કેન્દ્રનો Telecom કંપનીઓને આદેશ, આંતરરાષ્ટ્રીય કોલ્સ અને મેસેજને બે વર્ષ સુરક્ષિત રાખવું ફરજીયાત
સરકારે ઓછામાં ઓછા બે વર્ષ સુધી ઈન્ટરનેટ તેમજ સામાન્ય Telecom નેટવર્ક દ્વારા વિદેશથી આવતા કોલ, સેટેલાઇટ ફોન કોલ્સ, કોન્ફરન્સ કોલ અને સંદેશાઓ રાખવાનું ફરજિયાત બનાવ્યું...