GSTV

Tag : Teacher

ખુશખબર : હવે આ લોકોને પણ 7મા પગારપંચનો લાભ મળવા જઈ રહ્યો છે

Yugal Shrivastava
એકતરફ સેન્ટ્રલ ગવર્નમેન્ટના કર્મચારીઓ પોતાનું બેસિક વધારવાની માંગ કરી રહ્યાં છે. તો બીજી તરફ બિહારના લોકો માટે સારા સમાચાર આવ્યા છે. બિહારના શિક્ષકો અને અન્ય...

દાહોદઃ લંપટ શિક્ષક ઝડપાયો, વિદ્યાર્થિનીને પરીક્ષામાં પાસ કરવાના બહાને કરતો હતો કંઇક આવું…

Arohi
શિક્ષણ જગતને શર્મશાર કરતી ઘટના દાહોદ જિલ્લાના ઝાલોદમાં બની છે. ઝાલોદના બસ સ્ટેન્ડ સામે કોચિંગ ક્લાસના શિક્ષકે વિદ્યાર્થિની સાથે શારિરીક અડપલા કરતા પોલીસ ફરિયાદ કરવામાં...

બનાસકાંઠાઃ શિસ્તતાના પાઠ ભણાવનાર શિક્ષકો જ શાળામાં અનિયમિત

Arohi
બનાસકાંઠાના અમીરગઢના માનપુરીયા શાળાની ગ્રામજનોએ તાળાબંધી કરી છે. શિક્ષકોની અનિયમિતતાથી કંટાળી ગ્રામજનોએ શાળાએ જતા શિક્ષકો અને બાળકોને અટકાવી તાળા મારી દીધા છે. ગ્રામજનોએ ગેરહાજર રહેનારા...

શિક્ષકને નગ્ન કરી બજારમાં ફેરવાયો, કર્યું હતું અેવું શરમજનક કૃત્ય

Karan
આંધ્ર પ્રદેશમાં લોકોના ટોળાએ એક શિક્ષકને માર મારી, કપડાં ફાડી નાંખીને શેરીઓમાં નગ્ન અવસ્થામાં ફેરવ્યો હતો. બે વર્ષ સુધી પોતાની એક વિદ્યાર્થીની પર બળાત્કાર ગુજારવાના...

છોટાઉદેપુરઃ 200થી વધુ શિક્ષકો પગાર વઘારાની માંગ સાથે શૈક્ષણિક કાર્યથી રહ્યા અળગા

Arohi
છોટાઉદેપુરની મોડલ સ્કૂલના 200થી વધુ શિક્ષકોએ શૈક્ષણિક કાર્ય બંધ રાખ્યુ છે. શિક્ષકોએ પગાર વધારાની માંગ સાથે શિક્ષકો શૈક્ષણિક કાર્યથી અળગા રહ્યા છે. જિલ્લામાં 6000થી વધુ...

સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટીએ શિક્ષિકા પાસે કરી આવી માંગણી, પતિને આપી જાનથી મારી નાખવાની ધમકી

Arohi
જામનગરના રણજીતસાગર રોડ પર આવેલી કાલિન્દી સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટીએ શાળાની એક શિક્ષિકા પાસે અઘટિત માંગણી કરી માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કાલિન્દી સ્કૂલના મેનેજીંગ...

અરવલ્લીઃ શિક્ષકે ધોરણ 6માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને માર મારતા કાનમાં બહેરાશ આવી ગઈ

Arohi
અરવલ્લી જિલ્લાના બાયડના ગાબટ ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષકે ધોરણ 6માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને માર મારતા હોબાળો મચી ગયો.. શિક્ષકે વિદ્યાર્થીને માર મારતા વિદ્યાર્થીના કાનમાં...

13 વર્ષીય વિદ્યાર્થિની સાથે 18 શખ્સો દ્વારા ગેંગરેપ, સ્કૂલના પ્રિન્સિપાલ તથા શિક્ષકનો પણ સમાવેશ

Arohi
બિહારના છપરા જિલ્લાના એકમા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પરસાગઢ વિદ્યાલયમાં અભ્યાસ કરતી એક 13 વર્ષીય વિદ્યાર્થિની સાથે 18 શખ્સો દ્વારા ગેંગરેપ અને બ્લેકમેલ કરવાનો ચોંકાવનારો મામલો...

