GSTV

Tag : Terror Attack

મુંબઇ હુમલામાં સામેલ ખૂંખાર આતંકવાદીની હત્યા, ભારતમાં હુમલા માટે તૈયાર કરતો હતો આતંકીઓ

Bansari
પાકિસ્તાનના કરાચીમાં ગુરૂવારે ખૂનખાર આતંકવાદી અને 2008માં મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદના સાથીની કથિત રીતે હત્યા કરી દેવાઈ છે. આ અંગે શુક્રવારે મીડિયા રિપોર્ટસ દ્વારા...

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં CRPF પર આતંકી હુમલો: 1 જવાન શહીદ, એક બાળકનું પણ મોત

Bansari
જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં આતંકીઓ દ્વારા સુરક્ષા જવાનો (CRPF) પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં એક જવાન શહીદ થયો છે જ્યારે એક સૃથાનિક બાળકનું પણ મોત...

નાપાક હરકતો કરવા ટેવાયેલા પાકિસ્તાને કર્યું ફરી ઉલ્લંઘન, ભારતના ચાર નાગરિકો થયા ઘાયલ

Pravin Makwana
પાકિસ્તાન અશાંતિ ઉત્પન્ન કરાવાને પોતાના એકમાત્ર ઉદેશ્ય બનાવી લીધો છે. જમ્મુ-કાશ્મીરના જુદા જુદા વિસ્તારોમાં પાકિસ્તાની સેના દરરોજ યુદ્ધવિરામનો ભંગ કરી રહી છે. શનિવારે પાકિસ્તાને એલઓસીની...

40 કિલો વિસ્ફોટકો ભરેલી કાર આ આતંકવાદીની નીકળી, 400 સૈનિકોને મોતને ઘાટ ઉતારવાનું હતું કાવતરૂ

Bansari
કાશ્મીરના પુલવામામાં 40 કિલો વિસ્ફોટકો સાથે ગઈકાલે મળેલી કાર હિઝબુલ મુઝાહિદ્દીનના આંતકીની હોવાનો પર્દાફાશ થયો છે. પુલવામા પાર્ટ 2માં 400 જવાનોને આ કારના વિસ્ફોટકોથી નિશાન...

આતંકીઓની ખેર નથી: નાઈકુ પછી હવે 10 મોસ્ટ વોન્ટેડ આંતકીઓને ઠાર કરવાનું ઓપરેશન શરૂ

Pravin Makwana
હિઝબુલ મુઝાહિદ્દીનના રીયાઝ નાઈકુને ઠાર કર્યા પછી હવે જમ્મુ-કાશ્મીરમાં સક્રિય ત્રણ મુખ્ય આતંકવાદી સંગઠનોના ટોચના ૧૦ આતંકવાદીઓને ઠાર કરવા માટે સુરક્ષાદળોએ ઓપરેશન શરૂ કર્યું છે....

JK: કાટમાળ હટાવવાની કામગીરી કરતા થયો મોટો વિસ્ફોટ, સેનાએ 3 આતંકીઓને કર્યા ઠાર

Pravin Makwana
જમ્મુ કાશ્મીરના કુલગામમાં કાજીગુંડના લોઅર મુંડા વિસ્તારમાં ધ રજિસ્ટેંસ ફ્રન્ટના ત્રણ આતંકીઓને સૈન્યએ ઠાર માર્યા હતા, જોકે આ વિસ્તારથી થોડે દુર એક વિસ્ફોટ થયો હતો....

લોકડાઉનના કારણે આતંકી હુમલાઓ વધ્યા, 13 દિવસમાં 10 જવાન શહીદ

Pravin Makwana
ગત વર્ષે પાંચ ઓગષ્ટે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 નિરસ્ત થયા બાદ કાશ્મીરમાં છ મહિના દરમિયાન સુરક્ષાદળોને જેટલું નુકસાન થયું નહીં એટલું નુકસાન લોકડાઉનના 28 દિવસમાં થયું...

