ઉત્તર કોરિયાનું એક મહિનામાં ચોથું મિસાઈલ પરીક્ષણ : અમેરિકાના નવા પ્રતિબંધ બાદ પણ કર્યું મિસાઈલ પરીક્ષણ, કિમ જોંગે કહ્યું- અમારું રક્ષણ અમારો અધિકાર
ઉત્તર કોરિયાએ મંગળવારે વધુ એક મિસાઈલ પરીક્ષણ કર્યું. કિમ જોંગ ઉનની સરકારે હજુ સુધી સ્પષ્ટતા કરી નથી કે મંગળવારે કયા પ્રકારની મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું...