GSTV

Tag : Teacher

JNUની ડરાવી દે તેવી છે તસવીરો, છાત્રો સાથે મારામારી નહીં હિંસાની તમામ હદો પાર કરાઈ

Bansari
દેશની રાજધાની નવી દિલ્હી સ્થિત જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી (JNU) પરિસરમાં 5 જાન્યુઆરી રવિવારે રાતે તે સમયે હિંસા ભડકી ઉઠી જ્યારે લાઠીઓ લઇને કેટલાંક બુકાનીધારી લોકોએ...

VIDEO : જાણે પોલીસની કોઈ બીક ન હોય અને પોતે મોટું પરાક્રમ કર્યું હોય તેમ દંડા લઈ ગુંડાઓ બહાર નીકળ્યા

Mayur
ગઈકાલે રવિવારે શિક્ષણના ધામ ગણાતા જવાહલાલ નહેરૂ યુનિવર્સિટીમાં લોહીયાળ જંગ ખેલાયો. બુકાનીધારી ગુંડાઓએ સાબરમતી હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ પર હુમલો કરી આતંક મચાવ્યો. એક તરફ બુકાનીધારી ગુંડાઓએ...

હિંસા બાદ જેએનયુના કુલપતિની આવી પ્રથમ પ્રતિક્રિયા, છાત્રોને આપ્યું આ આશ્વાસન

Mayur
રવિવારે રાતે જેએનયુમાં થયેલી હિંસાની ઘટનાને લઈને યુનિવર્સિટીના કુલપતિએ ચિંતા વ્યક્ત કરી છે. કુલપતિ એમ. જગદીશ કુમારે વિદ્યાર્થીઓને શાંતિ જાળવી રાખવા માટે અપીલ કરી છે....

વિદ્યાર્થીઓ ભયમાં : રવિવારે સર્જાયેલી હિંસા બાદ છાત્રોએ કેમ્પસ છોડી દીધું

Mayur
જેએનયુમાં રવિવારે સાંજે થયેલી હિંસા બાદ વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ છે. ત્યારે સોમવારે કેટલાય વિદ્યાર્થીઓ કેમ્પસમાંથી ચાલ્યા જતા જોવા મળ્યા હતા. તેઓના મતે હાલ તણાવગ્રસ્ત સ્થિતિ...

જેએનયુની સાબરમતી હોસ્ટેલના સિનિયર વોર્ડનનું રાજીનામું, મુખ્ય દરવાજે તાળુ લાગ્યું

Mayur
જેએનયુમાં ગઈકાલે રાતે ત્રણ કલાક સુધી ચાલેલી હિંસાની ઘટના બાદ હવે તપાસ શરૂ થઈ છે. સુત્રોના મોત ગૃહપ્રધાન અમિત શાહે દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલ સાથે...

મોદી અને શાહ દેશના યુવાનો પાસે હિંસા કરાવી રહ્યાં હોવાનો કોંગ્રેસે લગાવ્યો આક્ષેપ

Mayur
શિક્ષણ સંસ્થા જેએનયુમાં થયેલી હિંસાને લઈને તપાસ ચાલી રહી છે. તો બીજીતરફ આ મામલે રાજકારણ ગરમાયુ છે. વિપક્ષ કોંગ્રેસે શિક્ષણ સંસ્થામાં થયેલી હિંસા મુદ્દે કેન્દ્ર...

JNUમાં થયેલા દંગલ બાદ 16 કલાક પછી નોંધાઈ FIR, નકાબ પહેરી ગુંડાગર્દી કરનારાઓને પકડવા ક્રાઈમ બ્રાંચ સક્રિય

Mayur
દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટમાં ગઈકાલે થયેલી હિંસાના 16 કલાક બાદ પહેલી ફરિયાદ દાખલ થઈ અને સમગ્ર તપાસ ક્રાઈમ બ્રાન્ચને ટ્રાન્સફર આપવામાં આવી. પોલીસના મતે કેટલા...

