GSTV

Tag : Tauktae cyclone live

તબાહી/ તાઉ-તે વાવાઝોડામાં બાર્જ ડૂબતા ONGCના 22 કામદારોના મોત, હજું પણ આટલા લાપતા

Bansari
તાઉ-તે વાવાઝોડું ફૂંકાવાને પગલે બોમ્બે હાઇમાં શારકામ કરતાં છ જહાજો દરિયામાં તહસનહસ થઇ ગયા હતા અને એક બાર્જ ડૂબવાને કારણે ઓએનજીસીના ૨૨ કામદારોના મોત થયા...

Cyclone Tauktae Rescue: ‘બાર્જ P305’ જહાજમાંથી નૌસેનાને મળ્યાં 14 મૃતદેહો, હજુ પણ 63 લોકો લાપતા

Bansari
અરબી સમુદ્રમાં ચક્રવાત તાઉ-તે સમુદ્રમાં ફસાયેલા વહાણના બાર્જ પી -305 નું બચાવ અભિયાન ચાલુ છે અને ભારતીય નૌકાદળને 14 મૃતદેહો મળી આવ્યા છે. અત્યાર સુધી...

ચક્રવાત/ 1967થી અત્યારસુધી આટલા વાવાઝોડાએ ભારતમાં મચાવ્યો તરખાટ, જાણી લો કયા વર્ષે ક્યાં ત્રાટક્યા વાવાઝોડા

Bansari
ઉના નજીકના દરિયાકાંઠાથી ગુજરાતમાં આવેલા તાઉ-તે નામના વાવાઝોડાએ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં પવન અને વરસાદ સાથે નુકસાન પણ કર્યુ છે. અરબી...

તાઉ તે ને ટાટા બાયબાય/ આજે મોદીના હવાઈ નીરિક્ષણ બાદ સરકાર શરૂ કરશે નુક્સાનીનો સરવે, જાહેર થઈ શકે છે મોટી સહાય

Bansari
વાવાઝોડાથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં યુદ્ધના ધોરણે રાહત કામગીરી શરૂ કરાશે. એટલું જ નહીં, આવતીકાલ તા.19 જૂનથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં નુકસાનીના વિગતવાર સર્વેક્ષણની કામગીરી શરૂ કરશે. આજે મોદી...

તાઉ-તેની તબાહી/ અમદાવાદમાં ધમધોકાર વરસાદ, ઠેર-ઠેર જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ

Bansari
વિનાશક ચક્રવાત તોકતેનાં કારણે અમદાવાદ શહેરનાં વિવિધ વિસ્તારોમાં સુસવાટા મારતા પવનની સાથે-સાથે ભારે વરસદ થયો, જેથી શહેકમાં સર્વત્ર જળબંબાકારનાં દ્રશ્યો જાવો મળ્યા, વાવાઝોડાના કારણે શહેરનાં...

તાઉ-તેએ ગુજરાતમાં વિનાશ વેર્યો/ 13નાં મોત, 3748 ગામોમાં વીજળી વેરણ થઈ ગઈ : 122 હોસ્પિટલોમાં વીજપુરવઠો ખોરવાયો

Bansari
કોરોનાનો કહેર વચ્ચે ગુજરાત પર ત્રાટકેલા વાવાઝોડા ‘તાઉ-તે’ એ રાજ્યના દરિયાકાંઠા વિસ્તારો માં ભારે તબાહી સર્જી છે. ઉના, કોડીનાર, અમરેલી અને ગીર સોમનાથ સહિતના ગ્રામ્ય...

તબાહીની તસવીરો /તાઉ-તે વાવાઝોડાએ વાનખેડે સ્ટેડિયમમાં વિનાશ વેર્યો, આવા થઇ ગયા સ્ટેંડ્સના હાલ

Bansari
અરબ સાગરમાંથી ઉઠેલા ચક્રવાતી વાવાઝોડા તાઉ-તેના કારણે મહારાષ્ટ્ર સહિત અનેક પશ્વિમી રાજ્યોમાં તેનો કહેર યથાવત છે. સોમવારે રાતે ચક્રવાતી વાવાઝોડુ તાઉ-તે 185 કિલોમીટર પ્રતિ કલાકની...

વિનાશ વેર્યો/ ગુજરાતમાં 185 કિલોમીટરની ઝડપે ત્રાટક્યું તાઉ-તે : 4 રાજ્યોમાં 18નાં મોત, આ બોટ ડૂબતાં 127 લોકો હજુ ગાયબ

Bansari
અરબ સાગરમાંથી ઉઠેલું તાઉ-તે વાવાઝોડું 185 કિમી પ્રતિ કલાકની ઝડપથી સોમવારે રાતે 8:00 કલાકે ગુજરાતના કિનારે અથડાયું હતું. વાવાઝોડાના કારણે કર્ણાટક, ગોવા, કેરળ અને મહારાષ્ટ્રમાં...

