ખુશખબર / ટેલિવિઝનના ‘રામ-સીતા’ ના ઘરે સંભળાશે કિલકારીઓની ગુંજ, ટૂંક સમયમાં જ બનવા જઈ રહ્યા છે માતા-પિતા
ટેલિવિઝનના ફેમસ કપલ ગુરમીત ચૌધરી અને દેબીના બેનર્જીના ઘરે ટૂંક સમયમાં જ ખુશખબરી આવવાની છે. અભિનેત્રી પહેલીવાર માતા બનશે. ગુરમીત ચૌધરી અને દેબીના બેનર્જી નાના...