JNUમાં થયેલી મારામારી બાદ એચઆરડી મંત્રાલય એક્શન મોડમાં, રજીસ્ટ્રારને તાત્કાલિક તેડુ

Mayur
જેએનયુમાં ડાબેરી અને એબીવીપી સંગઠન વચ્ચે થયેલી મારામારી બાદ કેન્દ્રીય એચઆરડી મંત્રાલય એક્શન મોડમાં આવ્યુ છે. એચઆરડી વિભાગે જેએનયુના રજીસ્ટ્રારને બોલાવ્યા. રવિવારે રાત્રે બન્ને વિદ્યાર્થી...

ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શિક્ષકોને આડેહાથ લીધા, હવે કેવી રીતે પહેલા ક્રમાંક સુધી પહોંચવું તે વિચારો

Nilesh Jethva
ગાંધીનગર રામકથા મેદાનમાં આજે ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ 28 શૈક્ષણિક અધિવેશનમાં શિક્ષકોને આડેહાથ લીધા. શિક્ષક સંગઠન દ્વારા કાર્યક્રમમાં શિક્ષણ મંત્રીને બોલાવીને કેટ લાક પ્રશ્નોને લઈને ચર્ચાઓ...

ટ્યુશનમાં આવતી છાત્રા પર મોહી પડ્યો શિક્ષક, સૃષ્ટિ વિરૂધ્ધની કૃત્ય આચરી કર્યો બળાત્કાર અને હવે છાત્રાની કરી રહ્યો છે ભુંડી દશા

Mayur
વડોદરા,તા.28 ડિસેમ્બર,2019,શનિવાર પતિ અને સાસરિયાના ત્રાસથી વડોદરાના પિયરમાં આવી ગયેલી યુવતીએ લગ્ન પહેલાં તેની સાથે શિક્ષક પતિએ આચરેલા દુષ્કૃત્યનો ગંભીર આક્ષેપ કરી પોલીસ ફરિયાદ માટે...

આખરે તીડને ભગાડવા માટે શિક્ષકો સાથે વિદ્યાર્થીઓ પણ જોડાયા, હાઈસ્કૂલમાં રાખી રજા

Mayur
બનાસકાંઠાના થરાદમાં તીડના આક્રમણ સામે હવે તીડ ભગાડવા માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ જોડાયા છે. થરાદના નારોલી ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલમાં રજા રાખી વિદ્યાર્થીઓ તીડ ભગાડતા...

લ્યો… ગુજરાતની સંવેદનશીલ સરકારે શિક્ષકોને તીડ ભગાડવાનો આદેશ આપ્યો

Mayur
ગુજરાત સરકારે માનવતા અને સંવેદનશીલતાની તમામ હદ વટાવી શિક્ષકોને હવે તીડ ભગાડવાના કામમાં જોતરવાના આદેશ કર્યા છે. થરાદ તાલુકા વિકાસ અધિકારીશ્રીના પરીપત્ર ક્રમાંક તા.પં./એડીએમ/તીડ ઉપદ્રવ/વશી/2019...

હવે શિક્ષકોને ભણાવવાની સાથે ઢોલ નગરા પણ વગાડવા પડશે, પરિપત્ર કરાયો જાહેર

Nilesh Jethva
બનાસકાંઠા પંથકમાં તીડના વધતા આતંકને પગલે તાલુકા વિકાસ અધિકારીએ તાલુકા શિક્ષકોને પરિપત્ર પાઠવ્યો છે. જેમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકોને આદેશ કરવામાં આવ્યો છે કે...

તાપી અને દ્વારકામાં શિક્ષકોએ સરકારની નીતિ સામે વિરોધ નોંધાવ્યો, આંદોલનની આપી ચીમકી

Nilesh Jethva
તાપી જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા પોતાના પડતર પશ્ર્નો લઈ કલેકટર કચેરી બહાર ધરણા કરવામાં આવ્યા હતા..જેમાં જિલ્લાના શિક્ષકો જોડાઈ સરકારની નીતિ સામે વિરોધનો સુર...

સરકારના આ પરિપત્રનો ખુદ શિક્ષણ સમિતિના ચેરમેન કરી રહ્યા છે

Nilesh Jethva
મહેસાણામાં શિક્ષકોની બદલીના પરિપત્રનો ખુદ શિક્ષણ સમિતિના ચેરમેન વિરોધ કરી રહ્યા છે. મહેસાણા જિલ્લાના 150થી વધુ શિક્ષકોની આંતરિક બદલીને લઈને સરકારના ખોટા પરિપત્રનો વિરોધ શિક્ષણ...