બનાસકાંઠાઃ શિક્ષકની બદલીની રજુઆત છતાં કોઈ પરિણામ ન આવતા ખોડીખાદરા પ્રાથમિક શાળા તાળાબંધ

Arohi
બનાસકાંઠાના ખોડીખાદરા પ્રાથમિક શાળાને તાળાબંધ કરી છે. કથળતા શિક્ષણ અને એક શિક્ષકની બદલીની માંગ સાથે ગામલોકોમાં રોષ વ્યાપો છે. ગ્રામજનો અને વાલીઓ દ્વારા તાળાબંધી કરાઇ...

સાબરકાંઠામાં શિક્ષકોને મજૂરીના અપાયેલા કામને નીતિન પટેલે શ્રમદાનમાં ખપાવ્યુ

Mayur
ભણાવાને બદલે પાવડા તગારા ઉચકતા શિક્ષકો ભલે રોષમાં હોય પણ સરકાર આગામી સમયમાં પણ શિક્ષકોને શિક્ષણ સિવાયની કામગીરીમાં અને આવી મજૂરીમાં જોતરતી રહેશે. નાયબ મુખ્યપ્રધાન...

સરકારે શિક્ષકોને બનાવ્યા મજૂર : તળાવ ઉંડા કરવા હાથમાં પાવડા-તગારા ૫કડાવ્યા

Karan
તળાવ ઉંડા કરવાના નામે ચાલી રહેલી સુજલામ સુફલામ યોજનામાં હવે રાજય સરકારે શિક્ષકોને મજૂર બનાવ્યા છે. સાબરકાંઠામાં તળાવ ઉંડા કરવાની કામગીરીમાં શિક્ષકોને પણ મજૂરી કરવાના...

GSTV IMPACT : કોડધાની શાળાના આચાર્ય અને બે શિક્ષકો સસ્પેન્ડ

Karan
પાટણના સમી તાલુકાના કોડધા ગામની પ્રાથમિક શાળામાં ડમી શિક્ષક ભણાવતા હોવાના જીએસટીવીના અહેવાલનો પડઘો પડ્યો છે. અને બે શિક્ષક તેમજ એક આચાર્યને સસ્પેન્ડ કરી દેવાયા...

શિક્ષકે આત્મવિલોપનની ચીમકી આપતા પોલીસે કરી ધરપકડ

Karan
મોરવા હડફના મેખર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકાના પરિવારે આત્મવિલોપન ચીમકી આપતા શિક્ષિકા અને તેના પતિને મોરવા હડફ પોલીસે ડિટેન કર્યા હતા. શિક્ષિકાનું જાતિ પ્રમાણપત્ર...

સોનારી શાળાના શિક્ષકોએ બાળકોને બાળ મજૂરી કરતા અટકાવી સ્કૂલે આવતા કર્યા

Yugal Shrivastava
ગીર સોમનાથની સોનારી પ્રાથમિક શાળા અન્ય સરકારી શાળાઓ માટે પ્રેરણા સ્ત્રોત બની છે. સોનારી શાળાના શિક્ષકોએ કરી બતાવ્યું છે સોનેરી કામ. શું કારણથી આ શાળા અન્ય...

પ્રેમ પ્રકરણમાં શિક્ષકનો આપઘાત, શિક્ષિકા કરતી હતી બ્લેકમેલ

Mayur
અમદાવાદના વસ્ત્રાલમાં એક શિક્ષકે પ્રેમ પ્રકરણમાં આપઘાત કરી મોતને વ્હાલુ કર્યુ છે. 27 વર્ષિય મયુર નામના શિક્ષકે મણિનગર રેલવે ફાટક પાસે ટ્રેન નીચે પડતુ મુકીને...

