Archive

Tag: Terrorist

આતંકી સંગઠન જૈશ આતંકીઓની ભરતી માટે કરતું મોબાઈલ એપ્લિકેશનનનો ઉપયોગ, થયો મોટો ખુલાસો

દિલ્હીમાં ધરપકડ થયેલ આતંકી સજ્જાદ ખાન દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં સ્લીપર સેલ બનાવવાની સાજીશ રચી રહ્યો હતો. દિલ્હીના લાલ કિલ્લાની પાસે શુક્રવારે પકડાયેલા જૈશ-એ-મોહમ્મદના આતંકી સજ્જાદ ખાનની પૂછતાછમાં મોટો ખુલાસો થયો છે. રાષ્ટ્રીય તપાસ એજન્સીના સુત્રો તરફથી મળી રહેલી…

જમ્મુ કાશ્મીરના સોપોરમાં સતત ત્રીજા દિવસે આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ, આઠ આતંકીઓ ઠાર

જમ્મુ કાશ્મીરના સોપોરમાં સતત ત્રીજા દિવસે આતંકવાદી અને સેના વચ્ચે અથડામણ થઈ છે. સેનાએ છેલ્લા 36 કલાકમાં આઠ આતંકવાદીઓને ઠાર કર્યા છે. જેમા બાંદીપોરાના હાજીનમાં બે, શોપિયા અને કલાંતર બે-બે આતંકવાદીનો સફાયો કરવામાં આવ્યો. સોપોર સિવાય તમામ ઠેકાણે સેનાએ ઓપરેશન…

સેનાનું પરાક્રમ શોપિયામાં છેલ્લા ચોવીસ કલાકમાં સાત આતંકીઓ ઠાર

જમ્મુ કાશ્મીરમા સેનાએ ઓપરેશન 60 હેઠળ 24 કલાકમાં સાત આતંકવાદીઓને ઠાર કર્યા. જેમા સેનાએ લશ્કરના કમાન્ડર  અલીભાઈ સહિત કુલ 5 આતંકવાદીને ઠાર કર્યા. સેનાએ બાંદીપોરામાં બે, બારામુલામાં બે અને શોપિયામાં બે આતંકવાદીને ઠાર કર્યા. અથડામણ દરમ્યાન 11 વર્ષના બાળકનું મોત થયુ…

ચંચૂપાતી ચીને આતંકવાદ હોવાની વાત માની લીધી, મુંબઈમાં થયેલા હુમલાને આતંકી હુમલો ગણાવ્યો

યુએનસીમાં જૈશના વડા મસૂદ અઝહરને ગ્લોબલ આતંકવાદી જાહેર કરવાનો વિરોધ કરી રહેલા ચીને માન્યું કે, મુંબઈમાં થયેલો હુમલો સૌથી કુખ્યાત આતંકવાદી હુમલો હતો. આ પ્રકારની માહિતી ચીનને અશાંત શિનજિયાંગ પ્રાંતમાં આતંકવાદ વિરૂદ્ધ કરવામા આવેલી કાર્યવાહી બાદ જાહેર કરેલા શ્વેત પત્રમાં…

પાકિસ્તાની પત્રકારે Tweetમાં મસૂદ અઝહરની તુલના દલાઈ લામા સાથે કરતા લોકોમાં તેનો વિરોધ

સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં અઝહરને વૈશ્વિક આતંકી ઘોષિત કરવાના પ્રયાસમાં ચીન ફરી એક વખત આડખીલીરુપ બન્યુ હતું. એક પાકિસ્તાની પત્રકારે આ અંગે ટ્વિટ કરીને મસૂદ અઝહરની તુલના દલાઈ લામા સાથે કરી હતી જેથી અનેક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે.  સંયુક્ત…

સુષ્મા સ્વરાજનો પાકિસ્તાનને સણસણતો જવાબ, અમે આતંક સાથે વાતચીત નહીં કાર્યવાહી કરીએ છીએ