મોતનું તાંડવ/ સુરતમાં આ વાવાઝોડામાં 2000 લોકોનાં થયાં હતાં મોત, 239 વર્ષ પહેલાં આવ્યું હતું આ ભયાનક વાવાઝોડું

Bansari
સુરત શહેરમાં વાવાઝોડાનો ઇતિહાસ વર્ષો પુરાણો છે. અગાઉ 239 વર્ષ પહેલા 1782માં જે ભયાનક વાવાઝોડું આવ્યું હતું. તે વાવાઝોડામાં 2,000 શહેરીજનોના મૃત્યુ થયા હતા. ત્યારબાદ...

સૌરાષ્ટ્રમાં અંધારપટ : ૫૯૭ ફિડર ફોલ્ટ સર્જાતાં 203 ગામોમાં વીજળી ખોરવાઈ, આટલા પોલ થયા ધરાશાયી

Bansari
સમગ્ર સૌરાષ્ટ્રમાં સંભવિત વાવાજોડાની તીવ્ર અસરને કારણે આજે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વીજપુરવઠો ખોરવાઈ જતાં વરસાદી માહોલમાં વીજતંત્ર દોડતું રહ્યું હતું. આજે એગ્રીકલ્ચરના ૫૫૨ સહિત કુલ...

જય દ્રારકાધીશ/ સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાના જગતમંદિરના શિખર પર અડધી કાઠીએ ધ્વજા ફરકાવાઈ, તમે જાણીને ચોંકી જશો

Bansari
તાઉ-તે વાવાઝોડાને લઈને સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાના જગતમંદિરના શિખર પર ફરકાવવામાં આવતી બાવન ગજની ધજા આજે અડધી કાઠીએ ફરકાવવામાં આવી છે. દ્વારકા મંદિરની બાવન ગજની ધજાનું...

રાજ્યભરમાં વરસાદ/ ગુજરાતને ઘમરોળી રહ્યું છે વાવાઝોડું, આ જિલ્લાઓમાં 120 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન, અહીં બોટ તણાઈ

Bansari
ગુજરાત માટે ગઈકાલની રાત એ કતલની રાત હત. જેમાં ગુજરાત સુપેરે પાર ઉતર્યું હોવાની આશંકા છે. રાજ્યભરમાંથી કોઈ મોટી જાનહાનીના હાલ પૂરતા કોઈ સમાચાર નથી....

તાઉ-તે ત્રાટક્યું/ હજુ પણ ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, આ 17 જિલ્લાઓને સૌથી વધુ અસર, પડશે ભારે વરસાદ

Bansari
અરબી સમુદ્રમાં સર્જાયેલું ‘તાઉ-તે’ વાવાઝોડું સોમવારે મોડી રાત્રે ગુજરાતના દરિયાકાંઠે ત્રાટક્યું હતું. પોરબંદર અને મહુવા (દીવના પૂર્વ ભાગમાં) ૧૫૫થી ૧૬૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ત્રાટકેલા...

ચક્રવાત/ તાઉ-તે વાવાઝોડાને પગલે ગુજરાતના મહાનગરોમાં કંટ્રોલ રૂમ કાર્યરત, જાહેર કરાયા આ ઈમરજન્સી ટેલીફોન નંબરો

Bansari
તાઉ-તે વાવાઝોડાને પગલે અમદાવાદના રિવર ફ્રન્ટ હાઉસમાં કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે. ઓક્સિજનની કામગીરી કરનારા અધિકારીઓને હાલ વાવાઝોડાની પણ કામગીરી સોંપાઇ છે. સેન્ટ્રલ ગર્વમેટ તરફથી...

ગ્રેટ ડેન્ઝર એલર્ટ/ બોટોને જેટીથી બહાર કાઢી લેવાઈ : 2 દિવસ ઘરમાંથી બહાર ન નીકળતા, અહીં અતિભારે વરસાદ પડશે

Bansari
તાઉતે વાવાઝોડું રાજયના દરિયાકિનારે ટકરાવાની ઘડીઓ ગણાઇ રહી છે. વાવાઝોડુ હવે અતિ તીવ્ર કેટેગરીમાં ફેરવાયુ છે અને હવામાન વિભાગે તેને ગ્રેટ ડેન્ઝર એલર્ટ ગણાવ્યુ છે....