શિક્ષિકા પ્રેમિકાએ સાથે રહેવા દબાણ કરતા ૫રિણિત શિક્ષક યુવકનો આ૫ઘાત

Karan
અમદાવાદના વસ્ત્રાલમાં એક શિક્ષકે પ્રેમ પ્રકરણમાં આપઘાત કરી મોતને વ્હાલુ કર્યુ છે. 27 વર્ષિય મયુર નામના શિક્ષકે મણિનગર રેલવે ફાટક પાસે ટ્રેન નીચે પડતુ મુકીને...

શેઇમ… શેઇમ… શિક્ષકોએ જ વિદ્યાર્થીઓને શિખવ્યુ ચોરી કરતા !

Karan
શિક્ષણની ગુણવત્તા સુધરે તેવા આશયથી સરકાર દ્વારા દર વર્ષે ગુણોત્સવનું આયોજન કરવામાં આવે છે. ૫રંતુ આ ગુણોત્સવમાં કાગળ ઉ૫રની ગુણવત્તા જાળવી રાખવા કેટલાક શિક્ષકોએ બાળકોને...

પ્રાથમિક શાળાના શિક્ષકે ગ્રામજનો સામે કરી એટ્રોસિટીની ફરિયાદ

Mayur
વડગામના મેતા ગામે ગ્રામજનોએ તેમની સામે ખોટી એટ્રોસિટીની ફરિયાદ દાખલ કર્યાનો આક્ષેપ કર્યો છે. મેતાના પ્રાથમિક શાળાના શિક્ષકે ગ્રામજનો સામે એટ્રોસિટીની ફરીયાદ કરી છે. આ...

બનાસકાંઠા : વિદ્યાર્થિનીને શિક્ષિકાએ ઢોર માર મારતા પીઠના ભાગે લોહી જામી ગયુ

Mayur
બનાસકાંઠા ડીસા ખાતેની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થિનીને શિક્ષકે માર મારતા વાલીમાં રોષ જોવા મળ્યો છે. રામકૃપા સોસાયટીમાં રહેતા શ્રમિક દીકરીને શાળાના ટીચરે ફુટપટ્ટી વડે માર માર્યો....

ગૃહકાર્ય ન કરતા શિક્ષિકાએ બાળકીને ઝૂડી નાખી ! : તબીયત લથડતા સારવારમાં મોકલાઇ

Karan
ડીસામાં શિક્ષિકાએ વિદ્યાર્થિનીને માર મારતા તેની તબિયત લથડી છે. ડીસાની લીઓ સ્કૂલના ભાવના પટેલ નામની શિક્ષિકા પર આ આરોપ લાગ્યો છે. લેસનના મુદ્દે ભાવના પટેલ...

રોબોટ બન્યો શિક્ષક ! : શાળામાં બાળકોને કરાવે છે અભ્યાસ…

Karan
થોડા સમય ૫હેલા વિશ્વમાં સૌપ્રથમ રાજકારણી રોબોટ તૈયાર થયો હોવાના બહાર આવેલા સમાચારે સમગ્ર વિશ્વમાં એક નવા જ યુગના મંડાણ થયાનો અહેસાસ બધાને કરાવ્યો હતો....

રાજ્યમાં બે વર્ષમાં એક ૫ણ શિક્ષકની નિમણૂંક નથી કરાઇ ! : સરકારની કબૂલાત

Karan
ગુજરાત વિધાનસભામાં શિક્ષકોની ભરતીનો મુદ્દો ગાજ્યો. કોંગ્રેસના ધારાસભ્યો કુંવરજી બાવળિયાએ સવાલ કર્યો જેના જવાબમાં સરકારે સ્પષ્ટતા કરી કે છેલ્લા બે વર્ષમાં શિક્ષકોની ભરતી માટે ટેટની...

પાટણના કોડધાની પ્રાથમિક શાળાના કૌભાંડમાં DEOએ આપ્યો તપાસનો આદેશ

Karan
જીએસટીવીના અસરદાર અહેવાલનો પડઘો પડ્યો છે. જેમાં પાટણના કોડધાની પ્રાથમિક શાળામાં ડમી શિક્ષક કૌભાંડનો જીએસટીવીના અહેવાલ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો. આ પર્દાફાશ બાદ શિક્ષણ...