આતંકવાદને લઈને વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે ફરી એક વખત પાકિસ્તાનને સણસણતો જવાબ આપ્યો છે. સુષ્મા સ્વરાજે કહ્યુ હતુ કે, પાકિસ્તાન જ્યાં સુધી પોતાની જમીન પર ચાલતા આતંકીઓના અડ્ડાઓ પર કાર્યવાહી નહી કરે ત્યાં સુધી વાતચીત થઈ શકે નહી. આમ સુષ્મા…

ત્રાલમાં આતંકીઓ છૂપાયા હોવાની જાણ થતા CRPFનો કાફલો પહોંચ્યો અને અથડામણ શરૂ થઈ હતી

જમ્મુ કાશ્મીરના ત્રાલમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. સીઆરપીએફ અને પોલીસને ત્રાલમાં બે આતંકવાદીઓ છૂપાયા હોવાની માહિતી મળતાની સાથે અહીં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. સેનાના ઓપરેશનના કારણે ત્રાલમાં ઈન્ટરનેટ સેવાને બંધ કરી દેવામાં આવી છે. આપેલા આતંકવાદીઓએ…

પુલવામા આતંકી હુમલો: દિગ્વિજય સિંહ પછી ભાજપ નેતાએ કહ્યું આ તો દુર્ઘટના છે

ગત 14 ફેબ્રારીએ કાશ્મીરનાં Pulwamaપુલવામા માં સીઆરપીએફ કોન્વોય પર થયેલા આતંકી હુમલા બાદ દેશની રાજનિતી ગરમ છે  કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અને મધ્યપ્રદેશનાં પૂર્વ સીએમ દિગ્વિજય સિંહે આ હુમલાને દુર્ઘટના ગણાવી હતી. ત્યારબાદ સત્તાપક્ષ ભાજપનાં તમામ નેતાઓ સહિત પીએમ મોદીએ દિગ્વિયજ…

નાપાક પાકની નફ્ફટાઇ તો જુઓ, ઠાર કરાયેલા આતંકીઓને ગણાવ્યાં ‘શહીદ’

પાકિસ્તાનમાં ચાલી રહેલા આતંકવાદીઓના ટ્રેનિંગ કેમ્પો પર ભારતની એર સ્ટ્રાઇક બાદ માનવામાં આવી રહ્યું હતું કે હવે થોડા સમય સુધી પાડોશી દેશ આતંકવાદને લઇને પોતાની નિતીમાં બદલાવ લાવશે. પરંતુ એવું કંઇ થયું નથી. પુલવામાની ઘટના હોય કે પછી જમ્મુ-કાશ્મીરની બીજી…

પાકિસ્તાની ખુફિયા એજન્સી ISIએ આતંકવાદીઓને આપ્યા આદેશ, ‘કરો કે મરો’

પાકિસ્તાની ખુફિયા એજન્સી ISIએ પોતાના આતંકિયોને કરો કે મરોનો આદેશ આપ્યો છે. આ સમયે દિલ્હી સહિત અન્ય શહેરો પર આતંકી હુમલાના અલર્ટ આપ્યું છે. જૈશ-એ-હમ્મદ, લશ્ક-એ-તૈયબા અને હિજ્બુલ મુઝાહિદ્દીનના આતંકિઓને ભારતમાં ખુલી છુટ આપવામાં આવી છે. ભારતીય વાયુસેનાના તમામ પાયલોટ…

આતંકવાદીઓ ઘરમાં ઘુસીને બેઠા હતા, સેનાએ સવારના સાડા ચાર વાગ્યે જ દબોચી લીધા

જમ્મુ કાશ્મીરના શોપિયામાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ. જેમા સેનાએ જૈશના બે આતંકવાદીને ઠાર કર્યા. વહેલી સવારે સેનાએ શોપિયાના મેમરેંડ વિસ્તારમાં આતંકવાદીઓને ઘેર્યા હતા. સેનાને આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળતાની સાથે સેનાએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સર્ચ ઓપરેશન હાથ…