જામખંભાળિયાની પ્રાથમિક શાળાના સત્તાના નશામાં રહેલા સાહેબની ખુલ્લી દાદાગીરીનો VIDEO VIRAL

Mansi Patel
જામનગરના જામખંભાળિયાના ગોકીબાઈ પ્રાથમિક શાળામાં એક શિક્ષકની આડોડાઈ જોવા મળી હોય તેવો વીડિયો વાયરલ થયો છે. સવારના સમયે બાળકો અને સ્કુલ સ્ટાફ ઠંડીમાં ઠરતા હતા....

ડીપીએસ સ્કૂલ પર વાલીઓએ લગાવ્યો ગંભીર આરોપ, વિદ્યાર્થીઓ સાથે શિક્ષકો કરે છે આવું વર્તન

Nilesh Jethva
અમદાવાદના હાથીજણમાં આવેલી ડીપીએસ સ્કૂલ વધુ એક વિવાદમાં આવી છે. સ્કૂલના શિક્ષકો વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ આપતા હોવાનો વાલીઓનો આક્ષેપ છે. જેથી આ મામલે DPS ઈસ્ટનું...

વિદ્યાર્થીઓ બાદ હવે શિક્ષકોએ સરકાર સામે બાયો ચઢાવી, આપી ઉગ્ર આંદોલનની ચીમકી

Nilesh Jethva
ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વિવિધ પડતર મંગણીઓના મુદ્દે ધરણા પ્રદર્શનો યોજવામાં આવ્યા હતા. ભરૂચના શક્તિનાથ ખાતે ધરણા યોજવામાં આવ્યા હતા. જેમાં જિલ્લાના તમામ...

બોડેલીની પ્રાથમિક શાળામાં શિક્ષક રંગરેલિયા મનાવતો હતો, સ્થાનિકોએ બહારથી દરવાજો બંધ કરી દીધો અને…

Mayur
બોડેલીની પ્રાથમિક શાળામાં રંગરેલિયા મનાવતા શિક્ષકને પકડવામાં આવ્યો છે. પ્રાથમિક શાળામાં રંગરેલીયા મનાવતા શાળાના મુખ્ય શિક્ષક અમરત બામણિયાને સ્થાનિકોએ પકડી પાડ્યો છે. મધ્યરાત્રીએ શાળાના રૂમનો...

વિદ્યાર્થીને દત્તક લઇ મન ફાવે ત્યારે ગમે ત્યાં સ્પર્શતી ટીચર, સંભોગ માટે તો કરી બેઠી આવી હરકત

Bansari
એક પરણિત મહિલા ટીચર પર આરોપ લાગ્યો છે કે તેણે 15 વર્ષના વિદ્યાર્થીને એટલા માટે દત્તક લીધો જેથી તેની સાથે તે શારીરિક સંબંધ બાંધી શકે....

લટ્ટુ શિક્ષકનો રાતે શિક્ષિકાના ઘરે જોરદાર તમાશો, ખાલી સામે ન જોતાં આપી હતી આ ધમકી

Mayur
વડોદરા જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળામાં ફરજ બજાવતી કુંવારી શિક્ષિકાની પાછળ લટ્ટુ બનેલા બે સંતાનના પિતા શિક્ષકે રિસ્પોન્સ નહીં આપનાર શિક્ષિકાના ઘેર જઇ તમાશો કર્યો...

ફરી એકવાર ગુજરાત શર્મશાર થતાં બચ્યું : દ્રારકામાં મહિલા શિક્ષિકા પર નરાધમોનો બળાત્કારનો પ્રયાસ, યુવકે બચાવી લાજ

Mayur
દેવભૂમિ દ્વારકામાં એક મહિલા શિક્ષિકા ઘરે જઈ રહી હતી. તે સમયે બે નરાધમો બાઈક લઈને તે મહિલા શિક્ષિકા પાસે આવે છે. અને જબરદસ્તી તેને બાઈક...