હિટલર શિક્ષીકા : ફરિયાદ કરી તો પોલીસ પતિને કહી જેલમાં પુરાવી દઈશ

Karan
  ગીર સોમનાથ જિલ્લાના ઊનામાં કુમાર શાળાના વિદ્યાર્થોનું ભાવિ જોખમાયુ છે. સોનલબેન નામની શિક્ષિકાના ગેરવર્તનથી વિદ્યાર્થઓ ઉપરાંત વાલીઓ પણ ત્રાસી ગયા છે. શિક્ષિકા સોનલબેનના અભદ્ર...

કેશોદમાં શિક્ષિકાએ વિદ્યાર્થીને માર માર્યો, રજુઆત કરવા જતા માતાને ૫ણ મારી

Karan
કેશોદના રંગપુર ગામે સરસ્વતી હાઈસ્કૂલમાં નવમાં ધોરણના વિદ્યાર્થીને શિક્ષિકાએ ઢોર માર માર્યો. શિક્ષિકા ચંદ્રીકાબેનને વિદ્યાર્થી કેવીન કુબાવતને માર માર્યો. દરમિયાન ખેંચતાણ થતાં હાથમા ઉઝરડા પડી...

શહેરાના પ્રા.શાળાના શિક્ષિકાને રાજ્યપાલ હસ્તે શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ એનાયત કરાયો

Yugal Shrivastava
પંચમહાલના શહેરાની વાઘજીપુર કેન્દ્રવર્તી પ્રાથમિક શાળામાં વિદ્યાસહાયક તરીકે નોકરી કરતા શિક્ષીકા રીંકુબેનનું સન્માન કરવામાં આવ્યું છે.અનેક પ્રકારની સિદ્ધિઓ હાસલ કરવા બદલ રાજ્યપાલના હસ્તે વિદ્યાસહાયક શ્રેષ્ઠ...

હત્યાની સાથે શિક્ષક ઉ૫ર લાગ્યુ દૂષ્કર્મનું ૫ણ આળ : તળાજામાં નોંધાયો વધુ એક ગુન્હો

Karan
તળાજાના દિહોરમાં યુવાનના હત્યા પ્રકરણમાં ઝડપાયેલા શિક્ષક સામે હવે યુવતિએ દૂષ્કર્મ આંચર્યાની ૫ણ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. યુવતિને તેના ભાઇને મારી નાખવાની...

વાપી: સેન્ટ ફ્રાંસિસ શાળાની શિક્ષિકા સામે પોલીસ ફરિયાદ

Yugal Shrivastava
વાપીની સેન્ટ ફ્રાંસિસ સ્કૂલમાં ઉર્વશી પટેલ નામની શિક્ષિકાએ સાડા ત્રણ મહિના પહેલા પોતાના ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓને બેફામ રીતે માર મારીને કહેર વરસાવ્યો હતો. વિદ્યાર્થીઓને માર માર્યા...

Viral Video: રાજકોટની તિરૂપતિ સ્કૂલમાં શિક્ષિકાએ નાના ભૂલકાઓને માર માર્યો

Yugal Shrivastava
રાજકોટમાં શિક્ષિકા દ્વારા નાના ભુલકા વિદ્યાર્થીઓને માર મારવાનો વિડીયો વાયરલ થયો છે. વિદ્યાર્થીઓને માર મારવાનો બનાવ શહેરના કોઠારિયા રોડ પરની તિરૂપતિ પ્રાઈમરી સ્કુલની 29 કે...

ભરૂચ : ટ્યૂશન ક્લાસીસના સંચાલક દ્વારા બે વિદ્યાર્થીનીઓની છેડતી, પોસ્કો હેઠળ અટકાયત કરાઇ

Yugal Shrivastava
ભરૂચમાં ટયુશન કલાસીસના સંચાલકે ધોરણ ૮માં ભણતી બે વિદ્યાર્થીનીઓ સાથે શારીરિક અડપલા કર્યાની ફરિયાદ દાખલ થઇ છે. પોલીસે પોસ્કો કલમ હેઠળ શિક્ષકની અટકાયત કરી કાર્યવાહી...
Do NOT follow this link or you will be banned from the site!