ભારતીય વાયુસેનાની પાકિસ્તાન પર કરાયેલ એરસ્ટ્રાઇક બાદ ચીને આપી આવી સલાહ

ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાન હચમચી ગયું છે ત્યારે પાકિસ્તાનના દોસ્ત ચીન તરફથી આ એક્શન પર પ્રતિક્રિયા આવી છે. ચીને જૈશ-એ-મોહમ્મદના સૌથી મોટા પ્રશિક્ષણ વર્ગમાં ભારતના હવાઇ હુમલા બાદ સંયમ જાળવવાનું આહ્વાન કર્યું છે. ચીન તરફથી જાહેર કરવામાં આવેલા…

Big Breaking: સેનાએ જમ્મુ-કાશ્મીરના શોપિયામાં જૈશના વધુ બે આતંકીઓને ઉડાવ્યા

જમ્મુ કાશ્મીરના શોપિયામાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ. જેમા સેનાએ જૈશના બે આતંકવાદીને ઠાર કર્યા. વહેલી સવારે સેનાએ શોપિયાના મેમરેંડ વિસ્તારમાં આતંકવાદીઓને ઘેર્યા હતા. સેનાને આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળતાની સાથે સેનાએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સર્ચ ઓપરેશન હાથ…

અમારી લડાઈ કાશ્મીર માટે છે તેની વિરુદ્ધ નથી, અમને આતંકવાદનો સફાયો કરતા આવડે છે: PM મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે કહ્યું કે અમારી લડાઈ કાશ્મીર માટે છે, કાશ્મીરની વિરુદ્ધ નથી. તેમણે જણાવ્યું કે પુલવામા હુમલા બાદ એક એક કરીને પાકિસ્તાન પાસે હિસાબ લેવામાં આવી રહ્યો છે. મોદી રાજસ્થાનના ટોકમાં ભાષણ આપી રહ્યા છે. તેમણે પોતાના સંબોધનની…

ગાઝીને મોતને ઘાટ ઉતારતાં આ બન્યો નવો કમાન્ડર, છે સૌથી ખતરનાક

પુલવામા હુમલા બાદ ભારતીય સેનાએ બદલો લઈને જૈશ એ મહોમ્મદના આતંકવાદી તેમજ પુલવામા હુમલાના માસ્ટરમાઈન્ડ કામરાન તેમજ રાશિદ ગાઝીને યમસદન પહોંચાડી દીધા બાદ હવે અબુ બકરને નવો કમાન્ડર બનાવાયો છે. રાશીદ ગાઝી અને કામરાનને સૈનિકોએ મોતને ઘાટ ઉતારી દીધા છે….

આ આતંકવાદી ફફડી જતાં પીએમ મોદી પર ઢોળ્યો દોષનો ટોપલો, કહ્યું ચૂંટણી છે કારણ

પુલવામા હુમલા અંગે પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેજ મુશર્રફે કહ્યુ કે,  હુમલા અંગેની જવાબદારી આતંકવાદી સંગઠન જૈશ એ મહંમદે લીધી છે. પરંતુ હુમલા મામલે પાકિસ્તાન અને ઈમરાન ખાનની સરકાર પર આરોપ લગાવવા અયોગ્ય છે. લશ્કર અને જૈશ જેવા સંગઠન 1991થી કાર્યરત…

પાગલ છું, તાંત્રિક છું, જીન મારા પર સવાર છે કહેતા BSFએ પરચો બતાવ્યો અને જે સત્ય નીકળ્યું…

આતંકીનું નામ છે અબ્દુલ ક્યૂમ. આ છે તો આતંકી પણ તેની વાર્તા ખૂબ દિલચશ્પ છે. 23 સપ્ટેમ્બર 2016માં 5 આતંકી અખનૂરના રાજપૂરમાં બોર્ડરને ક્રોશ કરવાની કોશિષ કરી રહ્યા હતા. ત્યાં જ આલાર્મ વાગવા લાગ્યો. BSFના જવાનો ત્યાં પહોંચી ગયા. બાકીના…

