હાઇકોર્ટે તમિલ ભાષાને ગણાવી ‘ઈશ્વરની ભાષા’, કહ્યું દેશભરના મંદિરોમાં થવા જોઈએ તમિલ ભજન
મદ્રાસ હાઇકોર્ટની એક ટિપ્પણી ચર્ચાનો વિષય બની છે. સોમવારે હાઇકોર્ટે તામિલ ભાષાને ‘ઈશ્વરની ભાષા’ જણાવતા દેશભરના મંદિરમાં અભિષેક અજવાર અને નયનમાર જેવા સંતો દ્વારા રચિત...