નાપાક હરકત / કાશ્મીરમાં કાયમ શાંતિ સ્થાપવી એક પડકાર, ત્રણ મહિનામાં આતંકી હુમલામાં જોવા મળ્યો વધારો
ભારતના સ્વર્ગ સમાન જમ્મુ કાશ્મીર ફરી એક વખત સ્વર્ગ બનશે તેવા દાવાઓ અને વાયદાઓ થતા રહ્યા છે, પરંતુ દેશના દુશ્મનો, માનવતાના દુશ્મનો એવા આતંકવાદીઓના કારણે...