GSTV
Home » Theresa May

Tag : Theresa May

બ્રેક્ઝિટ પર સંસદમાં કરારી હાર બાદ બ્રિટનના વડાપ્રધાન થેરેસા મે માટે રાહતના સમાચાર

Yugal Shrivastava
બ્રિટનમાં બ્રેક્ઝિટ પર સંસદમાં કરારી હાર મળ્યા બાદ વડાપ્રધાન થેરેસા મે માટે રાહતના સમાચાર છે. વિપક્ષ દ્વારા લવાયેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગમાં થેરેસા મેને જીત...

બ્રિટેનની યુરોપીય સંઘથી અલગ થવાની યોજના ઘોંચમાં પડી, પીએમને આપવું પડી શકે છે રાજીનામુ

Yugal Shrivastava
બ્રિટનનું યુરોપીય સંઘમાં રહેવા અથવા અલગ થવાને લઈને ત્યાંની સંસદમાં થયેલા મતદાનમાં વડાપ્રધાન થેરેસા મે ની ભારે હાર થઈ છે. બ્રેગ્જિટ સમજૂતીના પક્ષમાં 202 વોટ...

બ્રિટન : થેરેસા મેની સરકારમાં રાજકીય ભૂકંપ, 24 કલાકમાં ત્રણ પ્રધાનોના રાજીનામા

Mayur
ગત ચોવીસ કલાકમાં બ્રિટનની સરકારના ત્રણ પ્રધાનોના રાજીનામાએ વડાપ્રધાન થેરેસા મેની સરકાર સામે રાજકીય સંકટ પેદા કર્યું છે. બ્રેક્ઝિટ પ્રધાન ડેવિસ ડેવિસ, જૂનિયર બ્રેક્ઝિટ પ્રધાન...

વડાપ્રધાન મોદી 17થી 20 એપ્રિલ બ્રિટનની મુલાકાતે જશે

Yugal Shrivastava
આગામી સપ્તાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિટનની મુલાકાતે જવાના છે. 17થી 20 એપ્રિલ દરમિયાન યોજાઈ રહેલી કોમનવેલ્થ દેશોની સરકારોના અધ્યક્ષોની બેઠકમાં સામેલ થવા માટે વડાપ્રધાન નરેન્દ્ર...

રશિયા અને બ્રિટન વચ્ચે ચાલતો જાસૂસ વિવાદ શું છે ? જાણો રસપ્રદ વિગતો

Karan
રશિયા અને અમેરિકા વચ્ચે દુશ્મનાવટ જાણીતી છે. પરંતુ આ વખતે રશિયા અને બ્રિટન વચ્ચે જાસૂસની હત્યાના મુદ્દે તલવારો તણાઈ છે. રોજ રોજ બન્ને દેશો વચ્ચેની...

રશિયા અને બ્રિટન વચ્ચે હત્યા મુદ્દે તલવારો તણાઇ, વિવાદ ક્યારથી શરૂ થયો

Yugal Shrivastava
રશિયા અને અમેરિકા વચ્ચે દુશ્મનાવટ જાણીતી છે. પરંતુ આ વખતે રશિયા અને બ્રિટન વચ્ચે જાસૂસની હત્યાના મુદ્દે તલવારો તણાઈ છે. રોજે રોજ બન્ને દેશો વચ્ચેની...

ચીનના આ પ્રોજેક્ટ પર બ્રિટેને કરી ચિંતા વ્યક્ત, હસ્તાક્ષર કરવાનો કર્યો ઈનકાર: રિપોર્ટ

Yugal Shrivastava
બ્રિટને ચીનના વન રોડ વન બેલ્ટ પ્રોજેક્ટ પર ચિંતા વ્યક્ત કરતા તેનું સમર્થન કરવાનો ઇન્કાર કરી દીધો છે. આ સાથે જ નક્કી કર્યું છે કે...

બ્રિટિશ વડા પ્રધાન થેરેસા મેને મારી નાખવાનું ષડયંત્ર, બે આરોપીઓની ધરપકડ

Yugal Shrivastava
બ્રિટિશ વડા પ્રધાન થેરેસા મેને મારી નાખવાની ષડયંત્રમાં પોલીસે બે આરોપીઓને પકડ્યા છે. એવું કહેવામાં આવ્યું છે કે આ બંને લોકો ડાઉનિંગ સ્ટ્રીટથી વડાપ્રધાન થેરેસાના...

લંડન વિસ્ફોટ માટે ઈસ્લામિક સ્ટેટે જવાબદારી લીધી, ડોનાલ્ડ ટ્રમ્પના સાંત્વનાના શબ્દોથી થેરીસા મે નાખુશ

Yugal Shrivastava
ઈસ્લામિક સ્ટેટ ગ્રૂપે શુક્રવારે વિસ્ફોટની જવાબદારીનો દાવો કર્યો છે. લંડન ભૂગર્ભ નેટવર્ક પર પેક્ડ કોમ્યુટર ટ્રેનમાં 29 લોકો ઘાયલ થયા છે. દક્ષિણ-પશ્વિમ લંડનના સબ-વે સ્ટેશન...

વડાપ્રધાન મોદીએ વિજય માલ્યા, લલિત મોદીને ભારત પરત લાવવા ટેરીસા મૅની મદદ માગી

Yugal Shrivastava
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિટિશ વડાં પ્રધાન ટેરીસા મૅ સાથેની વાતચીતમાં ભાગેડું આર્થિક ગુનેગારોને ભારતમાં પાછા લાવવા માટે બ્રિટનની સરકારનો સહકાર મળી રહે એવી ખાતરી માટે દબાણ...

G-20: વિજય માલ્યાને ભારત લાવવા માટે PM મોદીએ બ્રિટિશ સરકાર પાસે માંગી મદદ

Yugal Shrivastava
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ G-20 સમિટ દરમિયાન બ્રિટિશ PM થેરેસા મે ની સાથે વાત કરીને ભારતના ભાગેડૂ આર્થિક અપરાધિઓ વિરુદ્ધ મદદ માટે વાત કરી છે. જણાવાઈ...

બ્રિટેનમાં ત્રિશંકુ સંસદ, PM થેરીસા મેનો દાવો પડ્યો ઉલ્ટો !

Yugal Shrivastava
બ્રિટેનમાં વચગાળાની ચૂંટણીમાં કોઇપણ પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી નથી. જેના કારણે બ્રિટેનમાં ત્રિશંકુ સંસદની સ્થિતિ બની છે. મહત્વનું છે કે બ્રિટેનમાં પૂર્ણ બહુમતની સરકાર બનાવવાની...

જુઓ, ભારતીયોને રીઝવવા બ્રિટિશ PMએ બનાવ્યો મ્યુઝિક વીડિયો !

Yugal Shrivastava
ચૂંટણી જીતવા રાજનેતાઓ શું નથી કરતા તે સૌ કોઇ જાણે છે. બ્રિટેનમાં ચૂંટણીઓને લઇને મતદારોને રીઝવવા માટે દરેક પાર્ટી પણ પોત પોતાની અલગ રણનીતિ પર...
Do NOT follow this link or you will be banned from the site!