શોપિયામાં થયેલા અથડામણમાં ભારતીય સેનાને મળી મોટી સફળતા, બે આતંકીઓને કર્યા ઠાર

Pravin Makwana
જમ્મુ-કાશ્મીરમાં કોરોનાના સંકટ વચ્ચે પાકિસ્તાન આતંકવાદ ફેલાવવાના પોતાના બદઈરાદા પાર પાડવામાં મશગૂલ છે, ત્યારે શુક્રવારે સુરક્ષાદળોને અહીં મોટી સફળતા હાથ લાગી છે. બે આતંકીઓ થયા...

નહીં સુધરે પાકિસ્તાન, LOC પર ગોળીબાર કરતા 3 નાગરિકોના મોત

Pravin Makwana
સમગ્ર દુનિયા એક બાજૂ કોરોના વાયરસ સામે લડી રહી છે, ત્યારે આવી પરિસ્થિતીમાં પણ પાકિસ્તાન સુધરવાનું નામ નથી લેતું. પાકિસ્તાને જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લામાં એલઓસી...

કોરોનાના કહેર વચ્ચે પાકિસ્તાની સેનાએ કર્યો બેફામ તોપમારો, સરહદથી આંતકીઓ ઘૂસાડવાનું કાવતરૂ

Pravin Makwana
જમ્મુ-કાશ્મીર સરહદે પાકિસ્તાન સૈન્યએ બેફામ તોપમારો કર્યો હતો. એલઓસી સરહદના વિવિધ સેક્ટર્સમાં નાપાક પાક. સૈન્યએ મોર્ટાર મારો કર્યો હતો. ભારતીય સૈન્યએ પણ તમામ સ્થળોએ જડબાતોડ...

કોરોનાના ફફડાટ વચ્ચે ભારતમાં આતંકીઓનો કહેર, અથડામણમાં આજે પણ એક આતંકી ઠાર

Pravin Makwana
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં એક આતંકી ઠાર મરાયો છે. ગુપ્તચર એજન્સીઓને બારામુલ્લા જિલ્લાના સોપોરના ગુલબદ વિસ્તારમાં બેથી ત્રણ આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી...

પુલવામાં જેવો લોહિયાણ જંગ ખેલવાનું કાવતરુ, નાળાઓમાં છૂપાઈ બેઠા છે આતંકીઓ

Pravin Makwana
પાકિસ્તાનમાં છૂપાઈને બેઠેલા આતંકીઓ જમ્મુ કાશ્મીરમાં ફરી એક વાર મોટો લોહિયાળ જંગનું કાવતરુ ઘડવાની ફિરાકમાં છે. ઈન્ટરનેશનલ બોર્ડર પર ભારત અને પાકિસ્તાનની વચ્ચેથી પસાર થતાં...

JK: અનંતનાગમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણમાં 4 આતંકી ઠાર, ઈન્ટરનેટ સેવા બંધ

Pravin Makwana
જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં 4 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. માર્યા ગયેલા આતંકીઓમાં લશ્કરે-એ-તોયબા અને હિઝબુલ મુજાહિદ્દીનના આતંકી...

સૂડાનના વડાપ્રધાનના કાફલા પર આતંકી હુમલો, માંડ માંડ બચ્યો પરિવાર

Pravin Makwana
સૂડાનના સરકારી મીડિયાના જણાવ્યા અનુસાર સૂડાનની રાજધાની ખારતૂમમાં થયેલા વિસ્ફોટમાં ત્યાંના વડાપ્રધાન અબ્દુલ્લા હમદોક માંડ-માંડ બચ્યા છે. હમદોકના પરિવારે આ વિસ્ફોટમાં સુરક્ષિત હોવાની ખાતરી આપી...

અયોધ્યામાં થઈ શકે છે મોટો આતંકી હુમલો, ગુપ્તચર એજન્સીઓએ મસૂદ અઝહરના મેસેજને કર્યો ઈન્ટરસેપ્ટ

Nilesh Jethva
ઉત્તર પ્રદેશના ધાર્મિક આસ્થાના સૌથી મોટા શહેર એવા અયોધ્યામાં મોટા આતંકી હુમલાનું ષડયંત્રના અહેવાલ મળ્યા છે. આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ અયોધ્યામાં આતંકી હુમલો કરી શકે તેવા...

