનુષી અત્યાચાર ગુજારવામાં પાછું ફરીને જોતી...

ઘોર કળિયુગ : સુરતમાં કોઈ 5 ગુણી મોંઘાભાવની ડુંગળી ચોરી ગયું

Mayur
ગરીબોની કસ્તૂરી કહેવાતી ડુંગંળીના ભાવ પહેલાથી સાતમે આસમાને છે. ત્યાર સુરતમાં એક અજીબોગરીબ બનાવ સામે આવ્યો છે. સુરતના પાલનપુર પાટિયા વિસ્તારમાં 5 ગુણ ડુંગળીની ચોરીનો...

વડોદરામાં તસ્કરોએ 5 લાખની ચોરી કરી પોલીસની ઠંડી ઉડાવી દીધી

Mayur
વડોદરામાં ઠંડીની સીઝન ચાલુ થતાજ તસ્કરોનો તરખાટ જોવા મળ્યો છે. તસ્કરોએ રાવપુરા વિસ્તારમાં એકજ કોમ્પ્લેક્ષમાં બે ઘરોને નિશાન બનાવ્યા છે. જેમા તસ્કરોએ રોકડ અને સોના...

સુરત : ધોળા દિવસે પ્રોપર્ટી બ્રોકરના ઘરમાંથી બે મહિલા ચોરી કરી રફુચક્કર

Mayur
સુરતના સીટીલાઈટ વિસ્તારમાં એક ચોરીનો બનાવ સામે આવ્યો છે. ધોળા દિવસે પ્રોપર્ટી બ્રોકરના ઘરમાંથી બે મહિલા ચોરી કરીને ફરાર થઈ ગઈ. જે બંને મહિલાએ ચોરી...

રાજકોટ : સાત લાખ રૂપિયાની લૂંટના કેસમાં ફરિયાદી પોતે જ આરોપી નીકળ્યો

Mayur
ગઈકાલે રાજકોટમાં કપિલા હનુમાન પાસે એક લૂંટનો બનાવ સામે આવ્યો હતો. જેમાં એક આગડિયા પેઢીના કર્મચારી સાથે 7 લાખ રૂપિયાની લૂંટ થઈ હતી. આ મામલે...

વડોદરામાં તસ્કરો ચોરી કરવા ઘરમાં ત્રાટક્યા, કંઈ ન મળતા ડ્રોઈંગ રૂમમાં જ લઘુશંકા કરી

Mayur
વણક્કમ સોસાયટીના બંગલાઓમાં ત્રાટકનાર લૂંટારાઓની એક કલાક સુધીની હરકતો સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે અને તેના ફૂટેજ પણ વાઇરલ થયા છે. બુકાનીધારી ત્રણ લૂંટારા...

‘તેરે પાસ કિતના પૈસા હૈ, ચલ નિકાલ નહીં તો ઠોક દૂંગા’ પેટ્રોલ પમ્પ પર ગેંગ્સ ઓફ વાસેપૂર સ્ટાઈલમાં ચોરી

Mayur
ઓલપાડથી સાયણ જતા રોડ પર અટોદરા ગામની સીમમાં આવેલા પેટ્રોલ પંપ ઉપર પલ્સર બાઇક પર આવેલા 3 બુકાનીધારી શખ્સોએ ઓફિસમાં ઘુસી સિક્યુરિટી ગાર્ડ તથા ઉંઘતા...

કપોળ બેંકના ચોરે તાળાં તોડ્યાં : મળ્યા એટલા રૂપિયા કે ચોર હવે જિંદગીમાં કોઈ દિવસ બેન્કમાં નહીં કરે ચોરી

Mayur
એક અજાણ્યા ઘરફોડુએ બેંક તોડી જો કે સીસીટીવીની કેમેરામાં કશું આવ્યું નહોતું. પણ કેશિયરના ખાનામાંથી તેને માત્ર રૂા.800 મળ્યા હતા. તેણે બેંકનો વોલ્ટ નહોતો તોડયો....

કમલેશ તિવારીની હત્યા બાદ હિંદુ સમાજ પાર્ટીની કમાન હવે તેમની પત્ની કિરણ તિવારીના હાથમાં

Mayur
લખનઉમાં હિંદુ સમાજ પાર્ટીના અધ્યક્ષ કમલેશ તિવારીની હત્યા બાદ પાર્ટીની કમાન તેમના પત્ની કિરણ તિવારીએ સંભાળી છે. ૧૮મી ઓક્ટોબરના રોજ લખનઉમાં કમલેશ તિવારીની હત્યા કરી...

તહેવારો ટાણે બનાસકાંઠામાં તસ્કરોએ ચાર દુકાનોના તાળા તોડી પોતાની દિવાળી સુધારી

Mayur
બનાસકાંઠામાં દિવાળીના તહેવાર ટાણે તસ્કરો બેફામ બન્યા છે. દાંતાના મુખ્ય બજારમાં ચાર દુકાનોના તાળા તૂટવાની ઘટના બની છે. લાખોની મતાની ચોરી કરી તસ્કરો ફરાર થઇ...

આટલા વરસાદ પછી પણ આ વિસ્તારમાં પાણીની તંગી થાય તો નવાઈ નહીં, કારણ કે કૂવામાંથી 73 કરોડનું પાણી ચોરાય ગયું છે

Mayur
મુંબઈ પોલીસે એક વ્યક્તિ વિરૂદ્ધ કૂવામાંથી ભૂગર્ભ જળની ચોરી કરવાના આરોપસર ફરિયાદ નોંધી છે. તે વ્યક્તિએ પાણીના ટેન્કરવાળા સાથે મળીને ગત 11 વર્ષ દરમિયાન આશરે...

61 વર્ષનાં શખ્સે ચોરી કરી સાઈકલની 159 સીટો, સામે આવ્યુ ચોંકાવનારું કારણ

Mansi Patel
જાપાનમાં એક એવો મામલો સામે આવ્યો છે. જેના વિશે જેણે પણ સાંભળ્યુ, તેઓ ચોંકી ગયા હતા. અહીં પોલીસે એક 61 વર્ષનાં શખ્સની ધરપકડ કરી છે....

રખડતી ગાયોની ઉઠાંતરી કરતી ચોર ટોળકી સક્રિય : પોલીસનું પેટ્રોલિંગ સૂરસૂરિયા ફટાકડા સમાન

Mayur
દાહોદમાં રખડતી ગાયની ચોરી કરતો ટોળકી સીસીટીવીમાં કેદ થઈ છે. આ ગેંગ મોડી રાત્રે દાહોદના અનેક વિસ્તારમાં રખડતી ગયોની ચોકી કરે છે. આ ગેંગ કારમાં...
Do NOT follow this link or you will be banned from the site!