આંખનો પલકારો મારો, ત્યાં તો ઢગલા મોઢે આતંકવાદીઓ સાફ…

પુલવામા હુમલા બાદ દેશમાં આતંકવાદીઓ સામે કડક પગલા લાવાની માંગ કરવામાં આવી રહી છે. કંઇક એવી જ રીતે જેમ ઈઝરાયલ આતંકવાદિઓ સામે નિપટે છે. ઈઝરાયલ કમાન્ડોએ ધણા એવા ઓપરોશન પાર પાડ્યા છે. જેમાં આતંકઓની કમર તોડી દીધી છે. ઈઝરાયલના એ…

આ 9 આંતકવાદીઓ હજુ ભારતને દફનાવવાની વાત કરતા ફરે છે, કારનામાં સાંભળીને તમારા મોઢામાંથી…

પુલવામામાં થયેલા હુમલા પછી ભારત સરકાર ઇચ્છે છે કે મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મસૂદ અઝહરને યુએન સુરક્ષા પરિષદ દ્વારા વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવે. જોકે ચીન હજી પણ અવરોધરૂપ બને છે. શુક્રવારે ચીને પુલવામામાં આતંકવાદી હુમલાની નિંદા તો કરી હતી પરંતુ…

પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ વિશ્વ ભારતની પડખે, હુમલાની કરી કડક નિંદા

જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ વિશ્વના દેશોએ રોષ વ્યક્ત કર્યો છે. જર્મનીએ આતંકી હુમલાની નિંદા કરતા જણાવ્યુ કે, જર્મની ભારતને રાજકીય સહયોગ આપવા તૈયાર છે. જ્યારે ઓસ્ટ્રેલિયા અને તુર્કીએ પણ આ પ્રકારના હુમલાની નિંદા કરી. ભારતમાં અમેરિકાના રાજદૂત…

જમ્મુ કાશ્મીરમાં સેનાએ અલ બદ્ર આતંકી જૂથના ટોચના કમાન્ડરને કર્યો ઠાર

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાકર્મીઓએ અલ બદ્ર નામના આતંકવાદી જૂથના ટોચના કમાન્ડર ઝિનત -ઉલ-ઇસ્લામ અને તેના સાથીદારને ઠાર મારવામાં સફળતા મળી હતી. પોલીસ અને સેનાએ ગુપ્ત બાતમીના આધારે કુલગામ જિલ્લામાં આ ઓપરેશન હાથ ધર્યું હતું. ઝિનતના મોત પછી દક્ષિણ કાશ્મીરના શોપિયાન જિલ્લામાં…

2018માં આટલા આતંકીયો થયા ઠાર, કાશ્મીર ખીણમાં 300થી વધુ સક્રિય

જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સુરક્ષા એજન્સીઓએ ઓપરેશન ઓલઆઉટ હેઠળ ગત આખા વર્ષે આતંકવાદીઓને ઠેકાણે લગાવવા માટે મોટું અભિયાન હાથ ધર્યું છે. સુરક્ષાદળોએ 31 ડિસેમ્બર-2018 સુધીમાં 262 આતંકવાદીઓને ઠાર કર્યા છે. સુરક્ષા એજન્સીએ ગત એક વર્ષમાં લશ્કરે તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીનના ટોપ…

ભારતીય સૈન્યએ પાકિસ્તાનની નાપાક હરકતનો આપ્યો જડબાતોડ જવાબ, 2 ઘુસણખોરો ઠાર

જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સૈન્યએ ફરી એક વખત પાકિસ્તાનની નાપાક હરકતનો જડબાતોડ જવાબ આપ્યો છે. નવા વર્ષે ભારતમાં ઘુસણખોરીનો પ્રયાસ કરી રહેલા પાકિસ્તાની બોર્ડર એક્શન ટીમ એટલે કે બેટની ટીમના 2 ઘુસણખોરોને સૈન્યના જવાનોએ ઠાર માર્યા છે. એલઓસીના નૌગામ વિસ્તારમાં બેટના ઘુસણખોરો…

પુલવામામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, ત્રણ આતંકીઓ છૂપાયા હોવાની શક્યતા

