GSTV

Tag : Terrorist Attack

આતંકવાદીઓએ ચીનના રાજદૂતને નિશાન બનાવીને હોટેલને વિસ્ફોટકોથી ઉડાવી દીધી: પાંચનાં મોત, ૧૨થી વધુ ઘાયલ

Bansari
પાકિસ્તાનમાં ચીનના વધતા જતા હસ્તક્ષેપથી રોષે ભરાયેલા આતંકવાદીઓ ચીનને નિશાન બનાવીને સતત હુમલા કરી રહ્યાં છે. બુધવારે ક્વેટામાં આતંકવાદીઓએ ચીનના રાજદૂતને નિશાવ બનાવીને એક હોટેલને...

કાર્યવાહી / સોપોરમાં આતંકી હૂમલામાં એક PSO સહીત બેના મોત બાદ એક્શન, 4 પોલીસ કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ

Pritesh Mehta
જમ્મુ-કશ્મીરના સોપોરમાં સોમવારે એક મોટો આતંકી હૂમલો થયો હતો. જાણકારી પ્રમાણે સોપેરમાં બીડીસી ચેરપર્સન ફરીદા ખાન ઉપર સોમવારે આતંકવાદીઓએ હૂમલો કરી દીધો હતો. આ હૂમલામાં...

કંઇક મોટુ કરવાની ફિરાકમાં પાકિસ્તાન: જમ્મુ કાશ્મીરમાં 200 અને PoKમાં 250 આતંકવાદીઓ એક્ટિવ

Bansari
જમ્મુ કાશ્મીરમાં હજુ પણ 200 આતંકવાદીઓ સક્રિય હોવાનો ઘટસ્ફોટ રાજ્યના ડીજીપી દિલબાગસિંહે કર્યો છે. સાથે તેમણે એમ પણ કહ્યું છે કે પીઓકે અને પાક. સરહદે...

એલર્ટ/શિવરાત્રિના પર્વને માતમમાં બદલવા ISIએ હુમલાનું કાવતરૂ ઘડયું, આ શિવ મંદિરો આતંકીઓના નિશાના પર

Bansari
કેન્દ્ર સરકારે સંસદમાં જણાવ્યું છે કે પીઓેકેમાં મોટા પ્રમાણમાં આતંકી કેમ્પો ફરી સક્રિય થઇ ગયા છે. જ્યાં આતંકીઓને હુમલા તેમજ ભારતમાં ઘુસણખોરીની તાલીમ આપવામાં આવે...

અફઘાનિસ્તાન/ એક જ દિવસમાં ત્રણ આતંકી હુમલા : પાંચ સરકારી અધિકારી સહિત નવનાં મોત

Bansari
અફઘાનિસ્તાનમાં મંગળવારે થયેલા ત્રણ જુદા જુદા આતંકી હુમલાઓમાં પાંચ સરકારી કર્મચારીઓ-અિધકારીઓ અને ચાર પોલીસ જવાનોના મોત નિપજ્યા છે. આ હુમલાની જવાબદારી હજુસુધી કોઇ આતંકી સંગઠને...

ભાજપના મંત્રી આનંદ સ્વરુપ શુકલાનું વિવાદાસ્પદ નિવેદન, મમતા બેનર્જીને ‘ઈસ્લામિક આતંકવાદી’ ગણાવ્યા, કહ્યું- ‘બાંગ્લાદેશમાં શરણ….’

Ali Asgar Devjani
ઉત્તર પ્રદેશના મંત્રી આનંદ સ્વરુપ શુક્લાએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરતા તેમને ‘ઈસ્લામિક આતંકવાદી’ ગણાવ્યા હતા. આ સાથે શુક્લાએ કહ્યું કે,...

જમ્મુ-કાશ્મીર: પુલવામામાં આતંકવાદી હુમલો, CRPF નો એક જવાન ઘાયલ

Ankita Trada
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદી હુમલામાં CRPF નો એક જવાન ઘાયલ થયો છે. ગ્રેનેડ હુમલામાં ઘાયલ જવાનને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના પુલવામા...

