Archive

Tag: The Death of Stalin

આ ફિલ્મની હાલત પણ થઈ પદ્માવત જેવી, ટિકિટો વેંચાઇ ગયા પછી અટવાઈ

ફિલ્મ પદ્માવતને લઈને રાણી પદ્માવતી અને અલાઉદ્દીન ખિલજીના ચિત્રણ મામલે ભારતમાં તાજેતરમાં હિંસક દેખાવો કરીને તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. આવો જ એક મામલો રશિયામાં સામે આવ્યો છે. રશિયામાં અરમાંડો ઈન્નુચીની ફિલ્મ બ્રિટિશ કોમેડી ફિલ્મ ધ ડેથ ઓફ સ્ટાલિન પર…