GSTV
Home » Teachers

Tag : Teachers

શિક્ષકો માટે છે સૌથી મોટી ખુશખબર : હવે ભણાવવા સિવાય કંઈ નહી કરવું પડે, સરકાર કરી રહી છે આ તૈયારી

Arohi
શાળાના શિક્ષકોને રાહત આપતા એક અહેવાલ મળ્યા છે. આગામી દિવસોમાં શિક્ષકોને તમામ બિન શૈક્ષણિક કાર્યો જેવા કે મિડ ડે મિલ, મતદાર યાદી તૈયાર કરવી, વસ્તી...

બિહાર વિધાનસભાનો ઘેરાવ કરવા જઈ રહેલાં શિક્ષકો પર પોલીસનું દમન

Mansi Patel
બિહારના પટનામાં સમાન વેતનની માગ માટે વિરોધ પ્રદર્શન કરી રહેલા શિક્ષકો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.  વિરોધ પ્રદર્શન ઉગ્ર બનતા પોલીસે પ્રદર્શનકારીઓ પર વોટર-કેનન અને...

પરીક્ષામાં વિદ્યાર્થીઓ દ્વારા ગેરરીતિને રોકવા માટે 400થી વધુ શિક્ષકોની બેઠક યોજાઈ

Shyam Maru
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા યોજાનારી પરીક્ષાને લઈને આજે સ્થળ સંચાલકોને બેઠક યોજાઈ હતી. જેમાં ૪૦૦થી વધુ શિક્ષકો હાજર રહ્યા હતા. આ બેઠકમાં...

છોટાઉદેપુરમાં જિલ્લા પ્રાથમિક શિક્ષકસંઘની ચૂંટણીનું મતદાન, જાણો કેટલા ઉમેદવાર છે રેસમાં

Shyam Maru
છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા પ્રાથમિક શિક્ષકસંઘની ચૂંટણીનું મતદાન આજે થયું હતું. સંઘની ચૂંટણી લડતા શિક્ષકોની બે પેનલો સામસામે છે. જેમાં કુલ 26 જેટલા ઉમેદવાર મેદાનમાં છે....

VIDEO : શિક્ષકોના આંદોલનને ઝટકો, આ જિલ્લાના શિક્ષકો ન જોડાયા

Karan
રાજ્યના પ્રથામિક શાળાના શિક્ષકો પોતાની પડતર માંગણીઓને લઈને માસ સીએલ પર ઉતર્યા છે. પરંતુ તેમાં છોટાઉદેપુર જિલ્લાના શિક્ષકો ટેકો આપ્યો નથી. આ શિક્ષકોએ માસ સીએલને...

આજે સરકારી સ્કૂલોના 2 લાખથી વધુ પ્રાથમિક શિક્ષકો હડતાળ પર

Hetal
સરકાર દ્વારા શિક્ષણ સિવાયની અન્ય તમામ કામગીરી પ્રાથમિક શિક્ષકો પાસે ફરજીયાત કરાવવામા આવતા અને બીજી બાજુ સરકાર દ્વારા બઢતી અને સીનિયોરીટી તથા ઉચ્ચતર પગારધોરણનો લાભ...

રાજ્યભરના શિક્ષકો પોતાની આ માગણી સાથે કરી રહ્યા છે હડતાળ અને રજૂઆત

Shyam Maru
સાતમા પગારપંચનો લાભ. ગ્રેડ-પે, આર.આર અને જુની‌ પેન્શન સ્કીમ લાગુ કરવાની માગ, ઓનલાઈન કામગીરી બંધ કરવા સહિતની માગોને લઈ સરકારી પ્રાથમિક શિક્ષકો હડલાત પર ઉતર્યા...

નર્મદાઃ અરે..સરકારી બાબુઓ આ શિક્ષકોની સમસ્યા સાંભળો, હેરાન અને પરેશાન છે

Shyam Maru
નર્મદા જીલ્લાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંધ દ્વારા રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકોના કેટલાક પ્રશ્નો અંગે વારંવાર રજૂઆત કરાઇ છે. જોકે આજદિન સુધી તેનો ઉકેલ...

તલાટીઓની હડતાળથી શિક્ષકોને તલાટી મંત્રીની જવાબદારીના મુદ્દે વિશેષ ચર્ચા

Shyam Maru
રાજ્યમાં ઉચ્ચ અને ગુણવતાયુક્ત શિક્ષણની ગુલબાંગો પોકારતી ભાજપ સરકાર હકીકતે શિક્ષણના સુધારા માટે જરા પણ ગંભીર ન હોય તેવી સ્થિતિ છે. રાજ્યભરના તલાટીઓ તેમની પડતર...