આતંકવાદી હુમલામાં 20 જવાનો શહીદ,જાણો પાકિસ્તાની સેના પર આટલા મોટા ઘા લાવનાર બલુચિસ્તાન લિબરેશન આર્મી કોણ છે?

Dilip Patel
આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં પાકિસ્તાની તેલ અને ગેસ વિકાસ કંપનીના સાત કર્મચારીઓ માર્યા ગયા છે. આ સિવાય કાફલાની સુરક્ષા કરી રહેલા પાકિસ્તાન ફ્રન્ટિયર...

પાકિસ્તાનમાં બે આતંકી હુમલા: 14 જવાનો સહિત 21ના મોત, ભીષણ ધડાકાથી હલી ગયું ‘આંતકીસ્તાન’

Bansari
પાકિસ્તાનમાં ઉગ્રવાદીઓ દ્વારા થયેલા બે હુમલામાં પાકિસ્તાન સૈન્યના અનેક જવાનો સહિત 21 લોકોના મોત નિપજ્યા છે. એક હુમલો પાકિસ્તાનના કબજા વાળા બલુચિસ્તાનમાં થયો હતો, ઉગ્રવાદીઓએ...

જમ્મુ કાશ્મીર સરહદે પાકિસ્તાને કર્યું યુદ્ધ વિરામનું ઉલ્લંઘ, પુલવામામાં આતંકી હુમલો

pratik shah
એલઓસીમાં રાજૌરી સેક્ટરમાં પાકિસ્તાનના નાપાક સૈન્યએ બેફામ તોપમારો કર્યો હતો. સરહદી ગામડામાં તંગદિલી સર્જાઈ હતી. બેફામ તોપમારામાં ભારતના એક જવાનને ઈજા થઈ હતી. સેનાની ચોકીઓને...

પુલવામા જેવા હુમલાની ફિરાકમાં હતા આતંકીઓ: સેનાના વાહન પર ફેંક્યા ગ્રેનેડ, બ્લાસ્ટમાં 6 નાગરિક ઘાયલ

Bansari
છેલ્લા ઘણા સમયથી સૈન્યના આક્રામક ઓપરેશનને કારણે અનેક આતંકી સંગઠનોને કાશ્મીરમાં નબળા પાડી દેવામાં આવ્યા છે. આ સ્થિતિ વચ્ચે એવા અહેવાલો છે કે કેટલાક આતંકીઓ...

જમ્મુ-કાશ્મીર: આતંકીઓના અંધાધુંધ ગોળીબારમાં 3 જવાન શહીદ, 2 આતંકવાદીઓ ઠાર

Bansari
જમ્મુ કાશ્મીરના બારામુલ્લામાં આતંકીઓએ ફરી સૈન્ય પર હુમલો કરી દીધો હતો, જેને પગલે સીઆરપીએફના બે જવાન અને એક પોલીસકર્મી શહીદ થઇ ગયા છે. બારામુલ્લા જિલ્લાના...

સ્વતંત્રતા દિન પૂર્વે પાકિસ્તાનના ઇશારે કાશ્મીરમાં જૈશ આતંકીનો હુમલો, બે જવાન શહીદ

Bansari
સ્વતંત્રતા દિનની પૂર્વ સંધ્યાએ પાકિસ્તાનના ઇશારે આતંકીઓએ કાશ્મીરના નોગામ વિસ્તારમાં જવાનો પર ગોળીબાર કરી દીધો હતો, જેમાં ઘાયલ થયેલા જવાનોને તાત્કાલીક નજીકની હોસ્પિટલમાં લઇ જવાય...

જમ્મુ-કાશ્મીર: સરપંચો પર આતંકી હુમલાથી BJPમાં ભયનો માહોલ, 24 કલાકમાં 4 નેતાઓએ આપી દીધાં રાજીનામા

Bansari
જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા 24 કલાકની અંદર, ભારતીય જનતા પાર્ટી (BJP) ના ચાર નેતાઓએ રાજીનામું આપી દીધું છે. કુલગામના દેવસરથી ભાજપ સરપંચે આજે રાજીનામું આપ્યું હતું. આ...

