GSTV
Home » telangana

Tag : telangana

તેલંગાણા: વિકારાબાદમાં એક ટ્રેનર પ્લેન ક્રેશ, બે પાયલોટનાં થયા મોત

Mansi Patel
તેલંગાણાના વિકારાબાદમાં ટ્રેનર વિમાન ક્રેશ થતા બે પાયલટના મોત થયા છે. આ વિમાન સુલ્તાનપુર ગામ પાસે ક્રેશ થયુ. મૃતક એક પાયલટની ઓળખ પ્રકાશ વિશાલ તરીકે...

હવે માર્કેટમાં આવશે સ્માર્ટ બંગડી, મહિલાઓની સુરક્ષા કરશે હવે આ અનોખું ઉપકરણ

Mansi Patel
મહિલાઓની સુરક્ષાને લઈને હંમેશા સવાલો ઉભા થતા રહે છે આવા જ સવાલોને કારણે જાત જાતનાં આવિષ્કાર થતા રહે છે. અત્યાર સુધી મહિલાઓ માટે બજારમાં એવા...

OMG…લોટરી પણ નસીબ બદલી શકે છે એ વાત અહીં સાચી ઠરી, મળ્યા અધધધ… રૂપિયા

Dharika Jansari
દુબઇમાં નોકરી મેળવવામાં નિષ્ફળ રહ્યા બાદ ભારત પરત ફરેલ એક ખેડૂતે ત્યાં લોટરીમાં રૂ.28 કરોડ જીતી લીધા છે. આ ખેડૂતે પોતાની પત્ની પાસેથી રૂ.20 હજાર...

ગધેડાના લગ્ન થશે તો વરસાદ આવશે, આવું માની પરણાવી દીધા

Arohi
દેશ ચંદ્ર સુધી પહોંચી ચુક્યો છે પરંતુ તેમ છતા કેટલાક રાજ્યો એવા છે જ્યાં વસતા લોકોમાં અંધશ્રદ્ધા જોવા મળે છે. આ અંધશ્રદ્ધાના કારણે અનેકવાર લોકો...

માતાની પોકારથી સજીવન થયો મૃત પુત્ર, થયો અનોખો ચમત્કાર… જાણો સમગ્ર ઘટના

Arohi
ચમત્કારોની વાત તો આપણે સૌએ સાંભળી હશે પણ જયારે આવો કોઈ કિસ્સો પ્રકાશમાં આવે ત્યારે નસીબ અને ઈશ્વરીય તત્વ પર માણસનો ભરોસો વધુ મજબૂત થઈ...

ગૃહપ્રધાન અમિત શાહ પહોચ્યાં તેલંગણા, આદિવાસીના ઘરે લીધુ ભોજન

Nilesh Jethva
ગૃહપ્રધાન અમિત શાહ ભાજપના સદસ્યતા અભિયાન અંતર્ગત તેલંગણાની મુલાકાતે છે. હૈદરાબાદ ઉતરાણ કર્યા બાદ તેઓ રંગારેડ્ડી જિલ્લાના મમદીપલ્લી ગામ પહોંચ્યા હતા. અમિત શાહે મમદીપલ્લીમાં એક...

તેલંગાણામાં TRS કાર્યકર્તાઓનો પોલીસ ટીમ પર હુમલો, મહિલા પોલીસકર્મીને મારી લાકડીઓ

Mansi Patel
તેલંગાણા રાષ્ટ્ર સમિતિના કાર્યકર્તાઓએ આસિફાબાદ જીલ્લામાં વૃક્ષારોપણ માટે પહોંચેલી પોલીસદળ અને વન રક્ષકો ઉપર હુમલો કર્યો હતો. આ દરમ્યાન ઉન્માદી ભીડે ટ્રેક્ટર પર સવાર મહિલા...

તેલંગણામાં વિદ્યાર્થિનીને 99ને બદલે ‘0’ માર્ક આપનારી શિક્ષિકાને ઘર ભેગી કરાઈ

Mayur
તેલંગાણામાં પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીનીને ખોટા ગુણ આપવા એક શિક્ષિકાને ભારે પડી ગયા છે. તેલંગાણા ઈંટરમિડિએટ બોર્ડ દ્વારા બોર્ડની પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે જેમાં...

