Archive

Tag: Tatkal Ticket Booking

Jioની શાનદાર ભેટ: હવે યુઝર્સને આ સુવિધા મેળવવા માટે નહી ખાવા પડે ધક્કા, ઘરેબેઠા થઇ જશે કામ

રિલાયન્સ જિયો સતત પોતાના યુઝર્સ માટે નવી સુવિધાઓ લાવતું રહે છે. હવે જિયો યુઝર્સ પોતાના જિયો ફિચર ફોન દ્વારા IRCTCની રેલ ટિકીટ બુકિંગ સેવાનો લાભ પણ લઇ શકશે. કંપનીએ જિયોફોન અને જિયોફોન 2ના યુઝર્સ માટે નવી એપ JioRail લૉન્ચ કરી…

રેલવે પ્રવાસીઓ માટે ખુશખબર, પેટીએમ પરથી બુકિંગ પર કપાશે નહીં ટાન્ઝેક્શન ચાર્જ

રેલવે પ્રવાસીઓ માટે ખુશખબર. જો તમે ટિકિટ બુક કરાવ્યા બાદ ડિજીટલ માધ્યમથી ચૂકવણી કર્યા બાદ કપાતા ટ્રાન્જેક્શન ચાર્જથી પરેશાન છો તો પછી હવે તમને મોટી રાહત મળશે. મોબાઇલ વૉલેટ કંપની પેટીએમે ટિકિટ બુકિંગ કરાવવા પર કપાતા બધા દરને માફ કરી…

IRCTC પાસેથી કન્ફર્મ તત્કાલ રેલવે ટિકિટ કેવી રીતે મેળવી શકાય? અહી જાણો

તત્કાલ રેલ ટિકિટ યાત્રાના 24 કલાક પહેલા જ બુક કરાવી શકાય છે. થર્ડ એસી અને તેની ઉપરાના ક્લાસ માટે સવારે 10 વાગે જ બુકિંગ શરૂ થાય છે જ્યારે સ્લીપર માટે તત્કાલ ટિકિટ બુક કરાવવાનો સમય સવારે 11 વાગ્યાથી શરૂ થાય…