જમ્મુ-કાશ્મીરમાં સેનાને મોટી સફળતા: જૈશના કમાન્ડર સહિત 3 આતંકી ઠાર, મોટા પ્રમાણમાં વિસ્ફોટકો અને હથિયાર જપ્ત

Bansari
જમ્મુ કાશ્મીરમાં સૈન્ય દ્વારા કુલગામ વિસ્તારમાં એક એન્કાઉન્ટરને અંજામ આપવામાં આવ્યો હતો, જેમાં જૈશ-એ-મોહમ્મદ નામના આતંકી સંગઠનના કમાન્ડર સહિત ત્રણ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા.જ્યારે...

ભારતના વિરોધમાં ચીન અને પાકિસ્તાનના આ નાપાક ઇરાદાઓને જર્મની અને અમેરિકાએ લગાવી બ્રેક

Dilip Patel
જર્મની અને અમેરિકાએ યુએનમાં ચીનના ભારત વિરોધી ચાલને અટકાવ્યો હતો. બુધવારે સાંજે યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ પર ચીનને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે યુ.એસ.એ. એક...

કાશ્મીરમાં આત્મઘાતી વિસ્ફોટ કરવાની ફિરાકમાં પાક જાસૂસી સંસ્થા, સૈન્ય એલર્ટ

pratik shah
ભારત પાકિસ્તાનની કાશ્મીર સરહદ પર પાકિસ્તાન પ્રેરિત આતંકીઓની ગતિવિધિઓ સતત ચાલુ રહે છે ત્યારે પાકિસ્તાને જમ્મુ કાશ્મીરના નૌગામ સેક્ટરમાં ફરી ભારે તોપમારો કર્યો હતો. સાથે...

જમ્મુ-કાશ્મીર: સિક્યોરિટી ફોર્સને મળી મોટી સફળતા, અનંતનાગમાં 3 આતંકીઓના ઢીમ ઢાળી દીધાં

Bansari
અનંતનાગમાં સૈન્ય દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહીમાં ત્રણ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. સુરક્ષા જવાનો દ્વારા આ ઓપરેશનને પાર પાડવામાં આવ્યું હતું. અહીંના દક્ષિણ કાશ્મીર વિસ્તારમાં...

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં CRPF પર આતંકી હુમલો: 1 જવાન શહીદ, એક બાળકનું પણ મોત

Bansari
જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં આતંકીઓ દ્વારા સુરક્ષા જવાનો (CRPF) પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં એક જવાન શહીદ થયો છે જ્યારે એક સૃથાનિક બાળકનું પણ મોત...

રાજ્યમાં આતંકી હુમલાનું ષડયંત્ર : ગુજરાત પહોંચ કર એસા કરેંગે કે પુરા હિન્દુસ્તાન હિલ જાયેગા

GSTV Web News Desk
ગુજરાતમાંમાં આતંકી હુમલાનું ષડયંત્ર થઇ રચાઈ રહ્યાનો હોવાનો ઘટસ્ફોટ થયો છે. કેન્દ્રીય ગુપ્તચર એજન્સીને હાથે લાગ્યા છે કોલ ઇન્ટર સ્પેશન. પાકિસ્તાનના જૈશે મોહમંદ સાથે સંકળાયેલા...

પાકનો નાપાક ઈરાદો, ફરીથી કાશ્મીર ખીણને અશાંત કરવા ઘડી રહ્યુ છે મોટુ ષડયંત્ર

Ankita Trada
લદ્દાખમાં ચીન સાથેના તણાવની વચ્ચે પાકિસ્તાને ફરી એકવાર કાશ્મીર ખીણને અશાંત કરવાના ષડયંત્ર રચી રહ્યું છે. પાકિસ્તાનનો ઇરાદો કાશ્મીર ખીણમાં વધુમાં વધુ આતંકી ઘટનાઓને અંજામ...

Corona મહામારી વચ્ચે પણ આતંકીઓ સક્રિય, કાશ્મીરમાં બીએસએફના જવાનો પર હુમલો

Arohi
કોરોના (Corona) ની મહામારી વચ્ચે પણ કાશ્મીરમાં આતંકી સંગઠનો સક્રિય છે અને દરરોજ કોઇને કોઇ ઘટના સામે આવી રહી છે. બુધવારે જમ્મુ કાશ્મીરના ગંડેરબાલ જિલ્લામાં...

