કોણ છે 28 વર્ષનો ‘તેજસ્વી’ યુવાન, જે લડશે BJPનાં દિગ્ગજ નેતા અનંત કુમારની સીટ પરથી
કર્ણાટકની બેંગ્લુરૂ સાઉથ લોકસભા સીટ પરથી ભારતીય જનતા પાર્ટીએ યુવા નેતા તેજસ્વી સુર્યાને ટીકિટ આપીને મેદાનમાં ઉતાર્યા છે.તેજસ્વી સુર્યા વ્યવસાયે વકિલ છે અને સાઉથનાં રાજ્ય...