તેલંગણા બોર્ડનું રિઝલ્ટ બહાર પડ્યા બાદ 7 દિવસમાં 18 વિદ્યાર્થીઓની આત્મહત્યા

Mayur
તેલંગણા બોર્ડ ઓફ ઈન્ટરમીડિએટ એજ્યુકેશનનું 18 એપ્રિલે ધોરણ 10 અને 12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. હવે પરિણામ જાહેર કર્યા બાદ છાત્રોની આત્મહત્યાની ઘટનાઓ પણ...

તેલંગાણાના મુખ્ય પ્રધાન કે.ચંદ્રશેખર રાવે આ આશ્ચર્યજનક પગલું ભર્યુ, હરીશ રાવને મૂક્યો પડતો

Yugal Shrivastava
તેલંગાણાના મુખ્ય પ્રધાન કે.ચંદ્રશેખર રાવે એક આશ્ચર્યજનક પગલું ભરી પ્રધાન મંળના વિસ્તૃત્તિકરણ વખતે તેમના પુત્ર ટી.રામારાવ અને ભત્રીજા ટી.હરિશ રાવને પડતા મૂક્યા હતા. પ્રધાન મંડળમાં...

૧૦ રૂપિયામાં સાડીઓની જાહેરાત કરાતા મહિલાઓની મોટી ભીડ ઉમટી અને પછી થયું આવુ…

Yugal Shrivastava
તેલંગાણાના સિદ્દીપેટ જિલ્લામાં આવેલા CMR શોપિંગ મોલે માત્ર ૧૦ રૂપિયામાં સાડીઓની ઓફર જાહેર કરી હતી. માત્ર ૧૦ રૂપિયામાં સાડીઓ મળી રહી હોવાની ખબર ફેલાતા જ...

લગ્ન કરવા માટે એવું એવું કરી નાખ્યું… કે છેલ્લે આ કારણે હોસ્પિટલ જવું પડ્યું

Arohi
તેલંગાણાના વિકારાબાદમાં એક હોસ્પિટલમાં લગ્નનો નજારો જોવા મળ્યો. હકીકતમાં પહેલા છોકરી અને છોકરાના પરિવારે લગ્ન માટે ઈનકાર કરી દીધો હતો. તેના કારણે બન્નેએ આત્મહત્યા કરી....

કોંગ્રેસ 3 રાજ્યોમાં મુખ્યમંત્રીનું નામ નક્કી કરી શકી નથી!, તેલંગાણામાં મુખ્યમંત્રીએ લીધા શપથ

Karan
તેલંગાણા વિધાનસભાની ચૂંટણીમાં ભારે બહુમતીથી જીત્યા બાદ ટીઆરએસના અધ્યક્ષ કે. ચંદ્રશેખર રાવે રાજ્યના મુખ્યપ્રધાન પદે શપથગ્રહણ કર્યા છે. રાજ્યપાલ ઈ. એસ. એલ. નરસિમ્હને કે. ચંદ્રશેખર...

તેલંગાણામાં ટીઆરએસે બે તૃતિયાંશ બેઠકો પ્રાપ્ત કરી મેળવ્યો જ્વલંત વિજય

Yugal Shrivastava
તેલંગાણા વિધાનસભાની ચૂંટણીમાં સત્તાપક્ષ તેલંગાણા રાષ્ટ્ર સમિતિ એટલે કે ટીઆરએસે બે તૃતિયાંશ બેઠકો પ્રાપ્ત કરી જ્વલંત વિજય મેળવ્યો છે. ટીઆરએસ સુપ્રીમો કે. ચંદ્રશેખર રાવ ફરી...