અફઘાનિસ્તાનમાં થયેલા આતંકવાદી હુમલામાં એક નવજાત બાળકીનો ચમત્કારિક બચાવ

GSTV Web News Desk
અફઘાનિસ્તાનમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલામાં એક નવજાત બાળકીનો ચમત્કારિક બચાવ થયો છે અને આ સાથે જ મારવાવાળા કરતા બચાવનારો મહાન હોય છે તે કહેવત ફરી...

જમ્મુ કાશ્મીરના હંદવાડામાં સેના અને આતંકવાદી વચ્ચે અથડામણ, બે આતંકવાદી ઠાર

Arohi
જમ્મુ કાશ્મીરના હંદવાડામાં સેના અને આતંકવાદી વચ્ચે અથડામણ થઈ. જેમા સેનાએ બે આતંકવાદીને ઠાર કર્યા. તો બે અધિકારી સહિત સેનાના પાંચ જવાન શહીદ થયા. સેનાને...

પુલવામામાં આતંકવાદી અને સેના વચ્ચે અથડામણ, સેનાએ આતંકીઓનો કર્યો ઘેરાવ

Arohi
જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકવાદી અને સેના વચ્ચે અથડામણ થઈ. જેમા સેનાએ ત્રણથી ચાર આતંકવાદીને ઘેર્યા છે. સેનાને મળેલી બાતમી બાદ સેનાએ પુલવામામાં આતંકવાદીઓને ઘેર્યા. જે...

દિલ્હીને આતંકી હુમલા વડે ફરી રક્તરંજીત કરવાના કાવતરાનો પર્દાફાશ

GSTV Web News Desk
દિલ્હીને આતંકી હુમલા વડે ફરી રક્તરંજીત કરવાના કાવતરાનો પર્દાફાશ થયો છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આઇએસઆઇએસના બે સંદિગ્ધ આતંકવાદીઓની ધરપકડ કરી છે. પોલીસે ઝડપેલા બંને...

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં CRPF કેમ્પ પર આતંકીઓએ કર્યો ગ્રેનેડ હુમલો,

Mansi Patel
જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં આતંકીઓએ સીઆરપીએફ કેમ્પ પર ગ્રેનેડ વડે હુમલો કર્યો હતો. આ હુમલો પુલવામાના નેવા ગામે કરવામાં આવ્યો હતો. આ અગાઉ આજે શોપિયાંમાં...

કાશ્મીરમાં સૈન્યને મોટી સફળતા : લશ્કરે તોયબાનો મોસ્ટ વોન્ટેડ આતંકી હિરાસતમાં

Arohi
જમ્મુ કાશ્મીરમાં સિક્યોરિટી ફોર્સ અને શ્રીનગર પોલીસને મોટી સફળતા મળતા, એક મોસ્ટ વોન્ટેડ આતંકીને પકડવામાં આવ્યો છે. સિક્યોરિટી ફોર્સને માહિતી મળી હતી કે વોન્ટેડ લિસ્ટમાં...

દિવાળીના તહેવારોમાં આતંકી હુમલાની ભીતિના પગલે ગુજરાતમાં એલર્ટ

Bansari
દિવાળીના તહેવારોમાં ગુજરાતમાં આતંકી હુમલાની ભીતિના પગલે પોલીસને એલર્ટના આદેશો આપવામાં આવ્યા છે. જેને લઇને સ્ટેચ્યુ ઓફ યુનિટી,પવિત્ર યાત્રાાૃધામ  અંબાજી , સોમનાથ તથા એરપોર્ટ, રેલવે...

જમ્મુ-કાશ્મીર: અવંતિપોરામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, વધુ એક આતંકી ઠાર

Bansari
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ વધુ એક આતંકીને ઠાર માર્યો છે. જમ્મુ-કાશ્મીરના અવંતિપોરામાં સવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઇ. બંને પક્ષો વચ્ચે ભારે ફાયરિંગ થયું....
Do NOT follow this link or you will be banned from the site!