Archive

Tag: tanushree datta

કોઈ કાળે ન ચાલી આ 5 અભિનેત્રીઓની કરિયર, એક તો આપ્યા હતા 17 તસતસતા ચૂંબનો

બોલીવુડને લઇને દર્શકોનો ટેસ્ટ હંમેશા બદલાતો રહેતો હોય છે. પહેલાં જ્યાં ફિલ્મો સ્ટાર્સના લીધે ચાલતી હતી ત્યારે હવે સારા સબ્જેક્ટ પર બનેલી ફિલ્મો ધૂમ મચાવે છે. હવે કોઇને ફરક નથી પડતો કે ફિલ્મનું બજેટ કેટલું છે. આ જ કારણ છે…

વાહ ભાઈ વાહ!, દેશને #metooનાં ચક્કરમાં ફસાવી પોતે વિદેશ કલ્ટી મારી જશે

ભારત માં #MeToo મૂવમેન્ટની શરૂઆત કરનાર બૉલીવુડ એક્ટ્રેસ તનુશ્રી દત્તાએ વિદેશ જવાની તૈયારી કરી લીધી છે. તનુશ્રીએ મીડ ડેમાં આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતુ કે તે હવે ન્યુજર્સી જવાની તૈયારીમાં જ છે. તેમજ તેમણે કહ્યું કે મારું ભવિષ્ય ત્યાં જ છે….

તનુશ્રીએ પૈસા આપીને મારા પર કરાવ્યો હુમલો,રાખી સાવંતનો દાવો

બોલિવૂડની કોન્ટ્રોવર્સી ક્વીન રાખી સાવંત ફરી એકવાર ચર્ચામાં આવી છે.  તેણે એક વિદેશી રેસલર સાથે પંગો લઈ લીધો છે. રાખી સાવંતને આ વખતે મહિલા રેસલરની ચેલેન્જભારે પડી ગઇ. હકીકતમાં, પંચકુલાના તાઉ દેવી લાલ સ્ટેડિયમમાં ગ્રેટ ખલી આયોજિત રેસલિંગશોમાં રાખી સાવંત…

#MeToo વિવાદ: ‘લૉઅર ક્લાસ’ કહેતાં રાખી સાવંતે તનુશ્રી દત્તા પર કર્યો માનહાનિનો કેસ, માગી આટલી રકમ

નાના પાટેકર પરતનુશ્રી દત્તાના યૌન શોષણના આરોપો બાદ રાખી સાવંતે તનુશ્રીને ડ્રગ એડિક્ટ કહી હતીજે બાદ રાખી સાવંતે 10 કરોડનો માનહાનિનો કેસ કર્યો છે. #MeT00 કેમ્પેન શરૂ થવાની સાથે જ તનુશ્રી દત્તા અને રાખી સાવંત વચ્ચેશાબ્દિક જંગ શરૂ થઇ ચૂક્યો…

‘મગજની પણ પ્લાસ્ટિક સર્જરી કરાવી લે’, રાખીને તનુશ્રીનો સણસણતો જવાબ

બૉલીવુડ અભિનેતા નાના પાટેકર અને તનુશ્રી દત્તાની વચ્ચે શરૂ થયેલાજૂના વિવાદમાં રાખી સાવંત હવે વચ્ચે આવી ગઈ છે. પહેલાં તો તેણે તનુશ્રીને ઘણું બધુકહી દીધું પરંતુ હવે આરોપ લગાવ્યો છે કે તનુશ્રી ખોટું બોલી રહી છે. તે બૉલીવુનેબદનામ કરવાની કોશિશ…

‘હું હવે શારીરિક સંબંધ નથી બનાવતી, મારું શરીર મંદિર છે ‘રાખી સાવંતનો બફાટ

કોઇનાપર કમેન્ટ કરવી હોય કે પોતાની પોલીટીકલ પાર્ટી ઉભી કરવી હોય રાખી સાવંતને લાઇમલાઇટમાં કેવી રીતે રહેવું તે સારી રીતે આવડે છે. રાખી સાવંત હાલ તનુશ્રી દત્તા પરવાક્પ્રહાર કરી રહી છે. રાખીએ તનુશ્રી દત્તા પર માનહાનીનો કેસ કર્યા બાદ તેના…

તનુશ્રી-નાના વિવાદમાં સંપડાયો અક્ષય કુમાર, અભિનેતાનો Video ઇન્ટરનેટ પર ફરતો થયો

તનુશ્રી દત્તા અને નાના પાટેકર વચ્ચેનો વિવાદ દિવસેને દિવસે વકરતો જઇ રહ્યો છે તેવામાં અનેક સેલેબ્રિટીઝ આ મામલે ખુલીને પોતાનો અભિપ્રાય પણ વ્યક્ત કરી રહ્યાં છે. જો કે અક્ષય કુમારે હજુ સુધી આ મામલે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી પરંતુ…

શક્તિ કપૂરે તનુશ્રી-નાના વિવાદની હાંસી ઉડાવતાં કહ્યું, ‘તે સમયે તો હું બાળક હતો’

તનુશ્રી-નાના વિવાદ દિવસેને દિવસે વકરતો જઇ રહ્યો છે. આ મામલે બોલીવુડના ઘણાં સેલેબ્સ પોતાના અભિપ્રાય રજૂ કરી ચુક્યાં છે. કેટલાંક સ્ટાર્સ તનુશ્રીના તો કેટલાંક નાનાના સમર્થનમાં આવ્યાં. તેવામાં કેટલાંક સ્ટાર્સે તો આ મામલે મૌન સેવી લેવું વધુ હિતાવહ સમજ્યુ. આ…

