મોટા સમાચાર/ અમિત શાહે સુરક્ષા એજન્સીઓને આપી ખુલ્લી છૂટ, કહ્યું-આતંકી ફંડિંગનું આખું નેટવર્ક નાશ કરો; લિસ્ટ પણ તૈયાર
પાકિસ્તાનમાં બેઠેલા કાશ્મીરી ઉદ્યોગપતિઓ, અલગતાવાદીઓ, આતંકવાદી સંગઠનો, જેઓ આતંકવાદ માટે ભંડોળ એકત્ર કરે છે, તેમના પર હવે સકંજો કસવામાં આવશે. આતંકવાદીઓ માટે ભંડોળ એકત્ર કરવાનું...