નવસારીમાં વિધવા મહિલાએ હવસખોર તાંત્રિક વિરુદ્ધ શારીરિક શોષણ કર્યુ હોવાની કરી ફરિયાદ
નવસારીના ગણદેવીની બે બહેન પર તાંત્રિકના દુષ્કર્મની ઘટનાની હજી શાહી સુકાઈ નથી ત્યારે નવસારી તાલુકાના રામલામોરા ગામે લોકોનાં દુઃખ દૂર કરવાના બહાને મહિલાઓને પોતાની વાતમાં...