ઓ બાપરે! તાઉ-તે વાવાઝોડાની દહેશતને પગલે ગુજરાતનું આ શહેર સંપૂર્ણ બંધ, 144ની કલમ લાગુ

Bansari
અમરેલી જિલ્લામાં તાઉ-તે વાવાઝોડની અસરના કારણે જાફરાબાદ અને રાજુલામાં વરસાદ પડ્યો. તો બીજી તરફ વાવાઝોડાની દહેશતને પગલે રાજુલા શહેર સંપૂર્ણ બંધ જોવા મળ્યુ છે. વાવાઝોડના...

તાઉ-તે વિનાશ વેરશે/ આ તાલુકાના 28 ગામોને એલર્ટ કરાયા, NDRFની 6 બટાલિયન તૈનાત

Bansari
તાઉ-તે વાવાઝોડું પોતાનું વિકારળ સ્વરૂપ ધારણ કરે અને મોટી જાનહાની સર્જાઈ તે પહેલા જ ઓલપાડ વહીવટી તંત્ર સજ્જ થઈ ગયું છે,અહીં દરિયા કિનારાના વિસ્તારમાં એનડીઆરએફની...

તંત્ર એલર્ટ/ તાઉ-તે વાવાઝોડાના પગલે એસટી વિભાગ સજ્જ, 30 બસો સ્ટેન્ડ બાય રાખવામાં આવી

Bansari
તાઉ-તે વાવાઝોડાના પગલે મોરબી તંત્ર પણ એલર્ટ જોવા મળી રહ્યું છે. મોરબી એસટી ડેપો દ્વારા 30 બસો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. તો 5 ડ્રાયવર...

મહાખતરો/ તાઉ-તે વાવાઝોડાને લઈને હવામાન વિભાગનું ગ્રેટ ડેન્જર એલર્ટ, અમદાવાદમાં પડશે અતિભારે વરસાદ, આ 4 જિલ્લામાં મચાવશે તબાહી

Bansari
તાઉતે વાવાઝોડું રાજયના દરિયાકિનારે ટકરાવાની ઘડીઓ ગણાઇ રહી છે. વાવાઝોડુ હવે અતિ તીવ્ર કેટેગરીમાં તબદીલ થઇ ચૂક્યુ છે.અને હવામાન વિભાગે તેને ગ્રેટ ડેન્જર એલર્ટ ગણાવ્યુ...

અમદાવાદ/ તાઉ-તે વાવાઝોડાને પગલે ફાયર વિભાગ એલર્ટ, તમામ ફાયર જવાનોની રજા રદ

Bansari
અમદાવાદમાં તાઉ તે વાવાઝોડાને પગલે બચાવ કામગીરી માટે ફાયર વિભાગની ટીમ તૈયાર કરી દેવામાં આવી છે,તમામ ફાયર જવાનોની રજા રદ કરી દેવામાં આવી છે,ફાયર વિભાગની...

દહેશત /તાઉ-તે વાવાઝોડાનો સામનો કરવા ગુજરાત કેટલું સજ્જ, સીએમ રૂપાણીએ જણાવ્યું કેવી છે તૈયારીઓ

Bansari
ગુજરાત તરફ આગળ વધી રહેલા તાઉ-તે વાવાઝોડાની સંભવિત અસરને લઈને સીએમ વિજય રૂપાણીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ છે.જેમાં વાવાઝોડાની સ્થિતિથી માંડીને થનારી અસરો પર ચર્ચાઓ...

તાઉ-તે વિનાશ વેરશે/ હવામાન વિભાગે વાવાઝોડાને અતિગંભીર કેટેગરીમાં મૂક્યું, આટલી ઘાતક સ્પીડે ગુજરાત પર ત્રાટકશે

Bansari
તાઉતે વાવાઝોડું રાજયના દરિયાકિનારે ટકરાવાની ઘડીઓ ગણાઇ રહી છે. તેવામાં હવામાન વિભાગ દ્વારા આ વાવાઝોડાને અતિગંભીર કેટેગરીમાં મૂકી દેવામાં આવ્યું છે. આ વાવાઝોડાને કેટેગરી ચારમાં...

ચક્રવાતની અસર/ ગાંડોતૂર બનશે પોરબંદરનો દરિયો, 3 મીટર ઉંચા મોજા ઉછળશે, માંગરોળના દરિયામાં દેખાયો જોરદાર કરંટ

Bansari
તાઉ તે વાવાઝોડાને પગલે પોરબંદરના દરિયાકાંઠે અસર વર્તાઇ રહી છે. ગુજરાતના પોર્ટ પર ગ્રેડ ડેન્જર સિગ્નલ કાર્યરત કરાયુ  છે. પોરબંદરના બંદરે આઠ નંબરનુ ખતરાનુ સિગ્નલ...

