૩૦ ડિસેમ્બરે વર્ષની આખરી તારીખે અમદાવાદ શહેર પોલીસ દ્વારા કરફૂયુના કડક અમલના દાવા કરવામાં આવી રહ્યા હતા, તેમ છતાં ટ્રાફિકથી ધમધમતા કાલુપુર સર્કલ પાસે આવેલી...
અમદાવાદમાં મંદિરમાં ચોરી કરનારા બે શખ્સની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી હતી. લોકડાઉન બાદ સોનીના ધંધામાં મંદી આવતા બન્ને સાઢુ ચોરીના રવાડે ચડ્યા હતા. આરોપીએ 7...
ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં કર્મચારીઓ દ્વારા ચોરી અને ઉચાપતના કિસ્સા વારંવાર નોંધાતા હોય છે પરંતુ ખૂબ ઓછા કેસોમાં કસૂરવારને સજા થતી હોય છે. ચોંકાવનારી વિગત...
ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક બંધ મકાનના માલિકે અમેરિકામાં બેઠા બેઠા ઘરમાં પ્રવેશતા ચોરોને પકડાવ્યા છે. ગ્રામજનોએ બે...
અમરેલીની ભારત ગેસ એજન્સીનો પૂર્વ ડીલેવરીમેન દ્વારા છ ગ્રાહકોના ગેસના બાટલા લઈને નાસી જતાં સીટી પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવાઈ હતી. આ ડીલેવરીમેન છેલ્લા કેટલાક સમયથી...
બનાસકાંઠામાં ડીસા ઉત્તર પોલીસને ચોરીના ગુનામાં મોટી સફળતા મળી છે. લક્ઝરીયસ ગાડીઓની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગને પોલીસે ઝડપી પાડી અનેક ચોરીના ભેદ ઉકેલ્યા છે. ફોર્ચ્યુનર,...
સુરતના શહેરના રાંદેર વિસ્તારમાં આવેલા ખેમાણી ગોડાઉનમાં બે દિવસ પહેલા બ્રાન્ડેડ સીગારેટ તથા રોકડ રુપિયા મળી અંદાજિત 2 લાખના મુદ્દામાલની ચોરી થઇ હતી. ચોરીની આ...
ખેડૂતના ઘરેથી 100 કિલો ગાયનું છાણ ચોરાયું! વાંચીને થોડું વિચિત્ર લાગશે, પરંતુ તેવું જ થયું છે. છત્તીસગઢમાં ગાયના છાણનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. મીડિયા...
મકરપુરા અને તરસાલી વિસ્તારમાં આવેલી વ્રજધારા, યોગેશ્વર પાર્ક, મોતીનગર અને સોમનાથપાર્ક સોસાયટીના છ મકાનોમાં ત્રાટકેલી ચોર ટોળકીએ હાહાકાર મચાવી દીધો છે. વરસતા વરસાદમાં કાર લઇને...
ઉત્તર પ્રદેશના બરેલી જનપદના હોટસ્પોટ વિસ્તારમાં Corona સંક્રમિત પરિવારના ઘરે ચોરીના મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે ત્રણેય ચોરની ધરપકડ કરીને તેમની પાસેથી ચોરીનો સામાન...
વસ્ત્રાપુર વિસ્તારમાં એક ફ્લેટમાં કિન્નરના વેશમાં બે મહિલાઓએ લૂંટ મચાવી હોવાનો કિસ્સા સામે આવ્યો છે. વશીકરણ કરીને ધોળા દિવસે 1 લાખ રૂપિયાની ચોરી કરવામાં આવી...
સુરતના વરાછા વિસ્તારમાં ચોરીની ઘટના બની છે. સોનાના દાગીના બનાવતી કંપનીમાં કરોડો રૂપિયાની ચોરી થઈ છે. કંપનીમાં કામ કરતો કર્મચારી સોનાના દાગીનાનો ભુક્કો ચોરી ફરાર...
અમદાવાદમાં લૂંટ અને ચોરી કરતી ટોળકી ફરી સક્રિય થઇ છે. અમદાવાદના સેટેલાઇટ પોલીસ સ્ટેશન નજીક આર. એસ. જ્વેલર્સ શોપમાં ચોરી થઇ હતી. ગ્રાહકના સ્વાંગમાં આવેલા...
સાબરકાંઠામાં આવેલ ભિલોડાની એક બેન્કમાંથી કેશિયરના બોક્ષમાંથી લાખોની ચીલઝડપનો બનાવ સામે આવ્યો છે. એક શંકાસ્પદ યુવકે 15 વર્ષના સગીરને ચોરી કરવા મોકલ્યો હતો અને તે...
અમદાવાદના માધુપુરા વિસ્તારમાં ધોળે દિવસે પૈસાની ઉઠાંતરી કરાઇ છે. સરનામુ પૂછવાના બહાને એક્ટીવા ચાલકની ડેકીમાંથી લાખ રૂપિયાની ઉઠાંતરી કરી ગઠિયાઓ ફરાર થયા હતા. ગઠિયાઓની આ...
અમદાવાદમાં ફરિ વાર તસ્કરોનો તરખાટ જોવા મળ્યો છે. અમદાવાદના કાલુપુર ચોખા બજારમાં ગત રાત્રીના સમયે તસ્કરોએ એક સાથે 20 દુકાનોના તાળા તોડ્યા છે. નવાઈની વાત...
અમદાવાદના વટવા વિસ્તારમાં થોડાક સમય પહેલા એક મોબાઈલની દુકાનમાં ચોરી થઈ હતી. જે મામલે પોલીસે તપાસ આરંભી અને ગણતરીના સમયમાં ચોરીના ત્રણ આરોપીને ઝડપી પાડ્યા...