GSTV

Tag : Taliban

તાલિબાને મહિલાઓને વિમાનમાં એકલા મુસાફરીનો લગાવ્યો પ્રતિબંધ, મહિલાઓ પર નિયંત્રણો આકરા બન્યા

Zainul Ansari
અફઘાનિસ્તાનમાં તાલિબાને મહિલાઓની પુરૂષ સંબંધીઓ સાથે ન હોય તેવી વિમાની મુસાફરી પર પ્રતિબંધ મુક્યો છે. એરલાઈન્સ કંપનીના અધિકારીઓએ જણાવ્યું હતું કે, તાલિબાને તમામ એરલાઈન્સને આદેશ...

તાલિબાનનું ફરમાન- પુરુષોને સાથે લઇ પાર્કમાં નહિ ફરી શકે મહિલાઓ, નહીંતર…

Damini Patel
અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજાને લગભગ 9 મહિના વીતી ગયા છે. દિન-પ્રતિદિન પરિસ્થિતિ વણસી રહી છે. ત્યાં લોકો ગરીબી અને ભૂખમરા જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે....

તાલિબાને છોકરીઓના શિક્ષણને લઈને બદલી વિચારસરણી, આ દિવસથી અફઘાનિસ્તાનમાં ખુલશે તમામ શાળાઓ

Zainul Ansari
ગયા વર્ષે અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસકોએ છોકરીઓના શિક્ષણ પર પ્રતિબંધ મૂક્યો હતો. જેની વૈશ્વિક સ્તરે આકરી ટીકા થઈ હતી. પરંતુ હવે એવું લાગે છે કે તાલિબાન...

હક્કાનીનો એક કરોડનો ઇનામી વડો પ્રથમ વખત જાહેરમાં દેખાયો, સૌથી ખુંખાર આતંકીઓની યાદીમાં સામેલ

Damini Patel
અફઘાનિસ્તાનમાં સત્તા મેળવનારા તાલિબાનીઓની સાથે હક્કાની નેટવર્કનો પણ સમાવેશ થાય છે. હક્કાની નેટવર્કના આતંકીઓ હાલ તાલિબાન સાથે મળીને અફઘાનિસ્તાનની સત્તા ચલાવી રહ્યા છે. એવામાં પહેલી...

અફઘાનિસ્તાન/ તાલિબાનો પાકિસ્તાની સ્નાઇપર્સ સાથે પંજશીરમાં ઘૂસ્યા, અમરૂલ્લાહ સાલેહનો દાવો

Damini Patel
અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ ઉપપ્રમુખ અમરૂલ્લાહ સાલેહે દાવો કર્યો છે કે પંજશીર ઘાટીમાં ફરી યુદ્ધ શરૂ થઇ ગયું છે. હાક્કાની નેટવર્કના તાલિબાની સૈનિકો અને ડઝનબંધ પાકિસ્તાની સ્નાઇપર્સ...

વિચિત્રતા/ અત્યાચારના આરોપીઓ આશ્રયદાતા બન્યા, ગર્ભવતી મહિલા પત્રકાર તાલિબાનોના શરણે

Damini Patel
ન્યૂઝીલેન્ડની એક ગર્ભવતી મહિલા પત્રકારને તેના જ દેશે ‘કોરોના મહામારી‘ના બહાને આશ્રય ન આપતાં તેણે દુનિયામાં હરીફરીને મહિલાઓ પર અત્યાચારો માટે કુખ્યાત તાલિબાનો પાસે આશરો...

ભારત માથે ખતરો/ અમેરિકાના અત્યાધુનિક હથિયારો કાશ્મીરી આતંકવાદીઓ પાસે પહોંચ્યા, બદલાશે સમીકરણો

Vishvesh Dave
અમેરિકી સેનાની અફઘાનિસ્તાનમાંથી ઘરવાપસીની અસર કાશ્મીરમાં દેખાવી શરૂ થઈ ગઈ છે. એવું માનવામાં આવે છે કે, અમેરિકી સેનાએ પરત ફરતી વખતે જે હથિયારો અફઘાનિસ્તાનમાં છોડી...