નાના પાટેકરે તનુશ્રી દત્તાને ફટકારી લીગલ નોટિસ, કહ્યું-માફી માગ

તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર લગાવેલા જાતીય સતામણીના આરોપો બાદ હવે આ વિવાદમાં એક નવો વળાંક આવ્યો છે. હવે જાણવા મળી રહ્યું છે કે નાના પાટેકરે તનુશ્રીના આરોપો પર તેને લીગલ નોટીસ ફટકારી છે. આ અંગેની પુષ્ટિ નાનાના વકીલ રાજેન્દ્ર…

Video : આ રીતે થયો તનુશ્રી પર હુમલો, કોઇએ કાચ તોડ્યાં તો કોઇએ કાર પર કૂદકા માર્યા

તનુશ્રી દત્તા અને નાના પાટેકર વચ્ચેનો વિવાદ વકરતો જઇ રહ્યો છે. તનુશ્રીએ સિનિયર એક્ટર નાના પાટેકર પર ગંભીર આરોપ લગાવ્યાં હતાં. તે બાદ સોશિયલ મીડિયા પર તનુશ્રીનો તે સમયનો વીડિયો વાયરલ થયો છે જ્યારે તેની કાર પર હુમલો કરવામાં આવ્યો…

આ અભિનેત્રીઅે વિવાદમાં ઝૂકાવ્યું, તનુશ્રીઅે લીધો હતો એટલો ડ્રગ્સનો હેવી ડોઝ કે…

નાના મોટા વિવાદો સર્જવા માટે જાણીતી અભિનેત્રી રાખી સાવંતે તનુશ્રી અને નાના પાટેકર વિવાદમાં ઝુકાવતાં એવો દાવો કર્યો હતો કે આ શોટ લેવાઇ રહ્યો હતો ત્યારે તનુશ્રીએ ડ્રગનો હેવી ડૉઝ લીધો હતો. એટલે નાના સાથે વ્યવસ્થિત ડાન્સ કરી શકતી નહોતી. એનો…

તનુશ્રીનાં ચોંકાવનારા ખુલાસા બાદ ફિલ્મના સેટ પરથી ગાયબ છે નાના પાટેકર!

તાજેતરમાં જ એક્ટ્રેસ તનુશ્રી દત્તાએ સિનિયર એક્ટર નાના પાટેકર પર 10 વર્ષ પહેલાં ફિલ્મ ‘હૉર્ન ઓકે પ્લીઝ’ના સેટ પર સેક્શુઅલ હેરેસમેન્ટનો આરોપ લગાવ્યો છે. તે પછી બોલીવુડના ઘણાં સ્ટાર્સ તનુશ્રીના સમર્થનમાં આવ્યાં છે.  તો કેટલાકં સ્ટાર્સ નાનાને પણ સપોર્ટ કરી…

તનુશ્રી પર રાખીનો આરોપ, ‘તે ડ્રગ્સ લઇને બેભાન પડી હતી, મે તેનું સૉન્ગ પૂરુ કર્યુ’

બોલીવુડ એક્ટ્રેસ તનુશ્રી દત્તાએ જાણીતા એક્ટર નાના પાટેકર પર ગંભીર આરોપ લગાવ્યાં છે. એક ઇન્ટરવ્યુમાં તેણે નાનાને લઇને ચોંકાવનારો ખુલાસો કર્યો છે અને કહ્યું કે ઇન્ડસ્ટ્રીમાં તે સૌકોઇ જાણે છે કે નાના પાટેકરનું મહિલાઓ પ્રત્યેનું વલણ યોગ્ય નથી. તે હિરોઇનોને…

નાના પાટેકરનો પલટ વાર, કહ્યું- શું હું એટલો ખરાબ માણસ છું? કેમેરા સામે આપીશ દરેક સવાલના જવાબ

તનુશ્રી દત્તા અને નાન પાટેકરના વિવાદ પર બન્ને બાજુથી તલવારબાજી થઈ રહી છે. નાના એ તનુશ્રીના આરોપો પર ખુલીને વાત કરી. તેમણે જણાવ્યું કે તે એક પ્રેસ કોન્ફરન્સ કરી ને દરેક સવાલોના જવાબ આપશે. નાના પાટેકરે જણાવ્યું કે, ‘હાલમાં હું…

બોલીવુડમાં કોણે આપ્યો તનુશ્રીને સાથ? કોઇએ સેવ્યું મૌન, તો કોઇએ આપ્યા ગોળ-ગોળ જવાબ

તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર ગંભીર આરોપો લગાવ્યા બાદ બોલિવુડ બે ભાગોમાં વહેંચાઈ ગયું છે. આ વિવાદ પર અમિતાભ બચ્ચન, આમિર ખાન, સલમાન ખાન જેવા મોટા સ્ટાર્સે સુરક્ષિત નિવેદન આપીને છટકબારી શોધી લીધી છે. પરંતુ, બી ટાઉનનાં ઘણા સેલિબ્રિટીઝે ખુલીને…

“ નિર્દેશકે કહ્યું કપડાં ઉતારીને નાચ ” : જાણીતી હિરોઈને ખોલી પોલ

બોલીવૂડમાં હાલમાં #MEE TO દ્વારા તનુશ્રી દત્તા કલાકારોની પોલી ખોલી રહી  છે. જેને હવે બોલિવૂડમાંથી ભરપૂર સપોર્ટ મળી રહ્યો છે. બોલીવુડ અભિનેત્રી તનુશ્રી દત્તાએ જ્યારથી નાના પાટેકર પર છેડતીનો આરોપ લગાવ્યો છે ત્યારથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો છે. જ્યાં…