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એક અથડામણ સર્જાઈ છે. સુરક્ષાદળોએ પુલવામા જિલ્લાના હાજિન રાજપોરા વિસ્તારમાં બેથી ત્રણ આતંકવાદીઓના છૂપાયા હોવાના ઈન્ટેલિજન્સ ઈનપુટ્સ બાદ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન અહીં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ…

પાકિસ્તાન સરકારના ચાર હાથ, ઇનામી વૈશ્વિક આતંકવાદી પરથી હટાવી લીધા પ્રતિબંધો

પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કરે તૈયબાના ચીફ હાફિઝ સઈદ અચાનક ચર્ચામાં આવ્યો છે. દશ મિલિયન અમેરિકન ડોલરનો ઈનામી વૈશ્વિક આતંકવાદી હોવા છતાં હાફિઝ સઈદ અને તેના આતંકી સંગઠન લશ્કરે તૈયબા પરના પ્રતિબંધને ગત સપ્તાહે પાકિસ્તાનની સરકારે હટાવ્યો છે. હવે ચોંકાવનારો અહેવાલ…

12 આતંકીઓનું બનાવવામાં આવ્યું લિસ્ટ, આ રીતે એક એક કરીને…

ભારતીય સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતે કહ્યું છે કે કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ સતત સફળ ઓપરેશન ચાલી રહ્યા છે. કારણ કે સ્થાનિકો હવે જાણકારી આપી રહ્યા છે. તેમણે કહ્યું છે કે જમ્મુ-કાશ્મીરના યુવકોને ભ્રમિત કરાઈ રહ્યા છે. આતંકવાદી નવીદ જટના ઠાર થવા…

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળના જવાનોને મળી વધુ એક સફળતા, બે આતંકીઓ ઠાર

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળના જવાનોને વધુ એક સફળતા મળી છે. સેનાના જવાનોએ બે આતંકીઓને ઠાર માર્યા છે. જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતે આતંકીઓ અને સુરક્ષાદળના જવાનો વચ્ચે અથડામણ સર્જાઈ હતી. જેમાં બે આતંકી ઠાર મારવામાં આવ્યા છે. સાઉથ કાશ્મીરમાં પુલવામાના અવંતીપોરામાં સુરક્ષાદળોને…

પત્રકાર શુજાત બુખારીનો હત્યારો નાવીદ જટ ઠાર, સેનાને આ ઉપરાંત મળી આ મોટી સફળતા

જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાં આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોને વધુ એક સફળતા પ્રાપ્ત થઈ છે. સુરક્ષાદળોએ બડગામ ખાતેની અથડામણમાં બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. સૂત્રો મુજબ અથડામણમાં લશ્કરે તૈયબાનો કમાન્ડર નવીદ જટ પણ ઠાર થયો છે. આતંકવાદી નવીદ જટ પર રાઈજિંગ કશ્મીર…

જમ્મુ-કાશ્મીરમાં ત્રણ સ્થાનો પર અથડામણ, બે આતંકીઓ ઠાર, એક જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરમાં ત્રણ સ્થાનો પર એન્કાઉન્ટરો સર્જાયા છે. આ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. એન્કાઉન્ટર દરમિયાન કાર્યવાહીમાં ભારતીય સેનાનો એક જવાન શહીદ થયો છે. જમ્મુ-કાશ્મીરમાં મંગળવારની સવાર એકસાથે ત્રણ સેક્ટરમાં આતંકવાદીઓ સાથે સુરક્ષાદળોની અથડામણ સાથે પડી છે….

માલીમાં અલકાયદાના 30 આતંકી ઠાર, ફ્રાંસની સેનાની મોટી કાર્યવાહી

ફ્રાંસના સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે તેના આતંકવાદ વિરોધી દળોએ માલીમાં અલકાયદા સાથે સંકળાયેલા ત્રીસ જેટલા આતંકવાદીઓને ઠાર કર્યા છે. ફ્રાંસના સંરક્ષણ પ્રધાન ફ્લોરેન્સ પાર્લીએ ટ્વિટર પર જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું છે કે ગુરુવાર અને શુક્રવારની રાત્રે ચલાવવામાં આવેલા અભિયાનમાં…