GSTV

Tag : taxes

બાળકો પર આડ અસર, બાળ આયોગે કહ્યું- તમાકુ અને તેની જાહેરાતો દેખાડતી ફિલ્મો પર ટેક્સ વધારો

Damini Patel
રાષ્ટ્રીય બાળ અિધકાર સંરક્ષણ આયોગે માગણી કરી છે કે તમાકુ અને તેની જાહેરાત કરનારી ફિલ્મો તેમજ ઓટીટી કાર્યક્રમો પર વધુ ટેક્સ લગાવવાની જરૂર છે. આયોગના...

પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી ભડકો : પેટ્રોલ-ડીઝલના ભાવમાં 35 પૈસાનો થયો વધારો

HARSHAD PATEL
દેશના પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી ભડકો થયો છે. બે દિવસ પેટ્રોલ ડીઝલના ભાવ સ્થિર રહ્યાં બાદ ફરી પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે. પેટ્રોલ ડીઝલના...

જો સરકારે ટેક્સ ન વધાર્યો હોત તો આજે પેટ્રોલની કિંમત હોત 66 રૂપિયા પ્રતિ લીટર; 55 રૂપિયામાં મળતું એક લીટર ડીઝલ!

Vishvesh Dave
દેશના ઘણા શહેરોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાથી ઉપર પહોંચી ગઈ છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો સામાન્ય માણસની આવક પર અસર કરી રહી છે....

નિર્ણય/ બોરિસ જ્હોન્સે ચૂંટણી વચનનો ભંગ કર્યો, પ્રજાને આકરાં કરવેરાનો ડોઝ આપ્યો

Damini Patel
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોન્સને મંગળવારે જાહેર કર્યું હતું કે દેશમાં વધી રહેલા વૃદ્ધોની સારવાર અને કાળજી માટે થતાં નાણાંકીય ખર્ચાઓ સતત વધી રહ્યા છે જેને...

આર્થિક તંગીમાં મકાન વેંચતા પહેલાં ટેક્સનું અને રોકાણનું આ ગણીત સમજી લેજો નહીંતર આવક વેરા વિભાગની નોટિસ આવશે

Dilip Patel
રોગચાળામાં ધંધો નોકરી ન રહેતાં ઘણા લોકો પૈસા માટે રહેણાંક મિલકતો વેચી રહ્યાં છે. મિલકતોના વેચાણમાંથી મળતા નાણાં પર કેટલોક કર છે. આવકવેરા વિભાગ નોટિસ મોકલી...

ગુજરાત સરકારને પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સથી થાય છે અધધ કમાણી, આંકડો જાણીને આંખો થઈ જશે પહોળી

GSTV Web News Desk
રાજ્ય સરકારને પેટ્રોલિયમ પેદાશો પર લેવાતા વેરા અને સેસની માતબર આવક સામે આવી છે. છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્ય સરકારને વેરા અને સેસથી 40 હજાર 526.71...
GSTV