વિધાનસભા સત્રમાં નવી સરકારની કબૂલાત, તાઉ-તે વાવાઝોડાના નુકશાન પેટે કેન્દ્રએ હાથ ખંખેરી નાખ્યા
તાઉ-તે વાવાઝોડાએ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે તારાજી સર્જી હતી. જાનહાની તો સર્જાઇ ન હતી પણ મકાનોથી માંડી માછીમારોની બોટોને ખૂબ નુકશાન પહોચ્યું હતું. તે વખતે...