રાજ્યમાં થશે પાંચ હજારથી વધુ શિક્ષક સહાયકની ભરતી, અરજી કરવાની આ છે છેલ્લી તારીખ

Nilesh Jethva
આગામી જાન્યુઆરી 2020 સુધીમાં ગ્રાન્ટેડ શાળામાં 5106 શિક્ષક સહાયકોની ભરતી કરાશે. જેમાં ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં 1913 શિક્ષક, ઉચ્ચતર માધ્યમિક શાળામાં 3193 શિક્ષક સહાયકોની ભરતી કરાશે....

શિક્ષિકાએ પોતાના જ વિદ્યાર્થીઓને ઘરે બોલાવી બાંધ્યા સંબંધો પણ પછી થઈ એવી હાલત કે…

Mayur
અમેરિકાના ટેક્સાસમાં રહેતી 33 વર્ષીય મહિલા ટીચરને પોતાના બે છાત્રો સાથે શારીરિક સંબંધ બાંધવો ભારે પડી ગયો છે. દોષિત કરાર દેતા કોર્ટે તેને જેલની સજા...

જિલ્લા અધિકારીએ શિક્ષિકાને અંગ્રેજી વાંચવા કહ્યું તો આવડતું જ નહોતું, બીજા શિક્ષકને કહ્યું તો કહે, ‘હું ચશ્મા ઘરે ભૂલી ગયો છું’

Mayur
ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં શિક્ષણનાં છોતરા ઉડાવી નાખતી ઘટના સામે આવી છે. એક સ્કૂલમાં ભણાવતી શિક્ષિકાને પુસ્તકમાં લખેલા અક્ષરો જ વાંચતા ન આવડતા હવે સોશિયલ મીડિયા...

અરવલ્લીમાં 4 દિવસથી શિક્ષક હતા ગાયબ જ્યારે કૂવામાં જોયું તો ખબર પડી કે…

Mayur
અરવલ્લીના કોલુન્દ્રા ગામે શિક્ષક ગલજી ભાઈ નામના શિક્ષક છેલ્લા 4 દિવસથી લાપતા હતો અને 4 દિવસ બાદ મેઘરજ તાલુંકાના કોલુન્દ્રા ગામેથી કુવામાંથી શિક્ષકનો મૃતદેહ મળી...

ખાનગી શાળાના શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર મારતા હોસ્પિટલે ખસેડાયો

Nilesh Jethva
બનાસકાંઠાના ધાનેરા તાલુકાના આલવાડા ગામે એક ખાનગી શાળમાં શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર માર્યો હોવાનુ સામે આવ્યુ છે. ધોરણ નવના વિદ્યાર્થીને શિક્ષકે ઢોર માર મારતા કમરના...

શિક્ષકે 16 બાળકીઓને માર મારતા મામલો બિચક્યો, વાલીઓ થયા લાલ ઘુમ

Nilesh Jethva
સાબરકાંઠાના ઈડરમાં કડીયાદરા ગામે કેળવણી મંડળ સંચાલિત સીકે અજમેરા પ્રાથમિક શાળાના શિક્ષકે 16 બાળકીઓને માર માર્યો. બાળકીઓને માર મારવાને કારણે તેમના વાલીઓ ભારે રોષે ભરાયા...

ઈડરનાં કાડીયાદરા ગામે શિક્ષકે બાળકીઓને માર મારતાં વાલીઓ રોષે ભરાયા

Mansi Patel
સાબરકાંઠાના ઈડરમાં કાડીયાદરા ગામે કેળવણી મંડળ સંચાલિત સી કે અજમેરા પ્રાથમિક શાળાના શિક્ષકે 16 બાળકીઓને માર માર્યો. બાળકીઓને માર મારવાને કારણે તેમના વાલીઓ ભારે રોષે...

109 શાળાના શિક્ષકોએ ગુજરાત સરકાર સામે માંડ્યો મોરચો

Nilesh Jethva
અમીરગઢ તાલુકાના શિક્ષકોએ રાજ્ય સરકાર સામે આજે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમા શિક્ષકોએ તાલુકા કચેરી આગળ ધરણા યોજીને શાંતિપૂર્વક વિરોધ દર્શાવ્યો હતો. અમીરગઢની 109 શાળાના...
Do NOT follow this link or you will be banned from the site!