Archive

Tag: The Accidental Prime Minister

ડિરેક્ટરે હાથ જોડ્યા, મારી કેરિયરમાં ક્યારેય પોલિટિકલ ડ્રામા ફિલ્મ નહીં બનાવું

પોલિટિકલ ‘The Accidental Prime Minister’ ડ્રામા ફિલ્મ રિલિઝ થતા પહેલાં જ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. હવે આ ફિલ્મના ડાયરેક્ટર સહિત ઘણા લોકો વિરૂદ્ધ FIR પણ દાખલ થઈ છે. ફિલ્મના ડાયરેક્ટરે આ મુદ્દે ખુલીને વાત કહી. ‘The Accidental Prime Minister’ના ડાયરેક્ટર…

The accidental prime minister પર કોંગ્રેસના કાર્યકર્તાઓની સર્જિકલ સ્ટ્રાઈક

પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના દસ વર્ષના કાર્યકાળ પર બનેલી ફિલ્મ ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટરનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. કલકત્તામાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ આ ફિલ્મનો વિરોધ કર્યો હતો. વિરોધ એટલે સુધી વકર્યો કે થીએટરના પડદા પણ ફાડી નાખવામાં આવ્યા હતા….

2019માં બાયોપિક અને સત્ય ઘટના પર આધારિત ફિલ્મો મચાવશે ધૂમ, આ છે યાદી

બૉલીવુડમાં આજ-કાલ બાયોપિક અને સત્ય ઘટના આધારિત બનતી ફિલ્મોનો ખૂબ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. મોટાભાગની એવી ફિલ્મો બની રહી છે જેમાં કોઈ વાસ્તવિકતા નજરે પડી રહી છે. મોટાભાગે આવી ફિલ્મોનો વિરોધ પણ થાય છે અન અમૂક ફિલ્મો સરળતાથી રીલીઝ પણ…

The Accidental Prime Minister અનુપમ ખેરની માતાએ મનમોહન સિંહને કહી દીધું ‘બીચારા’: Video

અનુપમ ખેરની ફિલ્મ The Accidental Prime Minister 11 જાન્યુઆરીએ રીલિઝ થઈ ચુકી છે. ફિલ્મમાં અનુપમ ખેર પૂર્વ પ્રધાનમંત્રી ડૉ.મનમોહન સિંહની ભુમિકા નિભાવી રહ્યા છે. દર્શકોને અનુપમ ખેરનો અભિનય ખૂબ પસંદ આવી રહ્યો છે. અનુપમ ખેરની એક્ટિંગ દર્શકોને ખૂબ પસંદ આવી…

‘ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ YouTube પરથી ગાયબ! સર્ચ કરશો તો આવશે આ Video !

જ્યારથી પૂર્વ પીએમ મનમોહન સિંહ પર બનેલી ફિલ્મ ‘ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’નું ટ્રેલર રીલીઝ થયું છે ત્યારથી આ ફિલ્મને લઇને વિવાદ ઉભો થયો છે. હવે જાણવા મળી રહ્યું છે કે આ ફિલ્મનું ટ્રેલર યુટ્યુબ પર સર્ચ કરવા છતાં નથી મળી…

મનમોહન કથિત, હું છું અસલી એક્સિડેન્ટલ PM! જુઓ કોણે કર્યો આવો ખુલાસો

ડૉ. મનમોહન સિંહ પર બનાવવામાં આવેલી ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર ફિલ્મને લઈને રાજકીય વિવાદ વચ્ચે ભૂતપૂર્વ વડાપ્રધાન એચ. ડી. દેવેગૌડાએ પ્રતિક્રિયા આપી છે. દેવેગૌડાએ કહ્યું છે કે તેઓ પણ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર છે. આ ફિલ્મ ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના યુપીએ-વનના કાર્યકાળમાં…

મનમોહન આપવા માગતા હતા રાજીનામું, આ કદાવર મહિલા નેતાએ નહોતું આપવા દીધું

ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર ફિલ્મનું ટ્રેલર હાલ ચર્ચામાં છે. યુપીએ સરકારમાં વડાપ્રધાન રહેલા ડૉ.મનમોહનસિંહ પર બનેલી ફિલ્મને લઈને વિવાદ શરૂ થઈ ચુક્યો છે. ફિલ્મનું ટ્રેલર જાહેર થયા બાદ મહારાષ્ટ્ર યૂથ કોંગ્રેસે નોટિસ આપી છે કે તેમના જોયા વગર ફિલ્મને પ્રસારીત…