તેલંગણામાં ટીઆરએસે ખેલ્યો હતો જુગાર, રાવે રાહુલ, શાહ અને મોદીને પછાડ્યા

Karan
2014માં અલગ રાજ્ય બન્યા પછી પહેલી વિધાનસભાની ચુંટણી લોકસભા ચૂંટણી સાથે થઈ છે. અહીં 2019ની લોકસભા ચૂંટણી લોકસભાની ચુંટણી સાથે જ વિધાનસભાની ચુંટણી યોજાવાની હતી,...

LIVE : પાંચ રાજ્યોના એક્ઝિટ પોલમાં રાજસ્થાન, છત્તીસગઢમાં સત્તા પરિવર્તનના સંકેતો, એમપીમાં રસાકસી

Yugal Shrivastava
LIVE : છત્તીસગઢમાં શરૂઆતી ટ્રેન્ડ પ્રમાણે કોંગ્રેસને બહુમત, કોંગ્રેસ 57, બીજેપી 25, અન્ય 8 પર રાજસ્થાનમાં બીજેપી 89 પર, કોંગ્રેસ 106 પર, અન્ય 4 બેઠક...

પાંચ રાજ્યોની ચૂંટણીનું એક્ઝિટ પોલ: જાણો, કઇ પાર્ટીનું જોર વધુ

Yugal Shrivastava
મધ્યપ્રદેશમાં બીજેપી 110 પર, કોંગ્રેસ 110 પર, અન્ય 8 બેઠક પર આગળ મધ્યપ્રદેશમાં બીજેપી અને કોંગ્રેસ વચ્ચે ટાઈ.. બીજેપી 109 પર, કોંગ્રેસ 109 પર, અન્ય...

તેલંગાણામાં શરૂઆતી ટ્રેન્ડમાં કોંગ્રેસ આગળ, ટીઆરએસને પાછળ છોડ્યું

Yugal Shrivastava
તેલંગાણાની વિધાનસભા ચૂંટણીમાં મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખર રાવની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે. રાજ્યમાં 7 ડિસેમ્બરે 119 બેઠકો પર ચૂંટણી યોજાઇ. જેમાં કુલ 1800 ઉમેદવારે પોતાના...

પીએમ મોદીનું Tweet : રાજસ્થાન અને તેલંગાણાવાસીઓને કરી આ ભાવુક અપીલ

Yugal Shrivastava
રાજસ્થાન અને તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન શરૂ થયુ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને રાજસ્થાન અને તેલંગાણાના મતદાતાઓને વધુ મતદાન કરવાનો આગ્રહ કર્યો...

આજે તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણી : 10.15 ટકા મતદાન

Yugal Shrivastava
તેલંગાણામાં કુલ 119  વિધાનસભા બેઠક પર મતદાન કરવામાં આવી રહ્યુ છે. સવારના શરૂઆતના કલાકમાં 10.15 ટકા મતદાન નોંધાયુ. બીજી તરફ તેલંગાણા વિધાનસભાની ચૂંટણી માટે પણ...

તેલંગાણામાં રાહુલે કહ્યું ઓવૈસી તો ભાજપની C ટીમ છે તો ઓવૈસીએ આપ્યો આવો જવાબ

Shyam Maru
તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીને ભાજપની C ટીમ ગણાવી છે. રાહુલ ગાંધીએ ટ્વિટર પર કરલે પ્રહાર બાદ...

ચા વાળાને તો એવો મારીશ કે કાનમાંથી લોહી નીકળશે : VIDEO સાંભળો

Karan
તેંલગાણામાં વિધાનસભા ચૂંટણીમાં હવે ભાષણો અાક્રમક બની ગયા છે. ઔવેસીએ એટલી હદ સુધી ધમકી આપી છે કે, મુખ્યમંત્રી કોઈ પણ બને અમારી પાર્ટી સામે તો...

તેલંગાણામાં રાજકીય ઘમાસાણ, TRSના અધ્યક્ષે ભાજપ અને કોંગ્રેસ પર કર્યા પ્રહાર

Yugal Shrivastava
તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય ઘમાસાણ સર્જાયુ છે. ટીઆરએસના અધ્યક્ષ ચંદ્રશેખર રાવે ભાજપ અને કોંગ્રેસ પર સણસણતા પ્રહાર કર્યા છે. કેસીઆરે જણાવ્યુ કે, હું એક...