યોગી સરકારે ચાર હજાર ઉર્દુ શિક્ષકોની ભરતી રદ કરી

Hetal
ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર પર લઘુમતીઓ સાથે જોડાયેલા પ્રતિકોની અવગણનાનો આરોપ લાગતો રહે છે. પછી તે ઐતિહાસિક ઈમારતો હોય કે ભાષા આ વચ્ચે યોગી સરકારે...

સીએમ રૂપાણીના હસ્તે શિક્ષક દિન નિમીતે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોનું સન્માન

Arohi
પૂર્વ રાષ્ટ્રપતિ ડૉકટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મ દિન પર આજે દેશભરમાં શિક્ષક દિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે ગાંધીનગરમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર  શિક્ષકોનો સન્માન કાર્યક્રમ યોજાયો....

મહિસાગરની મોટા ધરોલાની જર્જરીત શાળામાં અભ્યાસ કરતા બાળકોના માથે જોખમ

Hetal
મહિસાગરની મોટા ધરોલાની શાળામાં અભ્યાસ કરતા બાળકોના માથે જોખમ તોળાઇ રહ્યુ છે. જર્જરીત શાળામાં અભ્યાસ કરતા બાળકોને એક જ ઓરડામાં અભ્યાસ કરવા મજબૂર બનવું પડ્યુ...

ડીસાની ખાનગી સ્કૂલમાં જિલ્લાના ચાર તાલુકાઓનો સામૂહિક યોગ કાર્યક્રમ યોજાશે

Hetal
21મી જૂનના વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આ વર્ષે યોજાનાર ચોથા વિશ્વ યોગ દિવસની ડીસામાં પણ શાનદાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી...

સરકારે માધ્યમિક વિભાગથી એન.સી.ઈ.આર.ટી. અભ્યાસક્રમ લાગુ પાડતા શિક્ષકો મેળવી રહ્યા છે શિક્ષણ

Hetal
આમતો શિક્ષકોનું કામ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનું છે. પરંતુ તમે ક્યારેય શિક્ષકોને ભણતા જોયા છે ? તો ડીસામાં અત્યારે એક સાથે અસંખ્ય શિક્ષકો એક ક્લાસરૂમમાં બેસીને...

ગેરહાજર રહેનારા શિક્ષકો સામે તંત્રની લાલ આંખ

Arohi
સંઘપ્રદેશ દીવમાં વેકેશન દરમિયાન યોજાયેલા સરકારી કાર્યક્રમમાં ગેરહાજર રહેનારા શિક્ષકો સામે લાલ આંખ કરાઇ છે. દમણ દીવ અને દાદરાનગર હવેલીને મેડિકલ મંજુરી મળતા ઉજાણી રખાઇ...

નીતિન પટેલનો અાડકતરો ઇશારો : શિક્ષકોને મજૂરી માટે તૈયાર રહેવુ પડશે

Karan
ભણાવાને બદલે પાવડા તગારા ઉચકતા શિક્ષકો ભલે રોષમાં હોય પણ સરકાર આગામી સમયમાં પણ શિક્ષકોને શિક્ષણ સિવાયની કામગીરીમાં અને આવી મજૂરીમાં જોતરતી રહેશે. નાયબ મુખ્યપ્રધાન...

બુનિયાદી શિક્ષણ સાથે જોડાયેલા કર્મચારીઓએ સરકાર સામે આંદોલનનું રણશિંગુ ફુક્યું

Mayur
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના અમાલસાડી ખાતે બુનિયાદી આશ્રમ શાળામાં સંમેલન યોજાયું હતું. જેમાં આશ્રમ શાળા અને બુનિયાદી શિક્ષણ સાથે જોડાયેલા કર્મચારીઓએ સરકાર સામે આંદોલનનું રણશિંગુ...

મહેસાણામાં શિક્ષકો બન્યા મધ્યાહ્ન ભોજનના સંચાલકની મોતનું કારણ, જાણો સમગ્ર મામલો

Rajan Shah
મહેસાણાના વડનગર તાલુકાના શેખપુરની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનના સંચાલકે શિક્ષકોની કનડગતના કારણે આત્મહત્યા કરી લીધી છે. મૃતકે સુસાઇડ નોટમાં ત્રણ શિક્ષકોના નામ લખી તેમના દ્વારા...

આશાવર્કર બહેનોથી માંડીને ખેડૂતો-શિક્ષકોને લાભ આપતી રાજ્ય સરકારની મહત્વપૂર્ણ જાહેરાતો

Hetal
વિધાનસભા ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે તેમ છે, ત્યારે રાજ્ય સરકારે આશાવર્કર્સ અને ટેટ પાસ કરેલા શિક્ષકોને આકર્ષવા માટે મહત્વની જાહેરાત કરી છે. આશા...