અફઘાનિસ્તાન/ તાલિબાન અને આઇએસના આતંકીઓ સામસામે, નાગરિકો પર હુમલામાં સાતનાં મોત

Damini Patel
અફઘાનિસ્તાનમાં તાલિબાન અને આઇએસના આતંકીઓ બન્ને વચ્ચે સામસામે હુમલા થઇ રહ્યા છે. હાલ તાલિબાનના હાથમાં સત્તા છે ત્યારે આઇએસ દ્વારા અફઘાનિસ્તાનના નાગરિકો પર હુમલા વધ્યા...

તાલિબાન શાસનમાં સામાન્ય લોકોની હાલત ખરાબ, પૈસાના અભાવે પોતાના ‘જીગરના ટુકડાઓ’ને વેચવા પર મજબુર માતા-પિતા

Vishvesh Dave
પશ્ચિમ અફઘાનિસ્તાનમાં દુષ્કાળ અને યુદ્ધને કારણે વિસ્થાપિત થયેલા લોકોની વિશાળ વસાહતમાં એક મહિલા તેની પુત્રીને બચાવવા માટે લડે છે. અઝીઝ ગુલના પતિએ તેની 10 વર્ષની...

અફઘાનિસ્તાન/ 20 વર્ષ બાદ અમેરિકાએ લશ્કર પાછું ખેંચ્યું, 12 જ દિવસમાં તાલિબાનીઓએ કરી લીધો સમગ્ર દેશ પર કબ્જો

Damini Patel
અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી સૈન્ય પરત ખેંચ્યું ત્યારે અમેરિકા કે વિશ્વએ પણ એમ નહોતું ધાર્યું કે 12 જ દિવસમાં તાલિબાનો કાબુલ, કંદહાર અને પંજશીર સહિત સમગ્ર અફઘાનિસ્તાન...

વિવાદ વધ્યો/ પાકે. અફઘાનિસ્તાન સરહદે ફેન્સિંગ શરૂ કરતા તાલિબાનનો ગોળીબાર, કામ અટકાવ્યું

Damini Patel
તાલિબાન અને પાકિસ્તાની સૈન્ય વચ્ચે અફઘાનિસ્તાન સરહદે ગોળીબાર શરૂ થઇ ગયો છે. આ ગોળીબાર અફઘાનિસ્તાન અને પાક. વચ્ચે સરહદનો જે વિવાદ ચાલી રહ્યો હતો તેને...

તાલિબાનને સમર્થન આપવું પાકિસ્તાનને જ ભારે પડયું , સરહદે તારની વાડ કરી રહેલા પાક. લશ્કરને ધમકી

Damini Patel
પાકિસ્તાને સૌથી પહેલાં તાલિબાનને સમર્થન આપ્યું હતું. પાકિસ્તાનની સરકાર તાલિબાની આતંકવાદીઓનો પક્ષ લઈને દુનિયાને તાલિબાન સાથે સંબંધો સ્થાપવાની તરફેણ કરતી હતી, પરંતુ હવે આ તાલિબાની...

અફઘાનિસ્તાન / શું છે તાલિબાનની આવકના સ્ત્રોત? કેટલી છે સંપત્તિ? જાણો દરેક પ્રશ્નોના જવાબ આ આર્ટિકલમાં

Vishvesh Dave
શું છે તાલિબાનીઓની કમાણીનું સૌથી મહત્વનું સાધન. અફઘાનિસ્તાન અફીણનું હબ છે અને હવે તેના પર તાલિબાનીઓ કબજો છે. જેથી તાલિબાનીઓને આજ અફીણથી મોટી કમાણી કરવાની...

અફઘાનિસ્તાનને લઈને હવે નવી જંગના મંડાણ, તાલિબાન અને ઈરાનના સુરક્ષા દળો વચ્ચે થયું ઘર્ષણ

Vishvesh Dave
અફઘાનિસ્તાનને લઈને હવે નવી જંગના મંડાણ થયા છે. નિમરોઝ પ્રાંતની સરહદે તાલિબાન અને ઈરાનના સુરક્ષા દળો વચ્ચે ઘર્ષણ થયું છે. તાલિબાનનો દાવો છે કે આ...

ઘટસ્ફોટ/ હ્યૂમન રાઇટ્સ વોચનો દાવો, તાલિબાને પોલીસ-ગુપ્તચર વિભાગના 100થી વધુ પૂર્વ અધિકારીની હત્યા કરી

Damini Patel
તાલિબાને અફઘાનિસ્તાન પર સત્તા મેળવ્યા બાદ ત્યાંના 100થી વધુ પૂર્વ પોલીસ અને ગુપ્ત એજન્સીઓના અિધકારીઓની હત્યા કરી દીધી છે અથવા તો ગુમ કરી દેવાયા છે....

