મોટા સમાચાર /વોડાફોન આઇડિયામાં સરકાર પાસે હશે સૌથી વધુ 36 ટકા હિસ્સો, જાણો શું છે સમગ્ર મામલો
વોડાફોન આઈડિયા લિમિટેડે કહ્યું કે ભારત સરકાર કંપનીમાં 36 ટકા હિસ્સો હસ્તગત કરશે. બોર્ડે કંપનીની જવાબદારીને ઈક્વિટીમાં રૂપાંતરિત કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. બ્લૂમબર્ગના રિપોર્ટ...