સરકારની દિવાળી ભેટ : વાત્સલ્ય યોજનાના લાભાર્થીની આવક મર્યાદામાં વધારો કરાયો

Rajan Shah
રાજ્ય સરકારે વધુ એકવાર પ્રજાલક્ષી નિર્ણય લીધો છે. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે મુખ્યમંત્રી વાત્સલ્ય કાર્ડ ધારકોની આવક મર્યાદામાં વધારાની જાહેરાત કરી છે. આ...

ગાંધીનગર : ભાજપના સંમેલનના વિરોધની આશંકાએ શિક્ષકોની અટકાયત કરાઇ

Rajan Shah
ગાંધીનગરમાં ભાજપના સંમેલનમાં વિરોધની આશંકાને પગલે શિક્ષકોની અટકાયત કરાઈ છે. રાજ્ય સરકાર દ્વારા થોડા દિવસો પહેલા રાજ્યની સરકારી શાળામાં ફરજ બજાવતા શિક્ષકોના પગારવામાં વધારો કરવાની...

અમદાવાદ: અધ્યાપક મંડળે વિવિધ માંગણીઓની સાથે કલેક્ટર કચેરીએ ધરણા યોજ્યા

Juhi Parikh
આંગણવાડીની બહેનો બાદ હવે રાજ્યનું અધ્યાપક મંડળ વિવિધ માંગણી સાથે રસ્તા પર ઉતરી આવીને ધરણા કરી રહ્યુ છે. અધ્યાપક મંડળના 200થી વધારે શિક્ષકોએ કલેક્ટર કચેરીએ...

ટીચર્સ ડે પર લખનૌમાં શિક્ષકો પર લાઠીચાર્જ, વેતન મેળવવા કરી રહ્યા વિરોધ

Rajan Shah
આજે શિક્ષક દિનના દિવસે જ ઉત્તરપ્રદેશના લખનૌમાં વેતનથી વંચીત શિક્ષકો પર લાઠીઓ વરસી હતી. વિરોધ પ્રદર્શન કરી રહેલા શિક્ષકો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. ઉત્તરપ્રદેશના...

વાંચો નવસારીના ચાપલધરા ગામે ૨૫૦૦થી વધુ શિક્ષકો આપી શિક્ષણક્ષેત્રે આપ્યું અદ્દભુત યોગદાન

Hetal
નવસારીના નાના એવા એક ગામની કે જે આજે માત્ર રાજ્યમાં નહિં પરંતુ દેશભરમાં જાણીતું બન્યું છે.  દેશભરમાં આજે જ્યારે શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી રહી છે....

રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિષયોના શિક્ષકોની ભરતી ન કરતા શિક્ષકોના દેખાવો

Rajan Shah
રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 10 વર્ષથી ચિત્ર, વ્યાયામ અને સંગીતના શિક્ષકોની ભરતી કરવામાં ન આવતાં શિક્ષકોમાં રોષ ફેલાયો છે. જે મામલે શિક્ષકોએ ગાંધીનગર ખાતે સરકારની...

શાળાની  70 યુવતીઓને માસિક ધર્મની તપાસ માટે કપડા ઉતારવા કરાઈ મજબુર

Hetal
આ વિકૃત ઘટના મુજફ્ફરનગર જિલ્લાની ખતૌલી જીલ્લામાં આવેલી એક શાળાની છે, આ શાળામાં પ્રાધ્યાપક દ્વારા 70 યુવતીઓને માસિક ધર્મની તપાસ માટે કપડા ઉતારવા માટે મજબુર...

છોટા ઉદેપુર : વન અને આદિજાતિ વિભાગના સંસદીય સચીવ સામે શાળાના સંચાલકે રોષ ઠાલવ્યો

Hetal
છોટા ઉદેપુરમાં શાળા પ્રવેશોત્સવના બીજા તબક્કામાં શાળાના સંચાલકે રાજ્યના વન અને આદિજાતિ વિભાગના સંસદીય સચીવ સામે રોષ ઠાલવ્યો હતો. મણીબેન પટેલ કન્યા વિધ્યાલય શાળામાં ધોરણ...

અમદાવાદના સાણંદમાં શિક્ષકો દ્વારા અનાથ વિદ્યાર્થીઓ માટે નવતર પ્રયોગ

Rajan Shah
અમદાવાદના સાણંદ તાલુકામાં અનાથ વિદ્યાર્થીઓ માટે એક નવતર પ્રયોગ શરૂ કરવામા આવ્યો છે. આ પ્રયોગને ‘મસ્તી કે લિયે પસ્તી’ નામ આપવામાં આવ્યું. જે અંતર્ગત તાલુકાના...
Do NOT follow this link or you will be banned from the site!