અફઘાન મુદ્દે થશે ભારતમાં મીટિંગ, રશિયા, ઈરાન અને મધ્ય એશિયાઈ દેશ થશે સામેલ

Damini Patel
અફઘાનિસ્તાનમાં તાલિબાનનુ શાસન લાગુ થયા બાદથી જ વિભિન્ન દેશમાં આ મુદ્દે ચર્ચા અને મીટિંગ્સનો સમય ચાલુ છે. આના કારણે અફઘાન મુદ્દે હવે જલ્દી જ ભારતમાં...

પાકિસ્તાનના પાલતુ આતંકી સંગઠન હક્કાની નેટવર્કને મોટો ઝટકો, કાબુલના કમાંડરની હત્યા

Damini Patel
અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન આવ્યા બાદ પાકિસ્તાનના પાલતુ આતંકી સંગઠન હક્કાની નેટવર્કને મોટો ઝટકો લાગ્યો છે. તાલિબાન સરકારમાં ગૃહ મંત્રી બનેલા હક્કાની નેટવર્કના વડા સિરાજુદ્દીન હક્કાનીના...

અફઘાનિસ્તાન: આતંકી સંગઠન ISએ તાલિબાનના નાકમાં કર્યો દમ, કાબુલમાં કમાન્ડરની કરી હત્યા

Pritesh Mehta
જ્યારથી અફઘાનિસ્તાનમાં તાલિબાન રાજ સ્થાપિત થયું છે, આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (IS) ત્યાં વધુ સક્રિય થઇ ગયું છે. તાલિબાન વિરુદ્ધ તો તેણે રીતસરનો મોરચો ખોલી...

આઇએસએ પાક.ને નષ્ટ કરી દેવાની ધમકી આપી, કહ્યુ-અફઘાનિસ્તાનને બરબાદ કરનારા પાકિસ્તાનનો કચ્ચરઘાણ કાઢીશું

Damini Patel
અફઘાનિસ્તાન પર તાલિબાની આતંકીઓએ કબજો કર્યો તે બાદ અહીં આઇએસઆઇએસ અને તાલિબાન બન્ને વચ્ચે વિવાદ વધી રહ્યો છે. એવામાં આઇએસએ પાકિસ્તાનને નષ્ટ કરી દેવાની ધમકી...

હેવાનિયત/ અધિકારો આપવાની વાતો કરનારૂ તાલિબાન વધુ ઘાતકી બન્યું, લગ્નમાં સંગીત વગાડવા બદલ 13ની નિર્મમ હત્યા

Bansari Gohel
અફઘાનિસ્તાન પર કબજો મેળવ્યા બાદ તાલિબાન આમ નાગરિકોની સામાન્ય કારણોને લીધે હત્યા કરવા લાગ્યું છે. એક રિપોર્ટ અનુસાર તાલિબાને લગ્નમાં ગીતો વગાડવા બદલ 13 લોકોની...

ચીન આવ્યું તાલિબાનની મદદે : શરૂ કરી પૈસાની વર્ષા, 375 મિલિયન આપવાનું આપ્યું વચન

Zainul Ansari
ચીને ફરી એકવાર તાલિબાનના નેતાઓની સાથે મુલાકાત કરી છે. ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ દોહામાં તાલિબાની નેતા અને તાલિબાની સરકારના ડેપ્યુટી પીએમ મુલ્લા બરાદરની સાથે...

ચીને અમેરિકા પર નિશાન સાધ્યું, જિન પિંગએ કહ્યું- વૈશ્વિક નિયમો કોઇ એક દેશ દ્વારા લખાયેલા ન હોય

Damini Patel
ચીનની પ્રમુખ શી જિન પિંગે સોમવારે કહ્યું હતું કે યુનાઇટેડ નેશન્સ જેનો અમલ કરે છે તે આંતરરાષ્ટ્રીય કાયદાઓનું અવલોકન કોઇપણ જાતના ભેદભાવ રાખ્યા વિના વિશ્વના...

દોસ્ત રશિયાનું આ નિવેદન ભારતને કરી શકે છે નારાજ!