ભારતમાં આંતકી સંગઠન જૈશ એ મોહમ્મ્દ કરી શકે છે આતંકી હુમલો, સરકારને કેટલીક એજન્સીઓએ આપી ચેતવણી

Mansi Patel
પાછલાં 10 દિવસોમાં જ્યાં રાજ્ય સરકારોને કહેવામાં આવ્યુ છેકે, સુપ્રિમ કોર્ટનાં અયોધ્યા ચુકાદાને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવે. ત્યાં બીજી તરફ આંતકી સંગઠન...

આતંકી હુમલાના એલર્ટ બાદ પઠાનકોટમાં વધારાઈ સુરક્ષા, હોસ્પિટલનાં ઈમરજન્સી વોર્ડ ખાલી કરાયા

Mansi Patel
પંજાબમાં આતંકવાદી હુમલાના ખતરાના કારણે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. પઠાણકોટમાં આતંકી હુમલાના ઇનપુટ મળ્યા બાદ હાઇએલર્ટ જાહેર કરી દેવાયું છે.  પોલીસ અને સુરક્ષાદળોના...

કાશ્મીરમાં સબ સલામતના દાવાઓ વચ્ચે આતંકીઓ બેફામ, કાશ્મીરમાં સુરક્ષા દળો પર ગ્રેનેડ હુમલો : 14 ઘાયલ

Mayur
કાશ્મીરમાં આતંકીઓ ફરી સક્રિય થઇ ગયા છે. ખાસ કરીને દક્ષિણ કાશ્મીરમાં આતંકીઓ દ્વારા હુમલા પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. આવો જ એક હુમલો દક્ષિણ...

જૈશના આતંકીઓએ ભારત પર હુમલો કરવાનું કાવતરૂ એક સફરજનના બગીચામાં રચ્યું છે

Mayur
જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ દૂર કરવાના વિરોધમાં જૈશ-એ-મોહમ્મદના ચાર આતંકીઓ તહેવારોના સમયમાં હુમલાના આશયથી  દિલ્હીમાં ઘૂસ્યા હોવાના સમાચાર મળ્યા છે. ગુપ્તચર વિભાગનું કહેવું છે...

100 એરપોર્ટ, પાવર પ્લાન્ટ અને સ્પેસ એજન્સીઓને રેડ ઝોનમાં સામેલ કરાઈ, સરકારને છે આ ડર

Nilesh Jethva
પાકિસ્તાન તરફથી આવી રહેલા ડ્રોન અને આતંકી હુમલાના એલર્ટને જોતા દેશના 100 એરપોર્ટને રેડ ઝોનમાં સામેલ કરી દેવાયા છે. જેમાં 61 એરપોર્ટ્સ પર CISF તેનાત...

રાજનાથ સિંહનું મોટું નિવેદન, PAK આતંકી કચ્છથી કેરળ સુધી મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં

Mansi Patel
રક્ષામંત્રી રાજનાથ સિંહે શુક્રવારે કહ્યુકે, પાડોશી દેશનાં આતંકવાદીઓ કચ્છથી કેરળ સુધી ફેલાયેલી આપણી સૌથી મોટી દરિયાઈ સીમા પર મોટી ઘટનાને અંજામ આપી શકે છે. રક્ષા...

પાકનો નાપાક પ્લાન: :LoC પર લૉન્ચ-પેડ્ઝ ફરીથી એક્ટિવ, ઘાટીમાં ઘુસણખોરી કરવા 275 આતંકી તૈયાર

Bansari
પાકિસ્તાન ભારતમાં સતત આતંકવાદ ફેલાવવાની કોશિશ કરી રહ્યુ છે. ગુપ્તચર એજન્સીના રિપોર્ટ મુજબ પાકિસ્કતાને એલઓસી પાસે આતંકી કેમ્પ ફરીવાર શરૂ કર્યા છે. આ કેમ્પમાં  આતંકવાદીઓને...

કચ્છમાં ઘુસ્યા PAK કમાન્ડો, નેવીએ ગુજરાતના બંદરોને કર્યા એલર્ટ

Bansari
નેવીએ ગુજરાતના તમામ બંદરોની સુરક્ષાને લઇને એલર્ટ આપ્યું છે. તટરક્ષક સુરક્ષાબળોને સતર્ક રહેવાના નિર્દેશ આપવામાં આવ્યાં છે. નેવી પ્રમુખે પોતાના એલર્ટમાં કહ્યું કે પાકિતાની કમાન્ડો...

