અસહ્ય ત્રાસથી બાળકને કંઈક થઈ જશે તેવી લાગણી વ્યક્ત કરી M phil કરેલ યુવતીને ભારત મોકલી તલ્લાક આપ્યા
પાલડીમાં રહેતી અને એમ.એ.એમફીલ થયેલી મહિલાને સાસરીયાઓએ શારીરિક માનસિક ત્રાસ આપીને દહેજની માંગણી કરી હતી. તેના પતિએ તેને પોસ્ટથી લેખિતમાં ટ્રિપલ તલાક આપી દીધા હતા....