Vishvesh Dave
રશિયાએ અફઘાનિસ્તાન પર વાતચીત માટે ભારતને ટ્રોઇક પ્લસમાં સ્થાન આપ્યું ન હતું. તેમાં ભારતને રાખવાની માંગ પણ કરવામાં આવી હતી, પરંતુ રશિયાએ તેની અવગણના કરી...

રશિયાએ અફઘાનિસ્તાન મુદ્દે બોલાવી બેઠક; તાલિબાન અને ભારત સહિત 10 દેશો આપશે હાજરી, આ મહત્વના મુદ્દાઓ પર થશે ચર્ચા

Vishvesh Dave
રશિયાએ મંગળવારે કહ્યું હતું કે, અફઘાનિસ્તાનના મુદ્દે મોસ્કોમાં યોજાનારી બેઠકમાં 10 દેશોના પ્રતિનિધિઓ અને ઉચ્ચ સ્તરીય તાલિબાન પ્રતિનિધિમંડળ ભાગ લેશે. રશિયાએ બુધવારે એટલે કે 20...

તાલિબાને બતાવી મિત્ર પાકિસ્તાનને જ લાલ આંખ, ફ્લાઇટને લઇ આપી દીધી ચેતવણી

Damini Patel
અફઘાનિસ્તાનમાં તાલિબાનના નિયંત્રણ બાદથી જ એવા આરોપ લાગતા રહ્યા છે કે તાલિબાનને પાકિસ્તાને ઘણો સપોર્ટ કર્યો છે. નોર્થન એલાયન્સની સાથે લડતમાં તાલિબાનને સૈન્યદળો સાથે સપોર્ટ...

શિયા મસ્જિદ પર ફરી હુમલો, અત્યાર સુધી 32 લોકોના મોત અને 40થી વધુ ઈજાગ્રસ્ત

HARSHAD PATEL
અફઘાનિસ્તાનમાં તાલિબાનના શાસન આવ્યા પછી ઘણા હુમલાઓ પણ થયા છે. બીજી તરફ અફઘાનિસ્તાનમાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. જેમાં અફઘાનિસ્તાનના કંધાર શહેરમાં ગુરુવારે એક મોટો...

કાબુલમાં અંધારપટ / તાલીબાને વીજળી કંપનીઓને નથી કરી ચુકવણી, આખા શહેરમાં બ્લેકઆઉટ

Zainul Ansari
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ અને બીજા બે પ્રાંતમાં અંધારપટ છવાઈ ગયો છે. એક રિપોર્ટમાં કહેવાયુ છે કે અફઘાનિસ્તાનની સરકારી વીજળી કંપની ધ અફઘાનિસ્તાન બ્રેશના શેરફત દ્વારા...

કાબુલમાં સંભળાઈ “હરે રામ , હરે કૃષ્ણ” ની ધૂન, તાલિબાન શાસનમાં લોકોએ કરી કઈક આ રીતે નવરાત્રીની ઉજવણી

Zainul Ansari
અફઘાનિસ્તાનમા તાલિબાની કબ્જો આવ્યા બાદ લોકોમા સતત ભયનો માહોલ બનેલો છે પરંતુ, હાલ ધીમે-ધીમે આ ડરનો માહોલ શાંત થઇ રહ્યો હોય તેવુ લાગી રહ્યુ છે....

મેગા પ્લાન/ તાલિબાન વિરુદ્ધ કંઇક મોટુ કરવાની તૈયારી, બ્રિટિશ પીએમે વડાપ્રધાન મોદી સાથે કરી આ મુદ્દે ચર્ચા

Bansari Gohel
અફઘાનિસ્તાનમાં સત્તા પર રહેલા તાલિબાન સામે મેગા પ્લાન બનાવવામાં આવી રહ્યો છે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોહ્ન્સને સોમવારે આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી...

અફઘાનિસ્તાનની મસ્જિદમાં મોટો આત્મઘાતી હુમલો, ૧૦૦થી વધુ લોકો માર્યા ગયા

Damini Patel
અફઘાનિસ્તાનમાં તાલિબાને સત્તા મેળવ્યા બાદ શરૃ થયેલા આતંકી હુમલા દિવસે ને દિવસે મોટુ સ્વરુપ ધારણ કરી રહ્યા છે. અહીં આઇએસ નામનું આતંકી સંગઠન નાગરિકો અને...
GSTV