સરકારની મોટી મોટી વાતો/ તાઉ-તેના 1.5 મહિના બાદ પણ આ વિસ્તાર છે હજુ અંધારપટમાં, 2016માં પ્રથમ વખત જોઈ હતી વીજળી
અરબ સાગરમાંથી ઉઠેલા તાઉ-તે વાવાઝોડાએ ગુજરાત, મહારાષ્ટ્ર અને કેરળમાં ભારે તબાહી મચાવી હતી. વાવાઝોડાના કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને હજારો લોકો બેઘર...