તણાવ વચ્ચે ભારત-પાક સરહદે ‘તૈનાત’ થશે ગણપતિ બાપ્પા, મુંબઇથી મૂર્તિ રવાના

Bansari
દેશભરમાં ગણેશોત્સવની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે ત્યારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 હટાવ્યા બાદ પ્રવર્તી રહેલા તણાવની વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં પણ લોકો ગણપતિ બપ્પાની આગેવાનીમાં લાગી ગયા છે....

આતંકી હુમલાની દહેશતને પગલે સોમનાથ મંદિરમાં હાઈએલર્ટ, અંબાજી મંદિરે પોલીસ બુલેટપ્રૂફ જેકેટથી સજ્જ

Nilesh Jethva
ગુજરાતમાં આતંકીઓ ઘુસ્યાં હોવાની એલર્ટના પગલે સોમનાથ મંદિરમાં હાઈએલર્ટ જાહેર કરી દેવાયું છે. કોઈ અણબનાવ ન બને તે માટે સોમનાથ ટ્રસ્ટ તથા પોલીસ દ્વારા ચુસ્ત...

ગુજરાતમાં આતંકી હુમલાના એલર્ટ બાદ ગુજરાતને જોડતી તમામ સરહદો પર સઘન વ્યવસ્થા ગોઠવાય

Bansari
ગુજરાતમાં આતંકી હુમલાના એલર્ટ બાદ ગુજરાતને જોડતી તમામ સરહદો પર સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. ત્યારે રાજ્સ્થાન ગુજરાત બોર્ડરને જોડતી અરવલ્લીની બોર્ડર પર પણ એસઆરપી...

ગુજરાતમાં આતંકી હુમલાની દહેશતને પગલે આ બોર્ડર કરાઈ સીલ

Nilesh Jethva
ગુજરાતમાં આતંકી હુમલાની દહેશતને પગલે ગુજરાત-રાજસ્થાનની રતનપુર બોર્ડર સીલ કરાઈ છે. આતંકી હુમલાની દહેશતને કારણે બોર્ડર હાઈએલર્ટ પર છે. DGPના આદેશ બાદ રાજસ્થાન સાથેની સરહદ...

ફ્લાઇટથી મુસાફરી કરો છો આ છે મોટી ખબર, હવે 4 કલાક પહેલાં જ પહોંચી જવું પડશે એરપોર્ટ

Bansari
જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ 370 હટાવવામાં આવ્યાં બાદ પાકિસ્તાન ભડકેલું છે. આતંકી હુમલાની આશંકાને પગલે દેશમાં તમામ એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. નાગરિક ઉડ્ડયન...

15મી ઓગસ્ટ પહેલા આતંકીઓ મોટી આતંકી ઘટનાને અંજામ આપવાની જાણકારી મળતા સૈનિકો સક્રિય

Bansari
જમ્મુ કાશ્મીરમાં  આતંકવાદી હુમલાનું એલર્ટ આપવામાં આવ્યુ છે. દેશની ગુપ્તચર એજન્સીના જણાવ્યા પ્રમાણે આઈએસઆઈ અને અન્ય આતંકવાદી સંગઠન 15મી ઓગસ્ટ પહેલા મોટી આતંકવાદી હુમલાની ઘટનાને...

અયોધ્યા આંતકી હુમલા મામલે આજે 14 વર્ષ બાદ આવ્યો ફેસલો, 4ને ઉંમર કેદ 1 નિર્દોષ

Arohi
અયોધ્યામાં 2005માં થયેલા આતંકી હુમલા મામલે મંગળવારે ચુકાદો આવ્યો છે. પ્રયાગરાજની નૈની સેન્ટ્રલ જેલમાં કરવામાં આવેલી સુનાવણીમાં વિશેષ અદાલતે ચાર આરોપીઓને ઉંમર કેદની સજા સંભળાવી...
Do NOT follow this link or you will be banned from the site!