GSTV

Tag : TB

World TB Day / ટીબીના દર્દીઓ માટે તૈયાર કરાઇ એપ્લિકેશન, મળશે આ સુવિધાઓ

Zainul Ansari
24મી માર્ચના રોજ વર્લ્ડ ટીબી તરીકે ઉજવવામાં આવે છે. ભારતમાં મોટી સંખ્યામાં ટીબીના દર્દીઓ છે. જે એક મોટો પ્રશ્ન છે. વડાપ્રધાન મોદીએ 2025 સુધીમાં ભારતને...

પ્રશંસનીય/ આ ગંભીર રોગના દર્દીઓની વ્હારે આવ્યા સીઆર પાટીલ, સુરતના 200થી વધુ દર્દીઓને લીધાં દત્તક

Bansari Gohel
24 માર્ચે વિશ્વ ટીબી દિવસની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે એક સરાહનીય કામગીરી કરી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે...

ખુશખબર/ ભારતમાંથી ટીબીનો થઇ જશે સંપૂર્ણપણે ખાતમો, 100 વર્ષ બાદ આવી રહી છે આ નવી વેક્સિન

Bansari Gohel
દેશમાં ટીબી બિમારીના મેનેજમેન્ટ અને નિયંત્રણના ક્રમમાં દેશમાં 100 વર્ષ પછી નવી વેક્સિન પર કામ કરવામાં આવી રહ્યું છે. વર્ષ 2025 સુધીમાં આ રોગને દૂર...

કોરોના પોઝિટિવ દર્દીઓમાં વધી રહ્યા છે આ બીમારીના કેસ, આરોગ્ય મંત્રાલયે આપ્યો તપાસનો હુકમ

Damini Patel
દેશમાં કોરોના સંક્રમણથી સાજા થયેલા લોકોમાં હવે ટીબીનાં લક્ષણો જોવા મળતા કેન્દ્રીય આરોગ્ય વિભાગે તપાસનાં આદેશ આપ્યા છે, ટીબીનાં કેસમાં અચાનક જ વૃધ્ધી થઇ છે,...

ભરાયા/ કોરોના બાદ અશક્તિ રહેતી હોય તો તપાસ કરાવી લેજો, 119 દર્દીઓમાં જોવા મળ્યો છે આ રોગના લક્ષણ

Bansari Gohel
અમદાવાદ શહેરમાં ગત વર્ષના માર્ચ મહિનાથી કોરોના મહામારી શરૂ થવા પામી છે. કોરોના સંક્રમણમાં ગત વર્ષથી અત્યારસુધીમાં કોરોનાથી કુલ 2,23,168 લોકો કોરોના મુકત થયા છે....

સાવધાન/ કોરોનાના સંક્રમણ વચ્ચે ડોક્ટરોએ ટીબીના દર્દીઓને પણ આપી આ ખાસ ચેતવણી, સરકાર કરે છે 15 લાખનો ખર્ચ

Bansari Gohel
ભારત દેશમાં કોરોનાની સાથે ટીબી પણ સૌથી મોટો પ્રશ્ન છે અને આરોગ્ય ક્ષેત્રમાં કોરોનાની સાથે ટીબીના રોગને વધુ ઘાતક માનવામાં આવે છે. એવા સમયે સુરતમાં...

અમદાવાદમાં કોરોનાની જેમ આ રોગમાં થાય છે સૌથી વધુ મોત, 2019માં 12,048 હતા કેસ

pratikshah
અમદાવાદ શહેરમાં ટી.બી.ના રોગમાં રોજના 2થી 3 લોકોના મોત થઇ રહ્યા છે. વર્ષ 2019માં કુલ ટી.બી.ના 12,048 કેસ નોંધાયા હતા. જેમાંથી 723 લોકોના મોત નિપજ્યા...

શૂળ (Corona)નો ઘા સોય (TB) થી ટળ્યો,76માં પકડાયો ક્ષયરોગ

Arohi
આ વખતે જોગાનુજોગ એવું બન્યું કે, વર્લ્ડ ટયુબરક્યૂલોસીસ ડે-૨૪મી મર્ચના બીજા જ દિવસથી દેશવ્યાપી લોકડાઉન આવી ગયું હતું. ખાસ્સા સવા બે મહિના લોકોએ ઘર બહાર...

આવા લક્ષણો દેખાતા હોય યોગ્ય સમયે સારવાર કરાવી લેજો, નહીં તો જીવલેણ સાબિત થશે આ બિમારી

Bansari Gohel
ટીબીની સારવાર યોગ્ય રીતે ન કરવામાં આવે તો આ રોગ જાનલેવા બની શકે છે. ટીબી માત્ર ફેફસાં સાથે સંકળાયેલ સમસ્યા નથી પરંતુ શરીરના કોઇ પણ...

