Thalaivii/ સિનેમાઘરો પછી OTT પર કંગના રાણાવતની ‘થાલઈવી’ની ધૂમ, હિન્દી વર્ઝનમાં રિલીઝ થઇ ફિલ્મ
અભિનેત્રી કંગના રાણાવતની ફિલ્મ ‘થાલઈવી‘(Thalaivii) બે સપ્તાહ સુધી સિનેમાઘરોમાં શક્તિ બતાવ્યા પછી હવે OTT પ્લેટફોર્મ પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. કંગના રાણાવતની આ ફિલ્મ...