પુતિનની શારીરિક સ્થિતિ અંગે ચોંકાવનારો ખુલાસો, આ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા હોવાનો દાવો
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાડીમીર પુતિનની શારીરિક સ્થિતિ અંગે ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે. પુતિન થાઇરોઇડ કેન્સર કે પાર્કિન્સન્સ રોગથી પીડિત હોવાનું કહેવાય છે. 69 વર્ષની...