ફક્ત મહામારીના જ દર્દીઓની સારવાર કેટલી યોગ્ય? છેલ્લા ત્રણ મહિનામાં આ બીમારીથી Corona કરતા પણ વધુ મોત

Arohi
કોરોના (Corona) વાયરસ માત્ર ભારત જ નહી સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહયો છે. કોરોના વાયરસથી થતી બીમારીને કોવિડ-19 કહેવામાં આવે છે. આ કોવિડના વધતા જતા...

સાવધાન! યોગ્ય સારવાર નહી કરો તો આ બિમારી જીવલેણ સાબિત થઇ શકે છે

Bansari Gohel
ટીબીની સારવાર યોગ્ય રીતે ન કરવામાં આવે તો આ રોગ જાનલેવા બની શકે છે. ટીબી માત્ર ફેફસાં સાથે સંકળાયેલ સમસ્યા નથી પરંતુ શરીરના કોઇ પણ...

ગુજરાતનું આ સ્માર્ટ સિટી ટીબીના ભરડામાં : દર વર્ષે નોંધાય છે 8 થી 10 હજાર કેસ

GSTV Web News Desk
અમદાવાદ મહાનગરપાલિકા સ્માર્ટ સિટીની વાત તો કરે છે. પરંતુ હકીકત એ છે કે અહીં દર વર્ષે ટીબીના સરેરાશ આઠ થી દસ હજાર જેટલા કેસ નોંધાય...

સુરતના ડોક્ટરે કરી અનોખી શોધ, ફક્ત પાંચ મિનિટમાં અને દસ રૂપિયાના ખર્ચે થશે આ રોગનું નિદાન

GSTV Web News Desk
દેશભરમાં ટીબીનો રોગ એક ચિંતાનો વિષય રહ્યો છે. ખાસ કરીને ટીબી રોગનું ડાયગ્નોઝ ખૂબ જ ખર્ચાળ અને વધુ સમય માંગી લે છે. પરંતુ સુરતના એક...

ગુજરાતની એક એવી હોસ્પિટલ જ્યાં TBના 98 ટકા દર્દીઓ સાજા થઈ જાય છે

Mayur
અમદાવાદની વીએસ હોસ્પિટલમાં એક સાથે 17 ડોકટરને ટીબી થયાના અહેવાલો મળ્યા જે ઘણા ચિંતાજનક છે. ત્યારે આજે આપણે વાત કરીશું ગુજરાતની જ એક એવી હોસ્પિટલની....

વીએસ અને એસવીપી હોસ્પિટલના 17 ડોક્ટર્સ એક સાથે થયો TB, તંત્ર બીમારીથી અજાણ

Arohi
અમદાવાદની  વીએસ અને એસવીપી હોસ્પિટલમાં દર્દીઓની દિવસ રાત સારવાર કરતા 17 જેટલા ડોક્ટર્સ બીમાર પડ્યા. આ તમામ તબીબ છેલ્લા ઘણાં સમયથી  ટીબી જેવી બીમારીથી પીડિત...

અમદાવાદની SVP અને VSના 17 તબીબોને TBનો રોગ, સારવાર કરનારને જ સારવારની જરૂર

Karan
જે હોસ્પિટલ અમદાવાદની સૌથી સારી અને કોર્પોરેટ હોસ્પિટલ ગણાવાઈ રહી છે. મોદી જે હોસ્પિટલના લોકર્પણમાં આવ્યા હતા એવી સરદાર વલ્લભભાઈ પટેલ (SVP) હોસ્પિટલ અને વીએસ...

ખિસ્સામાં નોટ લઇને ન ચાલો, થઇ શકે છે આ બિમારીઓ

Yugal Shrivastava
કરન્સી નોટ રાખીને શું તમે તમારી પોકેટમાં બીમારી લઇને ચાલી રહ્યા છો. તમને ભરોસો નહીં પડે. પરંતુ તાજતરના એક રિપોર્ટમાં કરન્સી નોટથી અનેક પ્રકારની ગંભીર...

આજે વિશ્વ ક્ષય દિવસ, પ્રદૂષણના કારણે ભારતમાં ટીબીના દર્દીઓની સંખ્યામાં વધારો

Yugal Shrivastava
24 માર્ચ એટલે વિશ્વ ક્ષય દિવસ. ક્ષય એટલે કે ટીબી જે હવે ખૂબ ઓછો થઇ ગયો છે નાબૂદ થઇ ગયો છે તેવું માનવામાં આવે છે....
GSTV