અનામત મુદ્દે સવાલ કરતા મુખ્યપ્રધાને ગુમાવ્યો પિત્તો, કહ્યું- શું હું તારા બાપને વાત કરું?

Arohi
તેલંગાણાના કાર્યવાહક મુખ્યપ્રધાન અને ટીઆરએસના અધ્યક્ષ કે. ચંદ્રશેખર રાવને કાગઝંગરના કોમારમ ભીમ આસિફાબાદની જાહેરસભામાં મુસ્લિમો માટે બાર ટકા અનામત મુદ્દે સવાલ કરાયો હતો. જાહેરસભામાં કે....

છત્તીસગઢમાં બેહદ નક્સલ પ્રભાવિત વિસ્તારમાં પ્રથમ તબક્કાનું મતદાન શરૂ

Yugal Shrivastava
2019નીલોકસભા ચૂંટણીના ફાઇનલ પહેલા સેમીફાઇનલ ગણાતી 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીનો આજથીપ્રારંભ થયો છે. આજે છત્તીસગઢમાં પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થયું છે. પ્રથમ તબક્કાઅંતર્ગત છત્તીસગઢની નક્સલ...

તેલંગાણા રાષ્ટ્ર સમિતિના નેતાની પથ્થરો મારીને હત્યા કરી દેવામાં આવી, તણાવનો માહોલ

Karan
તેલંગાણામાં રાજકીય સંઘર્ષમાં તેલંગાણા રાષ્ટ્ર સમિતિના નેતા નારાયણ રેડ્ડીની કથિતપણે પથ્થરો મારીને હત્યા કરી દેવામાં આવી છે. તેલંગાણાના વિકારાબાદ જિલ્લાના સુલ્તાનપુર ગામની છે. ટીઆરએસના નેતાની...

દેશના પાંચ રાજ્યોમાં ચૂંટણીની જાહેરાત બાદ કરાયો સર્વે, જાણો કઈ પાર્ટીને મળશે સત્તા

Yugal Shrivastava
દેશના પાંચ રાજ્યોમાં જાહેર કરવામાં આવેલી વિધાનસભાની ચૂંટણી બાદ કરવામાં આવેલો સર્વે કોંગ્રેસ માટે સારા સમાચાર લઈને આવી છે. ત્યારે ભાજપની મુશ્કેલી વધી શકે છે....

5 રાજ્યો લોકસભાનો પાયો ઘડશે : ભાજપને ડર તો કોંગ્રેસને કમબેકની અાશા

Karan
દેશમાં અાજથી ચૂૂંટણીનો માહોલ ફરી જામવા લાગશે. અા ચૂંટણીમાં મોદી અને રાહુલ ગાંધી વચ્ચે સીધી ટક્કર છે. અાજે ચૂંટણી પંચે 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની ઘોષણા...

ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય : દેશમાં આ રાજ્યોની યોજાશે એકસાથે ચૂંટણી

Arohi
ચૂંટણી પંચ મધ્ય પ્રદેશ, મિઝોરમ, રાજસ્થાન છત્તીસગઢ અને તેલંગાણામાં એક સાથે ચૂંટણીનું આયોજન કરી શકે છે. ચૂંટણી પંચ એક સાથે વિધાનસભાની ચૂંટણી માટે તૈયારી કરી...

તેલંગણામાં ગમખ્વાર અકસ્માતમાં 45 મુસાફરના મોત, 20 લોકો ઈજાગ્રસ્ત

Shyam Maru
તેલંગણાના જગતિયાલમાં એક મોટો ગોઝારો અકસ્માત થયો. જેમાં 45થી વધુ લોકોના મોત થયાં છે. જ્યારે 20 લોક ઘાયલ થયા છે. કોંડાગટ્ટુ ઘાટ પાસેની આ ઘટના...
Do NOT follow this link or you will be banned from the site!