તાઉ-તેનો પ્રકોપ/ વાવાઝોડાના પગલે યુદ્ધના ધોરણે કામગીરી માટે સેનાની ત્રણેય પાંખ તૈયાર, અપાયા આ આદેશ

Bansari
ગુજરાત તરફ આગળ વધી રહેલા તાઉ-તે વાવાઝોડાના પ્રકોપને લઈને તંત્ર હાઈ એલર્ટ મોડ પર છે. સેનાની ત્રણેય પાંખને સ્ટેન્ડ ટુ રહેવાના આદેશ આપવામાં આવ્યા છે....

એલર્ટ/ આગામી 24 કલાકમાં ખતરનાક બનશે તાઉ-તે વાવાઝોડુ, ગુજરાતને થશે સૌથી વધુ અસર, હવામાન વિભાગે આપી આ ચેતવણી

Bansari
દેશના દક્ષિણ પશ્વિમ રાજ્યો પર ચક્રાવાતી વાવાઝોડુ તાઉ-તેનું સંકટ તોળાઇ રહ્યું છે. કેરળ, કર્ણાટક અને ગોવામાં તબાહી મચાવ્યા બાદ તાઉ-તે વાવાઝોડાની અસર મહારાષ્ટ્ર અને ગુજરાતમાં...

તાઉ-તેનું સંકટ/ ગુજરાતમાં 1.50 લાખ લોકોનું કરાયું સ્થળાંતર, વાવાઝોડાની દસ્તક પહેલા તંત્રની આવી છે તૈયારીઓ

Bansari
ગુજરાત પર તાઉ-તે વાવાઝોડાનું સંકટ તોળાઇ રહ્યું છે તેવામાં દરિયાકાંઠાના વિસ્તારના રવિવાર રાત સુધીમાં સુધીમાં દોઢ લાખ લોકોને સલામત ખસેડાયા છે.  બપોર સુધી ૧૫ હજારથી...

ફફડાટ/ 150 કિલોમીટરને ઝડપે આ જિલ્લામાં આજે ટકરાશે ચક્રવાત, 3073 લોકોનું સ્થળાંતર, સરકારે નંબર જાહેર કર્યા

Bansari
ગીર-સોમનાથ જિલ્લામાં તોકતે વાવાઝોડાની સંભાવનાના પગલે આજે ૩૦૭૩ લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરાયા હતા. હવામાન ખાતાની આગાહી અનુસાર ગીર-સોમનાથ જિલ્લામાં તોકતે વાવાઝોડુ તા. ૧૭ નાં...

ખેડૂતોના જીવ અદ્ધર/ વાવાઝોડું ખેતીને મોટાપાયે નુકસાન કરશે, બાગાયતી પાકો અને ઉનાળુ પાક સાફ થઈ જશે

Bansari
રવિવારે વાવાઝોડા સાથે વરસાદ પડતા એકબાજુ ખેડૂતોના જીવ અદ્ધર થઇ ગયા હતા. અમદાવાદ જિલ્લામાં ડાંગર, બાજરીના પાકને વાવાઝોડાથી નુકશાન થવાની શક્યાત રહેલી છે. અમદાવાદ જિલ્લા...

ચક્રવાતનો ખતરો/ સૌરાષ્ટ્ર-કચ્છમાં 391 કોવિડ હોસ્પિટલો અને 41 ઓક્સિજન પ્લાન્ટ : સરકારને પણ છે આ ડર

Bansari
સૌરાષ્ટ્રનાં સાગરકાંઠા તરફ તૌક – તે વાવાઝોડુ તેજ ગતિએ આગળ ધસી રહયુ છે ત્યારે ભારે વરસાદ અને પવનને કારણે ઉભી થનારી સ્થિતીને પહોંચી વળવા અને...

સંકટ/ ગુજરાત તરફ આગળ વધી રહેલા તાઉ-તે વાવાઝોડાને પગલે યુદ્ધના ધોરણે તૈયારીઓ, હવામાન વિભાગે કરી છે આ આગાહી

Bansari
ગુજરાત પર તાઉ-તે વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારે વાવાઝોડાથી થનારા નુકસાનને ટાળવા વ્યાપક તૈયારી કરી છે. ગુજરાતના દરિયાકાંઠે રહેતા લોકોનું સ્તથળાંતર કાલથી...
Do NOT follow this link or you will be banned from the site!