ભારતીય કંપની જગતના એડવાન્સ ટેક્સના આંકડામાં જબરદસ્ત ઉછાળોGSTV Web News DeskJune 19, 2019June 19, 2019ભારતીય કંપની જગતના એડવાન્સ ટેક્સના આંકડામાં જબરજસ્ત ઉછાળો આવ્યો છે. ૨૦૧૯-૨૦ના પ્રથમ ક્વાર્ટરમાં તેના દ્વારા કરવામાં આવેલી એડવાન્સ ટેક્સ ચૂકવણીમાં ૧૭૧ ટકાનો ઊછાળો નોંધાયો છે....