જમ્મુ-કાશ્મીરમાં સતત બીજા દિવસે આતંકી હુમલો, એક જવાન શહિદ, ત્રણ ઘાયલGSTV Web News DeskMay 21, 2020May 21, 2020તો જમ્મુ-કાશ્મીરમાં સતત બીજા દિવસે આતંકી હુમલો થયો છે. પુલવામામાં સીઆરપીએફ અને પોલીસ ટુકડી પર આતંકવાદીઓએ ગુરૂવારે બપોરે હુમલો કર્યો..જેમાં એક પોલીસ જવાન શહીદ થયો....