સવર્ણોને અનામત લાગુ થવાથી જાણો ક્યાં-ક્યાં થશે મોટા પાયે ફેરફારો
ગુજરાત સરકારે કેન્દ્રના ૧૦ ટકા અનામતના કાયદાને રાજ્યમાં ભરતી-શિક્ષણમાં લાગુ કરવાની જાહેરાત કરી દીધી છે ત્યારે ૨૦૧૯-૨૦નાશૈક્ષણિક વર્ષ માટેના આરટીઈ પ્રવેશથી માંડી ધો.૧૧ સાયન્સના પ્રવેશ...