ધ એક્સીડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર Trailer: મનમોહન સિંહ નહી, કોંગ્રેસ અને સોનિયા ગાંધી પર પ્રહાર

બાયોપિકનો ટ્રેન્ડ બોલિવૂડમાં હાલમાં ટ્રેન્ડમાં છે. ત્યારે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહની બાયોપિક પણ ફિલ્મી પડદે રજૂ થઈ રહી છે. અનુપમ ખેર આ ફિલ્મમાં મનમોહન સિંહની ભૂમિકામાં છે. ‘ધ એક્સીડેંટલ પ્રાઇમ મિનિસ્ટર’નું ટ્રેલર આજે લૉન્ચ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં અનુપમ ખેર…

ડુપ્લિકેટ મનમોહન અને સોનિયાનો VIDEO VIRAL, જાણો કોણ છે આ લોકો ?

બોલીવુડ દિગ્ગજ એક્ટર અનુપમ ખેરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહના કેરેક્ટરમાં જોવા મળી રહ્યા છે. મનમોહન સિંહ પર બની રહેલી બાયોપિક ફિલ્મમાં અનુપમ ખેર આબેહુબ તેમના જેવા જ…

છેલ્લો શોટ આપ્યા બાદ અનુપમે કહ્યું, ઈતિહાસ મનમોહન સિંહને ખોટા નહીં ગણે

અનુપમ ખેરેભૂતપૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના જીવન પર આધારિત ફિલ્મ ‘ધ એક્સિડેન્ટલપ્રાઇમ મિનિસ્ટર’નું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. તેમણેતેનો અંતિમ શોટ અનાઉન્સ કર્યો હતો. તેઓએ કહ્યુ કે ઇતિહાસ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનું મૂલ્યાંકન ક્યારેય ખોટું સ્વરૂપમાં નહીં કરે. અનુપમે શુક્રવારે એક વીડિયો…

આ ફિલ્મમાં જોવા મળશે અટલ બિહારી વાજપેયી, આ એક્ટર નિભાવી રહ્યો છે રોલ

હાલ પૂર્વે પ્રધાનમંત્રી વાજપેયીની હાલત ગંભીર હોય તેને એઈમ્સ હોસ્પિટલમાં લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે. ત્યારે આપને જણાવી દઈએ કે વાજપેયી પૂર્વ પીએમ મનમોહન સિંહના જીવન આધારિતી ફિલ્મ ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટરમાં પણ જોવા મળશે. આ બાયોફિલ્મમાં અટલજીની…

500થી વધુ ફિલ્મો કરી ચુકેલા અનુપાન ખેરનું સૌથી મુશ્કેલ પાત્ર આ હતું 

બોલીવુડના દિગ્ગજ અભિનેતા અને બીજેપી સાંસદ કિરણ ખેરના પતિ અનુપમ ખેરે એક વાતચીત દરમિયાન કહ્યું કે તેમના જીવનની સૌથી મુશ્કેલ ભૂમિકા કઈ ફિલ્મમાં હતી. અનુપાન લગભગ ત્રણ દાયકાથી અભિનય કરી રહ્યા છે. આ સમયમાં તેમણે લગભગ દુનિયાભરની 50૦થી વધારે ફિલ્મોમાં…

‘ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ ફિલ્મનું પોસ્ટર થયું રીલીઝ

બાયોપિકનો ટ્રેન્ડ બોલિવૂડમાં હાલમાં ટ્રેન્ડમાં છે. ત્યારે  પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહની બાયોપિક પણ ફિલ્મી પડદે રજૂ થઈ રહી છે. ફિલ્મ મીડિયા સલાહકાર સંજય બરૂએ લખેલા પુસ્તક એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરને આધારે નિર્માણ કરવામાં આવી છે.  અને અનુપમ ખેર આ ફિલ્મમાં મનમોહન…