પેરિસમાં આવેલી આંતરરાષ્ટ્રીય સંસ્થા ‘ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ’ના દર વર્ષે બહાર પડાતા ‘ગ્રે લિસ્ટ’ માં પાકનું નામ
આતંકવાદીઓને ફંડ આપતા અને આતંકવાદનું પોષણ કરતા આંતરરાષ્ટ્રીય લિસ્ટમાં પાકિસ્તાનનું સ્થાન યથાવત રહ્યું છે. પેરિસમાં આવેલી આંતરરાષ્ટ્રીય સંસ્થા ‘ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)’ દર વર્ષે...